Podhi Ja Mara Lal Tane Paraniye Podhadu by Jyoti Vanzara song Lyrics and video
Artist: | Jyoti Vanzara |
---|---|
Album: | Single |
Music: | Kanti Patel |
Lyricist: | Kanti Patel |
Label: | Meshwa Films |
Genre: | Lori |
Release: | 2020-09-05 |
Lyrics (English)
PODHI JA MARA LAL TANE PARANIYE PODHADU LYRICS IN GUJARATI: પોઢી જા મારા લાલ તને પારણીયે પોઢાડું, This Gujarati Lori song is sung by Jyoti Vanzara & released by Meshwa Films . "PODHI JA MARA LAL TANE PARANIYE PODHADU" song was composed by Kanti Patel , with lyrics written by Kanti Patel . The music video of this track is picturised on Shreya Dave, Puja Patel and Ustav Patel. પરી ઓ નારે દેશ ની હું વાતો રે સંભળાવું પરી ઓ નારે દેશ ની હું વાતો રે સંભળાવું હેત્ત ભરેલા હૈયા કેરા હાલરડાં રે ગાવું પોઢી જા મારા લાલ તને પારણીયે પોઢાડું પોઢી જા મારા લાલ તને પારણીયે પોઢાડું પરી ઓ નારે દેશ ની હું વાતો રે સંભળાવું હેત્ત ભરેલા હૈયા કેરા હાલરડાં હું ગાવું પોઢી જા મારા લાલ તને પારણીયે પોઢાડું પોઢી જા મારા લાલ તને પારણીયે પોઢાડું ભારતલીરીક્સ.કોમ મેના પોપટ બોલે ઓલ્યા આંબલીયા ની ડાળે હંસલો રે બોલે ઓલ્યો સરવરીયા ને પાળે મેના પોપટ બોલે ઓલ્યા આંબલીયા ની ડાળે હંસલો રે બોલે ઓલ્યો સરવરીયા ને પાળે હો હો હો કુકુ કુકુ કરતી કોયલ મીઠું ગાયે છે રૂપાળું કુકુ કુકુ કરતી કોયલ મીઠું ગાયે છે રૂપાળું પોઢી જા મારા લાલ તને પારણીયે પોઢાડું પોઢી જા મારા લાલ તને પારણીયે પોઢાડું કાળજા નો કટકો તુંતો રૂઢિયા ને બહુ વાલો મુખ તારૂ જોતા લાગે જશોદા નો લાલો કાળજા નો કટકો તુંતો રૂઢિયા ને બહુ વાલો મુખ તારૂ જોતા લાગે જશોદા નો લાલો હો હો હો હો જોવા તારૂ મુખ હૂતો બાવરી બની જાવું જોવા તારૂ મુખ હૂતો બાવરી બની જાવું પોઢી જા મારા લાલ તને પારણીયે પોઢાડું પોઢી જા મારા લાલ તને પારણીયે પોઢાડું પા પા પગલી ભરતા ભરતા મોટો તું થઇ જાજે માં ની મમતા લાડ લડાવે હસતો સદા રેહજે પા પા પગલી ભરતા ભરતા મોટો તું થઇ જાજે માં ની મમતા લાડ લડાવે હસતો સદા રેહજે હો હો હો હીર ની રે દોરી બાંધી હીંચકે રે ઝુલાવું હીર ની રે દોરી બાંધી હીંચકે રે ઝુલાવું પોઢી જા મારા લાલ તને પારણીયે પોઢાડું પોઢી જા મારા લાલ તને પારણીયે પોઢાડું પરી ઓ નારે દેશ ની હું વાતો રે સંભળાવું હેત્ત ભરેલા હૈયા કેરા હાલરડાં હું ગાવું પોઢી જા મારા લાલ તને પારણીયે પોઢાડું પોઢી જા મારા લાલ તને પારણીયે પોઢાડું પોઢી જા મારા લાલ તને પારણીયે પોઢાડું Pari o nare desh ni hu vato re sambhdavu Pari o nare desh ni hu vato re sambhdavu Hett bharela haiya kera halarda hu gayu Podhi ja mara lal tane paraniye podhadu Podhi ja mara lal tane paraniye podhadu Pari o na re desh ni hu vato re sambhdavu Hett bhare haiya kera halarda hu gavu Podhi ja mara lal tane paraniye podhadu Podhi ja mara lal tane paraniye podhadu Mena popat bole olya aabaliya ni dare Hanslo re bole olyo sarwariya ne pare Mena popat bole olya aabaliya ni dare Hanslo re bole olyo sarwariya ne pare Ho ho ho Kuku kuku karti koyal mithu gaye chhe rupadu Kuku kuku karti koyal mithu gaye chhe rupadu Podhi ja mara lal tane paraniye podhadu Podhi ja mara lal tane paraniye podhadu Kadja no katko tuto rudhiya ne bahu valo Mukh taru jota lage jasoda no lalo Kadja no katko tuto rudhiya ne bahu valo Mukh taru jota lage jasoda no lalo Ho ho ho ho Jova taru mukh huto bavri bani javu Jova taru mukh huto bavri bani javu Podhi ja mara lal tane paraniye podhadu Podhi ja mara lal tane paraniye podhadu atozlyric.com Pa pa pagli bharta bharta moto tu thai jaje Maa ni mamta laad ladave hasto sada rehje Pa pa pagli bharta bharta moto tu thai jaje Maa ni mamta laad ladave hasto sada rehje Ho ho ho Heer ni re dori badhi hichake re julvu Heer ni re dori badhi hichake re julvu Podhi ja mara lal tane paraniye podhadu Podhi ja mara lal tane paraniye podhadu Pari o nare desh ni hu vato re sambhdavu Hett bhare haiya kera halarda hu gavu Podhi ja mara lal tane paraniye podhadu Podhi ja mara lal tane paraniye podhadu Podhi ja mara lal tane paraniye podhadu Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Podhi Ja Mara Lal Tane Paraniye Podhadu lyrics in Gujarati by Jyoti Vanzara, music by Kanti Patel. Includes YouTube video and lyrics in multiple languages.