Prem Na Orta by Rakesh Barot song Lyrics and video
Artist: | Rakesh Barot |
---|---|
Album: | Single |
Music: | Vishal Vagheshwari, Sunil Vagheshwari |
Lyricist: | Chandu Raval |
Label: | Saregama Gujarati |
Genre: | Sad |
Release: | 2022-03-03 |
Lyrics (English)
PREM NA ORTA LYRICS IN GUJARATI: પ્રેમ ના ઓરતા, The song is sung by Rakesh Barot and released by Saregama Gujarati label. "PREM NA ORTA" is a Gujarati Sad song, composed by Vishal Vagheshwari and Sunil Vagheshwari , with lyrics written by Chandu Raval . The music video of this song is picturised on Rakesh Barot and Chaya Thakor. A… Mara prem na re orta adhura rahi gaya Mara prem na re orta adhura rahi gaya Mara prem na re orta adhura rahi gaya Cham lakhya aava vidhata ae lekh re Bhagwon ame premi pankhida juda thai gaya Cham lakhya aava vidhata ae lekh re Bhagwon ame premi pankhida juda thai gaya A… Mara prem na re orta adhura rahi gaya Mara prem na re orta adhura rahi gaya Ho… Ekbija mate jiv ame aalta Dado ke raat ame juda re na padta Ho… Vato vato ma ame jhagdo metho karta Ghadi beghadi ma namna kari nakhta Ae… Juda rahine kem kari jivay re Bhagwon ame premi pankhida juda thai gaya Juda thaine kem kari jivay re Bhagwon ame premi pankhida juda thai gaya A… Mara prem na re orta adhura rahi gaya Mara prem na re orta adhura rahi gaya Ao.. Ho… Hu aenu kholiyu ne e maro jiv chhe Bhela besi khavani amne tev chhe Ho… Ho… Hacha premi aono rom haad re hombhalje Vikhuta padela ne bhela tame karjo He… Marjo tame lekh ne mathe mekh re Bhagwon ame premi pankhida juda thai gaya Marjo tame lekh ne mathe mekh re Bhagwon ame premi pankhida juda thai gaya A… Mara prem na re orta adhura rahi gaya Mara prem na re orta adhura rahi gaya Mara prem na re orta adhura rahi gaya Cham lakhya aava vidhata a lekh re Bhagwon ame premi pankhida juda thai gaya Cham lakhya aava vidhata a lekh re Bhagwon ame premi pankhida juda thai gaya Mara prem na re orta adhura rahi gaya. એ… મારા પ્રેમ ના રે ઓરતા અધૂરા રહી ગયા મારા પ્રેમ ના રે ઓરતા અધૂરા રહી ગયા મારા પ્રેમ ના રે ઓરતા અધૂરા રહી ગયા ચમ લખ્યા આવા વિધાતા એ લેખ રે ભગવોન અમે પ્રેમી પંખીડા જુદા થઇ ગયા ચમ લખ્યા આવા વિધાતા એ લેખ રે ભગવોન અમે પ્રેમી પંખીડા જુદા થઇ ગયા એ… મારા પ્રેમ ના રે ઓરતા અધૂરા રહી ગયા મારા પ્રેમ ના રે ઓરતા અધૂરા રહી ગયા atozlyric.com હો… એકબીજા માટે જીવ અમે આલતા દાડો કે રાત અમે જુદા રે ના પડતા હો… વાતો વાતો માં અમે ઝગડો મેઠો કરતા ઘડી બેઘડી માં નમણા કરી નાખતા એ…. જુદા રહીને કેમ કરી જીવાય રે ભગવોન અમે પ્રેમી પંખીડા જુદા થઇ ગયા જુદા થઈને કેમ કરી જીવાય રે ભગવોન અમે પ્રેમી પંખીડા જુદા થઇ ગયા એ… મારા પ્રેમ ના રે ઓરતા અધૂરા રહી ગયા મારા પ્રેમ ના રે ઓરતા અધૂરા રહી ગયા ઓ…હો… હું એનું ખોળિયું ને એ મારો જીવ છે ભેળા બેસી ખાવાની અમને ટેવ છે હો… હો… હાચા પ્રેમીઓનો રોમ હાદ રે હોંભળજો વિખુટા પડેલા ને ભેળા તમે કરજો હે.. મારજો તમે લેખ ને માથે મેખ રે ભગવોન અમે પ્રેમી પંખીડા જુદા થઇ ગયા મારજો તમે લેખ ને માથે મેખ રે ભગવોન અમે પ્રેમી પંખીડા જુદા થઇ ગયા એ… મારા પ્રેમ ના રે ઓરતા અધૂરા રહી ગયા મારા પ્રેમ ના રે ઓરતા અધૂરા રહી ગયા મારા પ્રેમ ના રે ઓરતા અધૂરા રહી ગયા ચમ લખ્યા આવા વિધાતા એ લેખ રે ભગવોન અમે પ્રેમી પંખીડા જુદા થઇ ગયા ચમ લખ્યા આવા વિધાતા એ લેખ રે ભગવોન અમે પ્રેમી પંખીડા જુદા થઇ ગયા મારા પ્રેમ ના રે ઓરતા અધૂરા રહી ગયા. Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Prem Na Orta lyrics in Gujarati by Rakesh Barot, music by Vishal Vagheshwari, Sunil Vagheshwari. Includes YouTube video and lyrics in multiple languages.