Shu Tane Mari Yaad Nathi Aavati by Mahesh Vanzara song Lyrics and video
Artist: | Mahesh Vanzara |
---|---|
Album: | Single |
Music: | Dipesh Chavda |
Lyricist: | Aarav Kathi |
Label: | Saregama Gujarati |
Genre: | Sad |
Release: | 2023-10-26 |
Lyrics (English)
SHU TANE MARI YAAD NATHI AAVATI LYRICS IN GUJARATI: શુ તને મારી યાદ નથી આવતી, This Gujarati Sad song is sung by Mahesh Vanzara & released by Saregama Gujarati . "SHU TANE MARI YAAD NATHI AAVATI" song was composed by Dipesh Chavda , with lyrics written by Aarav Kathi . The music video of this track is picturised on Mahesh Vanzara and Viyona Patil. Ha tari yaado na sahare aa jindahi Aa dil kari gaya tame jakhami Ha tari yaado na sahare aa jindagi Mane mot mali jaay tu kar bandagi Ha ene yaad kari aaje pan aakho aa bhinjati Ha ene yaad kari aaje pan aakho aa bhinjati Ene yaad kari aaje pan aakho aa bhinjati E pagal thi have mari vaat nathi thati Ha ena gaya pachi divaso jaay raat nathi jati Ena gaya pachi divaso jaay raat nathi jati E pagal thi have mari vaat nathi thati Ho majboor hashe ke hashe hari mahobaat ma Virah ni vedana lai faru hu to dal ma Ha eni tasvir jovu ne mari aakho ubharati Ha eni tasvir jovu ne mari aakho ubharati Eni tasvir jovu ne mari aakho ubharati E pagal thi have mulakat nathi thati Ha e pagal thi have mari vaat nathi thati Ha ekala padi gaya ame thai enathi juda Judai na jakhamo dil ma ghav kare sidha Ha sapana joyela mara rahi gaya adhura Bhagwan jane have thashe kadi pura Ha radi pade aakho e divas yaad karata Hu ena mate ne e mara mate jivata Ho ghani yaado mulakato haji rahi gai che baki Ha ghani yaado mulakato haji rahi gai che baki Ghani yaado mulakato haji rahi gai che baki Mari gandi thi have mari vaat nathi thati Ha mari pagal thi have mari vaat nathi thati Ho vaar tahevaar ena vagar che re suna Juri juri jivavu pade mare ena vina Ha saja seni mali shu hata mara guna Yaar nava malya ke shu ame thaya juan Ha jivava khatar jivu tari yaado na sahare Jakhami aa ashiq shu kahe re vadhare Ho jena lidhe jiviye chiye ame thai ne barbaad atozlyric.com Ho jena lidhe jiviye chiye ame thai ne barbaad Jena lidhe jiviye chiye ame thai ne barbaad E pagal ne have mari yaad nathi aavati Ha e gandi ne have mari yaad nathi aavati Ha mari pagal have mane nathi re bolavati હા તારી યાદો ના સહારે આ જિંદગી આ દિલ કરી ગયા તમે જખમી હા તારી યાદો ના સહારે આ જિંદગી મને મોત મળી જાય તું કર બંદગી હા એને યાદ કરી આજે પણ આખો આ ભીંજાતી હા એને યાદ કરી આજે પણ આખો આ ભીંજાતી એને યાદ કરી આજે પણ આખો આ ભીંજાતી એ પાગલ થી હવે મારી વાત નથી થાતી હા એના ગયા પછી દિવસો જાય રાત નથી જાતી એના ગયા પછી દિવસો જાય રાત નથી જાતી એ પાગલ થી હવે મારી વાત નથી થાતી હો મજબુર હશે કે હશે હારી મહોબત્ત માં વિરહ ની વેદના લઇ ફરું હું તો દલ માં હા એની તસ્વીર જોવું ને મારી આખો ઉભરાતી હા એની તસ્વીર જોવું ને મારી આખો ઉભરાતી એની તસ્વીર જોવું ને મારી આખો ઉભરાતી એ પાગલ થી હવે મુલાકાત નથી થાતી હા એ પાગલ થી હવે મારી વાત નથી થાતી હા એકલા પડી ગયા અમે થઇ એનાથી જુદા જુદાઈ ના જખમો દિલ માં ઘાવ કરે સીધા હા સપના જોયેલા મારા રહી ગયા અધૂરા ભગવાન જાણે હવે થાશે કેદી પુરા હા રડી પડે આખો એ દિવસ યાદ કરતા હું એના માટે ને એ મારા માટે જીવતા હો ઘણી વાતો મુલાકાતો હજી રહી ગઈ છે બાકી હા ઘણી યાદો મુલાકાતો હજી રહી ગઈ છે બાકી ઘણી યાદો મુલાકાતો હજી રહી ગઈ છે બાકી મારી ગાંડી થી હવે મારી વાત નથી થાતી હા મારી પાગલ થી હવે મારી વાત નથી થાતી હો વાર તહેવાર એના વગર છે રે સૂના જુરી જુરી જીવવું પડે મારે એના વિના હા સજા સેની મળી શું હતા મારા ગુના યાર નવા મળ્યા કે શું અમે થયા જુના ભારતલીરીક્સ.કોમ હો જીવવા ખાતર જીવું તારી યાદો ના સહારે જખમી આ આશિક શું કહે રે વધારે હા જેના લીધે જીવીયે છીએ અમે થઇ ને બરબાદ હો જેના લીધે જીવીયે છીએ અમે થઇ ને બરબાદ જેના લીધે જીવીયે છીએ અમે થઇ ને બરબાદ એ પાગલ ને હવે મારી યાદ નથી આવતી હા એ ગાંડી ને હવે મારી યાદ નથી આવતી હા મારી પાગલ હવે મને નથી રે બોલાવતી Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Shu Tane Mari Yaad Nathi Aavati lyrics in Gujarati by Mahesh Vanzara, music by Dipesh Chavda. Includes YouTube video and lyrics in multiple languages.