Valida No Nedlo by Mittal Rabari song Lyrics and video
Artist: | Mittal Rabari |
---|---|
Album: | Single |
Music: | Yash Limbachiya |
Lyricist: | Vivek Patel |
Label: | T-Series |
Genre: | Love |
Release: | 2023-05-29 |
Lyrics (English)
VALIDA NO NEDLO LYRICS: Valida No Nedlo is a Love song, voiced by Mittal Rabari from T-Series Gujarati . The Gujarati song is composed by Yash Limbachiya , with lyrics written by Vivek Patel . Ho rangbhari mahedima piyujinu nam chhe Rangbhari mahedima piyujinu nam chhe Ho rang chadyo aema rudi mari preetno Ho valo mane lagyo validano nedalo Ho vaalo mane lagyo validano nedalo Ho dhimo dhimo tadako meethi lage sanj Laherati mari odhanima piyugina nam Ho dur deshavarma piyu pardeshma Nene nindra na aave vala na virahma Ho nanadalna veer vina jivdo re jankhato Ho vhalo mane lagayo validano nedalo Ho vhalo mane lagayo validano nedalo Ho ej maro ram ane ej maro shyam Mara jeevnno ej bhagvan chhe Mara ghera kutumbma amana sanman chhe Haiye hothe mara saybanu nama chhe Ho mara bhavbhavno tuj sathavaro Ho valo mane lagyo validano nedalo Ho valo mane lagyo validano nedalo. હો રંગભરી મહેંદીમાં પિયુજીનું નામ છે રંગભરી મહેંદીમાં પિયુજીનું નામ છે હો રંગ ચડ્યો એમાં રુડી મારી પ્રિતનો હો વાલો મને લાગ્યો વાલીડાનો નેડલો હો વાલો મને લાગ્યો વાલીડાનો નેડલો atozlyric.com હો ધીમો ધીમો તડકો મીઠી લાગે સાંજ લહેરાતી મારી ઓઢણીમાં પિયુજીના નામ હો દૂર દેશાવરમાં પિયુ પરદેશમાં નેણે નિદ્રા ના આવે વાલાના વિરહમાં હો નંણદલના વિર વિના જીવડો રે જંખતો હો વાલો મને લાગ્યો વાલીડાનો નેડલો હો વાલો મને લાગ્યો વાલીડાનો નેડલો હો એજ મારો રામ અને એજ મારો શ્યામ છે મારા જીવનનો એજ ભગવાન છે મારા ઘેરા કુટુંબમાં એમના સનમાન છે હૈયે હોઠે મારા સાયબાનુ નામ છે હો મારા ભવભવનો તુજ સથવારો હો વાલો મને લાગ્યો વાલીડાનો નેડલો હો વાલો મને લાગ્યો વાલીડાનો નેડલો. Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Valida No Nedlo lyrics in Gujarati by Mittal Rabari, music by Yash Limbachiya. Includes YouTube video and lyrics in multiple languages.