Jabri Mali Jindagi by Jigar Thakor song Lyrics and video
Artist: | Jigar Thakor |
---|---|
Album: | Single |
Music: | Vipul Prajapati, Sashi Kapadiya |
Lyricist: | Chandu Raval |
Label: | Raghav Digital |
Genre: | Philosophical |
Release: | 2022-01-29 |
Lyrics (English)
જબરી મળી જિંદગી | JABRI MALI JINDAGI LYRICS IN GUJARATI: The song is sung by Jigar Thakor under Raghav Digital label. "JABRI MALI JINDAGI" Gujarati song was composed by Vipul Prajapati and Sashi kapadiya , with lyrics written by Chandu Raval . Mel khoti mathakut kari le tu jalsa Mel khoti mathakut kari le tu jalsa Mel khoti mathakut kari le tu jalsa Jabri mali jindagi jordar mali jindagi Kok na tention ma magaj karish na tu khalsa Kok na tention ma magaj karish na tu khalsa Jabri mali jindagi jordar mali jindagi Mali chhe to jindagi moj karvani Vali vali jindagi aa nathi malvani Joje koi vatna na rai jay abharkha Joje koi vatna na rai jay abharkha Jabri mali jindagi jordar mali jindagi Jabri mali jindagi jordar mali jindagi Are ji le na yaar… Jawani na dada char hamna jata reshe Jot jota ma tari umar thai jase Samay kyare badlay nakki nathi hotu Time hoy kharab nathi koi bolavtu Maru taru chhod tu vat biji lai le Jindagi na shokh badha pura tu kari le Rangili aa duniya ma chhe badha sarkha Rangili aa duniya ma chhe badha sarkha Jabri mali jindagi jordar mali jinadagi Jabri mali jindagi jordar mali jinadagi Ae sher to sher hote hai Nona vagar no nathiyo ne none natha lal chhe Rangili aa duniya no jabro bhai khel chhe Duniya ma farsho to badhu jani lesho Joya jonya vagar alya jivine shu karsho Nathi lai ne aaya ne nathi lai javana Aetle kau chhu jalsa kari bhai levana Monavu hoy to mon nai to peri le pagarkha Monavu hoy to mon nai to peri le pagarkha Jabri mali jindagi jordar mali jindagi Jabri mali jindagi jordar mali jindagi Mel khoti mathakut kari le tu jalsa Mel khoti mathakut kari le tu jalsa Jabri mali jindagi jordar mali jindagi Jabri mali jindagi jordar mali jindagi. મેલ ખોટી માથાકૂટ કરી લે તું જલસા મેલ ખોટી માથાકૂટ કરી લે તું જલસા મેલ ખોટી માથાકૂટ કરી લે તું જલસા જબરી મળી જિંદગી જોરદાર મળી જિંદગી કોકના ટેંશનમાં મગજ કરીશ ના તું ખાલસા કોકના ટેંશનમાં મગજ કરીશ ના તું ખાલસા જબરી મળી જિંદગી જોરદાર મળી જિંદગી મળી છે તો જિંદગી મોજ કરવાની વળી વળી જિંદગી આ નથી મળવાની જોજે કોઈ વાતના ના રઈ જાય અભરખા જોજે કોઈ વાતના ના રઈ જાય અભરખા જબરી મળી જિંદગી જોરદાર મળી જિંદગી જબરી મળી જિંદગી જોરદાર મળી જિંદગી atozlyric.com જી લે ના યાર.. જવાની ના દાડા ચાર હમણાં જતા રેશે જોત જોતામાં તારી ઉમર થઇ જાશે સમય ક્યારે બદલાય નક્કી નથી હોતું ટાઈમ હોય ખરાબ નથી કોઈ બોલાવતું મારુ તારું છોડ તું વાત બીજી લઇ લે જિંદગી ના શોખ બધા પુરા તું કરી લે રંગીલી આ દુનિયામાં છે બધા હરખા રંગીલી આ દુનિયામાં છે બધા હરખા જબરી મળી જિંદગી જોરદાર મળી જિંદગી જબરી મળી જિંદગી જોરદાર મળી જિંદગી એ શેર તો શેર હોતે હે નોણા વગર નો નાથીયો ને નોણે નાથલાલ છે રંગીલી આ દુનિયા નો જબરો ભઈ ખેલ છે દુનિયા માં ફરશો તો બધું જાણી લેશો જોયા જોણ્યા વગર અલ્યા જીવીને શું કરશો નથી લઇ ને આયા ને નથી લઇ જવાના એટલે કઉ છું જલસા કરી ભઈ લેવાના મોનવું હોય તો મોન નઈ તો પેરી લે પગરખાં મોનવું હોય તો મોન નઈ તો પેરી લે પગરખાં જબરી મળી જિંદગી જોરદાર મળી જિંદગી જબરી મળી જિંદગી જોરદાર મળી જિંદગી મેલ ખોટી માથાકૂટ કરી લે તું જલસા મેલ ખોટી માથાકૂટ કરી લે તું જલસા જબરી મળી જિંદગી જોરદાર મળી જિંદગી જબરી મળી જિંદગી જોરદાર મળી જિંદગી. Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Jabri Mali Jindagi lyrics in Gujarati by Jigar Thakor, music by Vipul Prajapati, Sashi Kapadiya. Includes YouTube video and lyrics in multiple languages.