Avli Savli Aambaliya Ni Daal by Jignesh Barot (Jignesh Kaviraj Barot), Kavita Das song Lyrics and video
Artist: | Jignesh Barot (Jignesh Kaviraj Barot), Kavita Das |
---|---|
Album: | Single |
Music: | Manoj Vimal |
Lyricist: | Rahul Vegad, Kanti Patel |
Label: | Studio Sangeeta |
Genre: | Love |
Release: | 2021-11-29 |
Lyrics (English)
AVLI SAVLI AAMBALIYA NI DAAL LYRICS IN GUJARATI: "અવળી સવળી આંબલીયાની ડાળ", The song is sung by Jignesh Barot (Jignesh Kaviraj Barot) and Kavita Das from the soundtrack album for the film Hu Chhu Ne , directed by Harshad Kandoliya, starring Jignesh Barot (Kaviraj), Prinal Oberoy, Rohit Thakor, Shreya Dave, Prem Kandoliya and Jyoti Sharma. "AVLI SAVLI AAMBALIYA NI DAAL" is a Gujarati Love song, composed by Manoj Vimal , with lyrics written by Rahul Vegad and Kanti Patel . Avli savli Avli savli Avli savli Lili pili Lili pili Lili pili Avli havli aambaliya ni daal Lili pili aema bhammariyali bhaat Dal ni dale prit no malo bandho mana raj Dal ni dale prit no malo bandho mana raj Avli havli aambaliya ni daal Lili pili aema bhammariyali bhaat Dal ni dale prit no malo bandho mana raj Dal ni dale prit no malo bandho mana raj Ao kadjadu koru ne aevu goru tamaru mukh Rudiya ne rudu rupadu lage tamaru roop Ao balamji vinanu haay mane lage adhuru sukh Piyu ni sangathe hai kevu hale harkh nu phool Ho halo harkh thi sajan mare sath Janu jat have zalo maro hath Dal ni dale prit no malo bandho mana raj Prit no pyaro sacho saharo bandho mana raj Ao moghera manviyu samne joi man harkhay Valam vhala lago Vhala mara haiye het ubharay Mithuda bolo to mara manda malkay Hare re halo to gori mara haiye harkh na maay Hare reshu vhala divas ne rat Pyaro pyaro lage tamaro sath Dal ni dale prit no malo bandho mana raj Prit no hacho bhav no bharo bandho mana raj. અવળી સવળી અવળી સવળી અવળી સવળી લીલી પીળી લીલી પીળી લીલી પીળી atozlyric.com અવળી હવળી આંબલીયાની ડાળ લીલી પીળી એમાં ભમ્મરીયાળી ભાત દલની ડાળે પ્રીતનો માળો બાંધો માણા રાજ દલની ડાળે પ્રીતનો માળો બાંધો માણા રાજ અવળી હવળી આંબલીયાની ડાળ લીલી પીળી એમાં ભમ્મરીયાળી ભાત દલની ડાળે પ્રીતનો માળો બાંધો માણા રાજ દલની ડાળે પ્રીતનો માળો બાંધો માણા રાજ ઓ કાળજડું કોરું ને એવું ગોરું તમારું મુખ રુદિયા ને રૂડું રૂપાળું લાગે તમારું રૂપ ઓ બાલમજી વિનાનું હાય મને લાગે અધૂરું સુખ પિયુની સંગાથે હૈઈ કેવું હાલે હરખનું ફૂલ હો હાલો હરખથી સાજન મારે સાથ જાનુ જટ હવે ઝાલો મારો હાથ દલની ડાળે પ્રીતનો માળો બાંધો માણા રાજ પ્રીતનો પ્યારો સાચો સહારો બાંધો માણા રાજ ઓ મોંઘેરા માનવીયુ સામને જોઈ મન હરખાય વાલમ વ્હાલા લાગો વ્હાલા મારા હૈયે હેત ઉભરાય મીઠુંડા બોલો તો મારા મનડાં મલકાય હારે રે હાલો તો ગોરી મારા હૈયે હરખ ના માય હારે રેશું વ્હાલા દિવસ ને રાત પ્યારો પ્યારો લાગે તમારો સાથ દલની ડાળે પ્રીતનો માળો બાંધો માણા રાજ પ્રીતનો હાચો ભવનો ભારો બાંધો માણા રાજ. Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Avli Savli Aambaliya Ni Daal lyrics in Gujarati by Jignesh Barot (Jignesh Kaviraj Barot), Kavita Das, music by Manoj Vimal. Includes YouTube video and lyrics in multiple languages.