Laxmi Narayan by Gaman Santhal song Lyrics and video
Artist: | Gaman Santhal |
---|---|
Album: | Single |
Music: | Jitu Prajapati |
Lyricist: | Rajan Rayka, Dhaval Motan |
Label: | T-Series |
Genre: | Love |
Release: | 2025-01-06 |
Lyrics (English)
લક્ષ્મી નારાયણ | LAXMI NARAYAN LYRICS IN GUJARATI: The song is sung by Gaman Santhal under T-Series Gujarati label. "LAXMI NARAYAN" Gujarati song was composed by Jitu Prajapati , with lyrics written by Rajan Rayka and Dhaval Motan . The music video of this Love song stars Yuvraj Suvada and Bhumi Chauhan. હો તું મારી જોડે એવી રીતે શોભે હો તું મારી જોડે એવી રીતે શોભે કે જાણે હોય લક્ષ્મી નારાયણ આપણે બે લક્ષ્મી નારાયણ હો તું સાથે હોય તો ત્યારે સૌને લાગે કે જાણે હોય લક્ષ્મી નારાયણ આપણે બે લક્ષ્મી નારાયણ હો પવિત્ર સંબંધની આપણી પ્રેમ ભક્તિ અર્ધનારી નટેશ્વર જાણે શિવ શક્તિ પવિત્ર સંબંધની આપણી પ્રેમ ભક્તિ અર્ધનારી નટેશ્વર જાણે શિવ શક્તિ તું મારી જોડે એવી રીતે શોભે કે જાણે હોય લક્ષ્મી નારાયણ આપણે બે લક્ષ્મી નારાયણ હો જયા પાર્વતીનો એ વ્રત પહેલા રાખતા નોની ગોર્યો મોટી ગોર્યો કરી મને માનતા હો પેપડાને પૂજતા તમે રોજ રે હવારે હેડતા જતાં સાઈબાબા એ દર ગુરુવારે હો પરિભાષા પ્રેમની બહુ ધાર્મિક રે એકબીજા માટે અમે પ્રમાણિક રે હો પરિભાષા પ્રેમની બહુ ધાર્મિક રે એકબીજા માટે અમે પ્રમાણિક રે તું મારી જોડે એવી રીતે શોભે કે જાણે હોય લક્ષ્મી નારાયણ આપણે બે લક્ષ્મી નારાયણ હો સીતામાં એ આપણા ખોડિયા ઘડ્યા હશે રામે નક્કી એમાં જીવ પૂર્યા હશે રાધાજીએ આપણને મેળવ્યા હશે કાનાએ પ્રેમ એમાં ભેળવ્યા હશે હો પગલાંમાં પગ મૂકી ચાલજે સાથે હાથ રાખીશ મારો હું તારા માથે પગલામાં પગ મૂકી ચાલજે સાથે હાથ રાખીશ મારો હું તારા માથે હો તું મારી જોડે એવી રીતે શોભે કે જાણે હોય લક્ષ્મી નારાયણ આપણે બે લક્ષ્મી નારાયણ કે જાણે હોય લક્ષ્મી નારાયણ આપણે બે લક્ષ્મી નારાયણ કે જાણે હોય લક્ષ્મી નારાયણ આપણે બે લક્ષ્મી નારાયણ Ho tu mari jode evi rite sobhe Ho tu mari jode evi rite sobhe Ke jane hoy laxmi narayan Aapne be laxmi narayan Ho tu sathe hoy to tyare saune lage Ke jane hoy laxmi narayan Aapne be laxi narayan Ho pavitra sabandhni aapni prem bhakti Ardhnari nareswar jane shiv shakti Ho pavitra sabandhni aapni prem bhakti Ardhnari nareswar jane shiv shakti Tu mari jode evi rite shobhe Ke jane hoy laxmi narayan Aapne be laxmi narayan Ho jaya parvatino ae vrat pahela rakhta Noni goryo moti goryo kari mane manta Ho pepda ne pujta tame roj re havare Hedta jata saibaba ae dar guruvare Tu mari jode evi rite shobhe Ke jane hoy laxmi narayan Aapne be laxmi narayan Ho sitama ae aapna khodiya ghadya hase Rame nakki ema jeev purya hashe Radhaji ae aapnan ne medvya hashe Kana ae prem ema bhedvya hashe Ho pagla ma pag muki chalje sathe Hath rakhis maro hu tara mathe Pagla ma pag muki chalje sathe Hath rakhis maro hu tara mathe Ho tu mari jode evi rite shobhe Ke jane hoy laxmi narayan Aapne be laxmi narayan Ke jane hoy laxmi narayan Aapne be laxmi narayan Ke jane hoy laxmi narayan Aapne be laxmi narayan Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Laxmi Narayan lyrics in Gujarati by Gaman Santhal, music by Jitu Prajapati. Includes YouTube video and lyrics in multiple languages.