Tu Jone Ne Jone Mata by Vijay Suvada, Vanita Patel song Lyrics and video
Artist: | Vijay Suvada, Vanita Patel |
---|---|
Album: | Single |
Music: | Dhaval Kapadiya |
Lyricist: | Pravin Ravat, Mitesh Barot |
Label: | |
Genre: | Sad, Other |
Release: | 2020-01-18 |
Lyrics (English)
Tu Jone Ne Jone Mata lyrics, the song is sung by Vijay Suvada, Vanita Patel from Soorpancham Beats. The music of Tu Jone Ne Jone Mata Sad, Other track is composed by Dhaval Kapadiya while the lyrics are penned by Pravin Ravat, Mitesh Barot. A…n…deraa… Ae kadjug jamona mo, tamara poch pachi aalela Jagat n duniya lain naahi jase Ae ek thadi mo khadhelu hase to thadim thukse pan…. Monas khain khotu bolse Ae pan aatham na nevod aalelo hase to Mari mata taru jamelu bhathu koi dado Khain jutthu nahi bol Ae tara viswas no aviswas nai kar Ae taro rakhelo bharoso kadach duniya ni Ae poch kacheri vakil taro nyay na kar to Adadhi rate tari mata n pokar karje Ae jagat na fojdar fari jaay, jagat n duniya fari jaay Ae tari mata nai far, kaadi rate taro nyay aalse Deraa…deraa avo…. Ae bhodo hamji ne taro bharoho me rakhyo Ae bhodo hamji ne taro bharoho me rakhyo Mara viswas no te malajo na rakhyo Tu jone ne jone mata ae…maa atozlyric.com Hath na karya mara haiye vagya Tari bhaibandhi ae choy na na rakhya Tu jone ne jone mata he…maa Bhodo hamji ne taro bharoho me rakhyo Mara viswas no te malajo na rakhyo Tu jone ne jone mata, he…maa Tu jone ne jone maata maata re maa… O…man ma tara mel hato ame na jaanya Kuwa ma utari tame varat re vadhya Ae…chiya guna na ver tame vadya Jeevte jeev amne mari re nakhya Ae adadhi rate mari madi nyay mangse Ae adadhi rate mari madi nyay mangse Dhode dade ae to tara dekhadse Tu jone ne jone mata he…maa Tu jone ne jone mata, mata re maa… Ho…aaj manave akhi duniya diwadi Tara karniye aaj mare hodi Ho…paiso khatar teto bhibandhi re todi Mara jeevan ma jer gyo tu ghodi He…vagta dhole tare apvu re padse Ae vagta dhole tare apvu re padse Me to chhodyo mari mata na chhodse Tu jone ne jone mata he…maa… Tu jone ne jone mata mata re…maa… O dhoop re dhumada nu parman rakhse Kud ni devi mari aabru re rakhse O aaj kaadi rato kale ajvadu avse Sukh no suraj mari mata ugaadse Ho venn vadhavo lai daglu ame bharta Ho venn vadhavo lai daglu ame bharta Pusya vina maa ne poni na pita Tu jone ne jone mata he…maa… Tu jone ne jone mata, mata re…maa… Ho bhodo hamji ne taro bharoho me rakhyo Mara viswas no te malajo na rakhyo Tu jone ne jone mata, he…maa… Khara tone aai mata, he…maa… Tu jone ne jone mata, he…maa… Sukh na daada laai mata, he…maa… Tu jone ne jone mata, he…maa… Are re dera hobhdje vaa…t Seth n laxmi mata be vate vadya deraa… Laxmi ke sh seth mar jaavu sh man raja aalo n Seth ke sh darwaja ughada sh Tamar javu hoy to mataji taman raja aalu shu Laxmi jaay aetl paachhad neeti aevu ke sh Seth man ae ched n ched raja aalo n deraa… Neeti jee etl pelo dharam chevu bol… Mata laxmi jato ryo, neeti jati ri Maru dharam nu aoy tamara seth na ghar ma Kasu kom nathi man jaava dyo n… Seth chevu bol jata ro n tamare jaavu hoy to Aem karata karata chhelu satt ghar ma rai jyu Satt, seth be jano vaate vadyo deraa… Seth mari laxmi mari neeti dharam jato ryo Maru satt nu aoy kasu kom nathi man javaa dyo n… Seth kes satt hobhdo n ghar no khuno khali sh To jain bolya vagar behi jo n… Ae…Aem karata karata parodhiya ni veda vadi Laxmi ke s satt ghar mothi cham baar avtu nathi…deraa… Kudrat kar aevu koy na kar Laxmi, neeti n dharam ghar mo pasho vadyo…deraa… Kadjug mo jina gher satt hase ina gher koi dado Laxmi, neeti dharam khutse nai aavi satt ni vaato judi sh… Vaa far vadad far, far nadiyo na neer Dev nu marelu venn koy daado pachhu vadtu nathi…deraa… અ…ન…દેરા… એ કળજુગ જામોનાં મોં, તમારા પોંચ પચી આલેલે જગત ન દુનિયા લઈન નાહી જશે, એ એક થાળી મોં ખાધેલું હશે તો થાળીમ થુંકશે પણ… મોંણસ ખઈન ખોટું બોલશે, એ પણ આઠમ ના નેવોદ આલેલો હશે તો મારી માતા તારું જમેલુ ભાથું કોઈ દાડો ખઈન જૂઠું નહિ બોલ, એ તારા વિશ્વાસ નો અવિશ્વાસ નઈ કર એ તારો રાખેલો ભરોસો કદાચ દુનિયા ની એ પોંચ કચેરી વકીલ તારો ન્યાય ના કર તો અડધી રાતે તારી માતા ન પોકાર કરજે, એ જગત ના ફોજદાર ફરી જાય, જગત ન દુનિયા ફરી જાય એ તારી માતા નઈ ફર, કાળી રાતે તારો ન્યાય આલશે દેરા…દેરા આવો… એ ભોળો હમજી ને તારો ભરોહો મેં રાખ્યો એ ભોળો હમજી ને તારો ભરોહો મેં રાખ્યો મારા વિશ્વાસ નો તે મલાજો ના રાખ્યો તું જોણે ને જોણે માતા એ…માં હાથ ના કર્યા મારા હૈયે વાગ્યા તારી ભઈબંધી એ ચોય ના ના રાખ્યા તું જોણે ને જોણે માતા હે…માં ભોળો હમજી ને તારો ભરોહો મેં રાખ્યો મારા વિશ્વાસ નો તે મલાજો ના રાખ્યો તું જોણે ને જોણે માતા, હે…માં તું જોણે ને જોણે માતા, માતા રે…માં… ભારતલીરીક્સ.કોમ ઓ…મન માં તારા મેલ હતો અમે ના જાણ્યા કુવા માં ઉતારી તમે વરત રે વાઢ્યા… એ…ચિયા ગુના ના વેર તમે વાળ્યા જીવતે જીવ અમને મારી રે નાખ્યા એ અડધી રાતે મારી માડી ન્યાય માંગશે એ અડધી રાતે મારી માડી ન્યાય માંગશે ધોળે દાડે એ તો તારા દેખાડશે તું જોણે ને જોણે માતા હે…માં તું જોણે ને જોણે માતા, માતા રે…માં… હો…આજ મનાવે આખી દુનિયા દિવાળી તારા કારણીયે આજ મારે હોળી હો…પૈસો ખાતર તે તો ભઈબંધી રે તોડી મારા જીવન માં ઝેર ગયો તું ઘોડી હે…વાગતા ઢોલે તારે આપવું રે પડશે એ વાગતા ઢોલે તારે એવું રે પડશે મેં તો છોડ્યો મારી માતા ના છોડશે તું જોણે ને જોણે માતા હે…માં… તું જોણે ને જોણે માતા, માતા રે…માં… ઓ ધૂપ રે ધુમાડા નું પરમાણ રાખશે કુળ ની દેવી મારી આબરૂ રે રાખશે ઓ આજ કાળી રાતો કાલે અજવાળું આવશે સુખ નો સુરજ મારી માતા ઉગાડશે હો વેંણ વધાવો લઇ ડગલું અમે ભરતા હો વેંણ વધાવો લઇ ડગલું અમે ભરતા પૂસ્યા વિના માં ને પોણી ના પીતા તું જોણે ને જોણે માતા હે…માં… તું જોણે ને જોણે માતા, માતા રે…માં… હો ભોળો હમજી ને તારો ભરોહો મેં રાખ્યો મારા વિશ્વાસ નો તે મલાજો ના રાખ્યો તું જોણે ને જોણે માતા, હે માં ખરા ટોણે આઈ માતા, હે…માં… તું જોણે ને જોણે માતા, હે…માં… સુખ ના દાડા લાઈ માતા, હે…માં… તું જોણે ને જોણે માતા, હે…માં… અરે રે દેરા હોંભળજે વા…ત શેઠ ન લક્ષ્મી માતા બે વાતે વાળ્યા દેરા… લક્ષ્મી કે સ શેઠ માર જાવું સ મન રાજા આલો ન શેઠ કે સ દરવાજા ઉઘાડા સ તમાર જવું હોય તો માતાજી તમ ન રાજા આલુ શું લક્ષ્મી જાય એટલ પાછળ નિતી એવું કે સ શેઠ મન એ ચેડ ન ચેડ રાજા આલો ન ડેરા… નિતી જી એટલ પેલો ધરમ ચેવું બોલ… માતા લક્ષ્મી જતો રયો, નિતી જતી રી મારુ ધરમ નું ઓય તમારા શેઠ ના ઘર માં કશુ કોમ નથી મ ન જાવ દયો ન… શેઠ ચેવું બોલ જતા રો ન તમારે જાવું હોય તો એમ કર ત કર ત છેલ્લું સત્ત ઘર માં રઈ જ્યું સત્ત, શેઠ બે જણો વાતે વાળ્યો દેરા… શેઠ મારી લક્ષ્મી મારી નિતી ધરમ જતો રયો મારુ સત્ત નું ઓય કશુ કોમ નથી મ ન જવા દયો ન… શેઠ કે સ સત્ત હોભળો ન ઘર નો ખૂણો ખાલી સ તો જઈન બોલ્યા વગર બેહી જો ન… એ…એમ કર ત કર ત પરોઢિયા ની વેળા વળી લક્ષ્મી કે સ સત્ત ઘર મોથી ચમ બાર આવતું નથી…દેરા… કુદરત કર એવું કોઈ ના કર લક્ષ્મી, નિતી ન ધરમ ઘર મોં પાશો વાળ્યો…દેરા… કળજુગ મોં જીના ઘેર સત્ત હશે ઈના ઘેર કોય દાડો લક્ષ્મી, નિતી ધરમ ખૂટશે નઈ આવી સત્ત ની વાતો જુદી સ… વા ફર વાદળ ફર, ફર નદીયો ના નીર દેવ નું મારેલું વેંણ કોય દાડો પાછું વળતું નથી…દેરા… Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Tu Jone Ne Jone Mata lyrics in Gujarati by Vijay Suvada, Vanita Patel, music by Dhaval Kapadiya. Includes YouTube video and lyrics in multiple languages.