Ubho Tha Ubho Tha by Jaykar Bhojak, Bhumi Shukla, Shilpa Pandit song Lyrics and video
Artist: | Jaykar Bhojak, Bhumi Shukla, Shilpa Pandit |
---|---|
Album: | Single |
Music: | Jaykar Bhojak |
Lyricist: | |
Label: | Soor Mandir |
Genre: | Funny, Hip Hop |
Release: | 2021-03-13 |
Lyrics (English)
LYRICS OF UBHO THA UBHO THA IN GUJARATI: ઉભો થા ઉભો થા, The song is recorded by Jaykar Bhojak , Bhumi Shukla and Shilpa Pandit from album Party Pati Gai . "Ubho Tha Ubho Tha" is a Gujarati Funny and Hip Hop song, composed by Jaykar Bhojak . મારો બાપો બહુ ખરાબ સે ઊંઘવા જ નથ દેતો હું ગમ્મે એટલું કરું ન તોય એને હારું જ નો લાગે હવાર માં પાટા મારે, ઉઠાડે ઉઠ, ઉઠ ઉભો થા ઝોય કૌંસ હાલો મારા બેડરૂમ માં જોવુસ તમારે હું થાઈશ હા અલા કેટલું કીધું પણ બેઠો નથી થાતો તું બેઠો થા બેઠો થા ઊંઘવા દ્યો ને અલા કેટલું કીધું પણ બેઠો નથી થાતો તું ઉભો થા ઉભો થા ક્યાર નો તને બેઠો કરું તોય તું નથી થાતો ઉભો થા ઉભો થા અલ્યા કેટલું કીધું પણ બેઠો નથી થાતો તું ઉભો થા ઉભો થા ક્યાર નો તને બેઠો કરું તોય તું નથી થાતો ઉભો થા પ્લીઝ ઉભો થા ને રાતે મોડો હુવે સે ને હવાર મોડો ઉઠે કામ-કાજ કરવું નઈ ને બાપા ને તું લૂંટે નક્કામો કામ વગર નો બાર રખડે જાત જાત ના ભાઈબંધ ની હારે રખડે ઘડીક માં કે હું શેર બજાર નું કરું સુ ઘડીક માં કે હું બાપુનગર જાઉં સુ હરખી રીતે સોટાડી ને નોકરી નથી કરતો વળી પાછો કે હું લિરિલ થી નાઉ સુ ઝયારે ઝોવે ત્યારે પાન ના ગલ્લે ને ગલ્લે ભલે તારા બાપા ચડી જાય હાવ ટલ્લે તારે લીધે મારા માથે ધોળા આવી ગ્યાં તારે લીધે લેણ-દારો ઘેર આવી ગ્યાં રોજ રોજ હાલવા ને ચાલવા માંય નખરા? કપડાં પેરે ત્યારે કરે કાચ હામે નખરા નવા નવા કપડાં પેરી રોજ કરે લફરાં તને જન્મ આપી મારા દાડા આયા કપરા?? આટ આટલું કઉસું તોય ઉભો નથી થતો તું ઉભો થા ઉભો થા ભારતલીરીક્સ.કોમ ક્યાર નો તને ઉભો કરું તોય તું નથી થાતો ઉભો થા ઉભો થા અલા કેટલું કીધું પણ બેઠો નથી થાતો તું ઉભો થા ઉભો થા ક્યાર નો તને બેઠો કરું તોય તું નથી થાતો ઉભો થા ઉભો થા હમણાં પાસો કે મારે લગન કરવા સે સોકરી ના બાપ ને રાજી કરવા સે ખબરદાર જો પૈણવા નું નામ લીધું સે કમાતો નથી ને પાસા લગન કરવા સે નવરાત્રી માં રોજ રાતે ચાર વાગે આવે સોડીયો ને બાઇક ઉપર ઘેર મૂકી આવે રોજ રોજ નવી બેનપણીઓ ફસાવે રંગ-બેરંગી ધોતિયા ના ખર્ચા કરાવે પાછો કે બાપા થોડા પેટ્રોલ ના તો આપો ગાડી ના ના હોય તો સ્કૂટર ના તો આપો મેં કીધું તારા બાપ ને પેટ્રોલ પંપ સે તો મને કે પેલી ના બાપ ને પેટ્રોલ પંપ સે દાંડિયા નો શોખ હોય તો પોલીસ વાળો થા પછી એક દાંડિયો લઇ ને નવરાત્રી માં જા હાથ જોડ્યા ભાઈ કઈ કામ-કાજ કર પૈસા પેદા કર પછી રોજ જલસા કર આટ આટલું ભસું સુ તોય ઉભો નથી થતો તું ઉભો થા ઉભો થા ક્યાર નો તને કૌંસ તોય ઉભો નથી થાતો તું ઉભો થા ચાલ એય ઉભો થા આટ આટલું કૌંસ તોય ઉભો નથી થાતો તું ઉભો થા ઉભો થા આટ આટલું ભસું સુ તોય ઉભો નથી થાતો તું ઉભો થા ઉભો થા એ સોડી આ બઉ બગડી ગ્યોસ હો આ જો આ નવી જ બાઇક લીધીસ હમણાં કૉલેજ માં આયો એટલે બાઇક અપાવી તો ભણવાને બદલે તો છોકરી પટાવી રિજલ્ટ માં પાંચ માં થી તૈણ માં નાપાસ ખીસા એના ખોલો તો પોગ્રામ ના પાસ ગણિત માં પચ્ચીસ ને એકાઉન્ટ માં તેર ઇંગ્લિશ માં તૈણ ને બાકી લીલા લેહર ભણવા માં મીંડું ને ગર્લ ફ્રેન્ડ બે કૉલેજ માં ગુલ્લી અને પાર્કિંગ માં રે તારે લીધે ટેલિફોન નું બિલ વધી ગ્યું મોબાઈલ ને લીધું મારું પ્રેસર વધી ગ્યું હાય નીતા કેમ સો ને હાય રીટા કેમ સો કોક દી તો મને પૂછ હાય બાપા કેમ સો કમાવા માં તું રઈશ જો હાવ આવો તો એક દી તારો બાપ બની જાશે બાવો રાતે ભાઈ પાર્ટી કરે બધા કરે ડાન્સ નો દેખાડે છોકરી ને નો આપે ચાન્સ આના કરતા મરી જા તું મેર મૂઆ ફાટી મૂઆ ઉભો થા ઉભો થા આટ આટલું ભસું સુ તોય ઉભો નથી થતો તું ઉભો થા ઉભો થા કેટકેટલું કીધું પણ બેઠો નથી થતો તું બેઠો થા ઉભો થા ક્યાર નો તને બેઠો કરું તોય તું નથી થાતો બેઠો થા ઉભો થા આટ આટલું કીધું પણ બેઠો નથી થાતો તું બેઠો થા ઉભો થા એય ક્યાર નો તને કઉસું તોય ઉભો નથી થાતો તું ઉભો થા કાકા, તમે ચિંતા ના કરશો હવે છે ને એને ઉભો છે ને હું કરીશ. Maaro baapo bahu kharaab se Unghva j nath deto Hu gamme etlu karu n toy ene haaru j no laage Havaar ma pata maare, uthaade Uth, uth Ubho thaa zoy kaus Haalo mara bedroom ma jovus tamaare hu thaish Haa Ala ketlu kidhu pan betho nathi thaato Tu betho tha betho tha Unghva dhyo ne Ala ketlu kidhu pan betho nathi thaato Tu ubho tha ubho tha Kyaar no tane betho karu toy tu nathi thaato Ubho tha ubho tha Alya ketlu kidhu pan betho nathi thaato Tu ubho tha ubho tha Kyaar no tane betho karu toy tu nathi thaato Ubho tha Please ubho tha ne Raate modo huve se ne havaar modo uthe Kaam-kaaj karvu nai ne bapa ne tu loote Nakkamo kaam vagar no baar rakhde Jaat jaat na bhaibandh ni haare rakhde Ghadik ma ke hu sher bajaar nu karu su Ghadik ma ke hu bapunagar jaau su Harkhi rite sotadi ne nokri nathi karto Vali paachho ke hu liril thi naau su Zyaare zove tyaare pan na galle ne galle Bhale tara bapa tali zaay haav talle Taare lidhe maara mathe dhola aavi gya Taare lidhe len-daaro gher aavi gya Roj roj haalva ne chalva may nakhra? Kapda pere tyaare kare kaach haame nakhra Nava nava kapda peri roj kare lafra Tane janam aapi mara dada aaya kapra?? Aat aatlu kaus toy ubho nathi thato tu ubho tha ubho tha Kyaar no tane ubho karu toy tu nathi thaato Ubho tha ubho tha Ala ketlu kidhu pan betho nathi thaato Tu ubho tha ubho tha Kyaar no tane betho karu toy tu nathi thaato Ubho tha ubho tha Hamna paaso ke maare lagan karva se Sokri na baap ne raaji karva se Khabardaar jo painvaa nu naam lidhu se Kamaato nathi ne paasa lagan karva se Navratri ma roj raate char vaage aave Sodiyo ne bike upar gher muki aave Roj roj navi benpaniyo fasaave Rang-berangi dhotiya na kharcha karaave Paachho ke bapa thoda petrol na to aapo Gaadi na na hoy to scooter na to aapo Me kidhu tara baap ne petrol pump se To mane ke peli na baap ne petrol pump se Dandiya no shokh hoy to police walo tha Pachhi ek dandiyo lai ne navratri ma za Haath joya bhai kai kaam-kaaj kar Paisa peda kar pachhi roj jalsa kar Aat aatlu bhasu su toy ubho nathi thato tu Ubho tha ubho tha Kyaar no tane kaus toy ubho nathi thaato Tu ubho tha Chal ey ubho tha Aat aatlu kaus toy ubho nathi thaato Tu ubho tha ubho tha Aat aatlu bhasu su toy ubho nathi thaato Tu ubho tha ubho tha E sodi aa bau bagdi gyos ho atozlyric.com Aa jo aa navi j bike lidhis hamna College ma aayo etle bike apaavi To bhanva ne badle to chhokri pataavi Result ma paanch ma thi tain ma naapaas Khisa ena kholo to pogram na paas Ganit ma pachis ne account ma ter English ma tain ne baaki leela laher Bhanva ma mindu ne girl friend be College ma gulli ane parking ma re Taare lidhe telephone nu bill vadhi gyu Mobile ne lidhu maaru pressure vadhi gyu Hi neeta kem so ne hi rita kem so Kok di to mane puchh hi bapa kem so Kamaavaa ma tu raish jo haav aavo To ek di taaro baap bani jaase baavo Raate bhai party kare badha kare dance No dekhade chhokri ne no aape chance Aana karta mari ja tu mer mua faati mua Ubho tha ubho tha Aat aatlu bhasu su toy ubho nathi thato tu Ubho tha ubho tha Ketketlu kidhu pan betho nathi thato Tu betho tha ubho tha Kyaar no tane betho karu toy tu nathi thaato Betho tha ubho tha Aat aatlu kidhu pan betho nathi thaato Tu betho tha ubho tha Ey kyaar no tane kaus toy ubho nathi thaato Tu ubho tha Kaka, tame chinta na karsho Have chhe ne ene ubho chhe ne hu karish. Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Ubho Tha Ubho Tha lyrics in Gujarati by Jaykar Bhojak, Bhumi Shukla, Shilpa Pandit, music by Jaykar Bhojak. Includes YouTube video and lyrics in multiple languages.