Mari Kadar Na Kari Tane Nai Malu Fari by Shital Thakor song Lyrics and video
Artist: | Shital Thakor |
---|---|
Album: | Single |
Music: | Rohit Barot |
Lyricist: | Sanjay Yogiraj |
Label: | Chamunda Films |
Genre: | Bewafa (બેવફા) |
Release: | 2021-01-03 |
Lyrics (English)
MARI KADAR NA KARI TANE NAI MALU FARI LYRICS IN GUJARATI: મારી કદર ના કરી તને નઈ મળુ ફરી, This Gujarati Bewafa (બેવફા) song is sung by Shital Thakor & released by Chamunda Films . "MARI KADAR NA KARI TANE NAI MALU FARI" song was composed by Rohit Barot , with lyrics written by Sanjay Yogiraj . The music video of this track is picturised on Ravi Kumar, Khusi and Arpita Zala. અધૂરા રહ્યા મારા દિલના અરમાનો હો..હો..હો અધૂરા રહ્યા મારા દિલ ના અરમાનો પુરા ના થયા મારા જોયા સપનાઓ મારી મોહબ્બતને તે ના સમજી મારી મોહબ્બતને તે ના સમજી છોડી ગયો તું મને એકલી ભારતલીરીક્સ.કોમ મારી કદર ના કરી તને નઈ મળુ ફરી મારી કદર ના કરી તને નઈ મળુ ફરી હો તુજ પર વાળી આજ ગઈ હૂતો હારી લેખેના લાગી કોઈ મુરાદો રે મારી હો..હો..હો તુજ પર વાળી આજ ગઈ હૂતો હારી લેખેના લાગી કોઈ મુરાદો રે મારી હો મારી હારે પ્રીત જોડી દીધા વચન તોડી મારી હારે પ્રીત જોડી દીધા વચન તોડી સૂના મારગ માં મેલી દીધી તરછોડી મારી કદર ના કરી તને નઈ મળુ ફરી મારી કદર ના કરી તને નઈ મળુ ફરી નફરતે નકારી દીધી આગ તે લગાવી શું મળ્યું તને મારા દિલ ને દજાળી હો..હો..હો નફરતે નકારી દીધી આગ તે લગાવી શું મળ્યું તને મારા દિલ ને દજાળી હો મારી આંખો રડી તને મારી ના પડી મારી આંખો રડી તને મારી ના પડી માથે પડી વિરહ ની વીજળી મારી કદર ના કરી તને નઈ મળુ ફરી મારી કદર ના કરી તને નઈ મળુ ફરી તે કદર ના કરી તને નઈ મળુ ફરી મારી કદર ના કરી તને નઈ મળુ ફરી તે કદર ના કરી તને નઈ મળુ ફરી મારી કદર ના કરી તને નઈ મળુ ફરી Adhura rahya mara dil naa armano Hohoho adhura rahya mara dil naa armano Pura naa thay mara joya sapnao Mari mohbbat ne te naa samji Mari mohbbat ne te naa samji Chhodi gayo tu mane ekli atozlyric.com Mari kadar naa kari tane nai malu fari Mari kadar naa kari tane nai malu fari Ho tuj par vari aaj gai huto haari Lekhena lagi koi murado re mari Hohoho tuj par vari aaj gai huto haari Lekhena lagi koi murado re mari Ho mari hare preet jodi didha vachan todi Mari hare preet jodi didha vachan todi Sunaa marag maa meli didhi tarshodi Mari kadar naa kari tane nai malu fari Mari kadar naa kari tane nai malu fari Nafrate nakari didhi aag te lagavi Shu madyu tane mara dil ne dajadi Hohoho nafrate nakari didhi aag te lagavi Shu madyu tane mara dil ne dajadi Ho mari aakho radi tane mari naa padi Mari aakho radi tane mari naa padi Mathe padi virah ni vijadi Mari kadar naa kari tane nai malu fari Mari kadar naa kari tane nai malu fari Te kadar naa kari tane nai malu fari Mari kadar naa kari tane nai malu fari Te kadar naa kari tane nai malu fari Mari kadar naa kari tane nai malu fari Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Mari Kadar Na Kari Tane Nai Malu Fari lyrics in Gujarati by Shital Thakor, music by Rohit Barot. Includes YouTube video and lyrics in multiple languages.