Janu Maro Jiv Lai Gayi by Rakesh Barot song Lyrics and video
Artist: | Rakesh Barot |
---|---|
Album: | Single |
Music: | Ravi Nagar, Rahul Nadiya |
Lyricist: | Chandu Raval |
Label: | Saregama Gujarati |
Genre: | Sad |
Release: | 2022-02-03 |
Lyrics (English)
JANU MARO JIV LAI GAYI LYRICS IN GUJARATI: જાનુ મારો જીવ લઇ ગઈ, This Gujarati Sad song is sung by Rakesh Barot & released by Saregama Gujarati . "JANU MARO JIV LAI GAYI" song was composed by Ravi Nagar and Rahul Nadiya , with lyrics written by Chandu Raval . The music video of this track is picturised on Rakesh Barot, Chhaya Thakor, Sunny Sonara and Jayeshbhai. Janu maro jiv tu lai jayi Janu maro jiv tu lai jayi He alya he metha jad na mudd te kadhya He alya he metha jad na mudd te kadhya Karyo kaalo kair jaanu maro jiv tu lai jayi Karyo kaalo kair jaanu maro jiv tu lai jayi He alya he je choyde baithi ae jhad ne vadhya He alya he je choyde baithi ae jhad ne vadhya Chiya bhav na varya vair jaanu maro jiv tu lai jayi Chiya bhav na varya vair jaanu maro jiv tu lai jayi He alya he metha jad na mudd te kadhya Metha jad na mudd te kadhya He tara maate jivu hu haal to Are re dil thi karto tane prem Pan man ma tara mel hato Are re hu samji shakyo na kem He alya he khadheli thali ma tu thunchi jayi He khadheli thali ma tu thunchi jayi Sharm aayi na lagar jaanu maro jiv tu lai jayi Tane sharm aayi na lagar jaanu maro jiv tu lai jayi He alya he metha jad na mudd te kadhya Metha jad na mudd te kadhya Jaanu maro jiv tu lai jayi Jaanu maro jiv tu lai jayi He tara bharose hati maari zindagi Are re tu to ramad bhamad kari gayi Pan re badhu rami tu to prem ni Are re khota khel tu kheli gayi He alya he hath phervi maaru heart looti gayi He alya he hath phervi maaru heart looti gayi Na karyo zara vichar jaanu maro jiv tu lai jayi Na karyo zara vichar jaanu maro jiv tu lai jayi He alya he metha jad na mudd te kadhya Metha jad na mudd te kadhya Karyo kaalo kair jaanu maro jiv tu lai jayi Karyo kaalo kair jaanu maro jiv tu lai jayi Karyo kaalo kair jaanu maro jiv tu lai jayi. જાનુ મારો જીવ તું લઈ જઈ જાનુ મારો જીવ તું લઈ જઈ હે અલ્યા હે મેઠા ઝાડના મૂળ તે કાઢ્યા હે અલ્યા હે મેઠા ઝાડના મૂળ તે કાઢ્યા કર્યો કાળો કેર જાનુ મારો જીવ તું લઈ જઈ કર્યો કાળો કેર જાનુ મારો જીવ તું લઈ જઈ હે અલ્યા હે જે છોયડે બેઠી એ ઝાડ ને વાઢયા હે અલ્યા હે જે છોયડે બેઠી એ ઝાડ ને વાઢયા ચિયા ભવ ના વાર્યા વૈર જાનુ મારો જીવ તું લઇ જઈ ચિયા ભવ ના વાર્યા વૈર જાનુ મારો જીવ તું લઇ જઈ હે અલ્યા હે મેઠા ઝાડના મૂળ તે કાઢ્યા મેઠા ઝાડના મૂળ તે કાઢ્યા હે તારા માટે જીવ હું હાલ તો અરે રે દિલ થી કરતો તને પ્રેમ પણ મનમાં તારા મેલ હતો અરે રે હું હમજી શક્યો ના કેમ હે અલ્યા હે ખાધેલી થાળી માં તું થૂંચી જઈ હે ખાધેલી થાળી માં તું થૂંચી જઈ શરમ આયી ના લગાર જાનુ મારો જીવ તું લઇ જઈ તને શરમ આયી ના લગાર જાનુ મારો જીવ તું લઇ જઈ atozlyric.com હે અલ્યા હે મેઠા ઝાડના મૂળ તે કાઢ્યા મેઠા ઝાડના મૂળ તે કાઢ્યા જાનુ મારો જીવ તું લઈ જઈ જાનુ મારો જીવ તું લઈ જઈ હે તારા ભરોહે હતી મારી જિંદગી અરે રે તું તો રમણ ભમણ કરી ગઈ પણ રે બધું રમી તું તો પ્રેમ ની અરે રે ખોટા ખેલ તું ખેલી ગઈ હે અલ્યા હે હાથ ફેરવી મારું હાર્ટ લૂંટી ગયી હે અલ્યા હે હાથ ફેરવી મારું હાર્ટ લૂંટી ગયી ના કર્યો જરા વિચાર જાનુ મારો જીવ તું લઈ જઈ ના કર્યો જરા વિચાર જાનુ મારો જીવ તું લઈ જઈ હે અલ્યા હે મેઠા ઝાડના મૂળ તે કાઢ્યા મેઠા ઝાડના મૂળ તે કાઢ્યા કર્યો કાળો કેર જાનુ મારો જીવ તું લઈ જઈ કર્યો કાળો કેર જાનુ મારો જીવ તું લઈ જઈ કર્યો કાળો કેર જાનુ મારો જીવ તું લઈ જઈ. Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Janu Maro Jiv Lai Gayi lyrics in Gujarati by Rakesh Barot, music by Ravi Nagar, Rahul Nadiya. Includes YouTube video and lyrics in multiple languages.