Premno Patang by Rakesh Barot song Lyrics and video
Artist: | Rakesh Barot |
---|---|
Album: | Single |
Music: | Mayur Nadiya |
Lyricist: | Sovanji Thakor |
Label: | Ram Audio |
Genre: | Festivals |
Release: | 2024-12-31 |
Lyrics (English)
પ્રેમનો પતંગ | PREMNO PATANG LYRICS IN GUJARATI: The song is sung by Rakesh Barot under Ram Audio label. "PREMNO PATANG" Gujarati song was composed by Mayur Nadiya , with lyrics written by Sovanji Thakor . The music video of this Festivals song stars Rakesh Barot and Chini Raval. અમે તો પ્રેમનો પ્રેમનો પ્રેમનો પ્રેમનો પ્રેમનો અમે તો પ્રેમનો પ્રેમનો પ્રેમનો પ્રેમનો પ્રેમનો હે અમે તો પ્રેમનો પ્રેમનો પ્રેમનો હે મેં તો પ્રેમનો પતંગ ચગાયો જઈ જાનુડીના ધાબે લહેરાયો હે જેવો જાનુડીએ પતંગ જોયો મારા ફોનમાં મેસેજ આયો હે મેસેજ આયો એનો મેસેજ આયો વોટ્સએપ માં મારા મેસેજ આયો બકા લવ યુ તે બકા લવ યુ તે બકા લવ યુ પતંગમાં લખ્યું આખી નગરીના લોકે જોયું હે મેં તો પ્રેમનો પતંગ ચગાયો જઈ જાનુડીના ધાબે લહેરાયો હે આયો આયો હા દિલની બાંધી દોરી પતંગ પ્રેમનો ચગાયો તારા મારા પ્રેમનો જાનુ સંદેશો લખાયો હો દિલની બાંધી દોરી પતંગ પ્રેમનો ચગાયો તારા મારા પ્રેમનો જાનુ સંદેશો લખાયો હે પ્રેમનો પતંગ મારા પ્રેમનો પતંગ પ્રેમનો પતંગ મારા પ્રેમનો પતંગ મારી અગાસીએ મારી અગાસીએ મારી અગાસીએ આવ જાન મારી મોજ મસ્તી કરીશું મન ભરી હે ગઈ ગઈ હે મેં તો પ્રેમનો પતંગ ચગાયો જઈ જાનુડીના ધાબે લહેરાયો અરે આયો રૂડો અવસર જાનું વધાવી તું લેજે મળશે નહીં મોકો ફરી વિચારી તું લેજે હા જાનુ હા આયો રૂડો અવસર જાનુ વધાવી તું લેજે મળશે નહીં મોકો ફરી વિચારી તું લેજે હે હે કરે શું વિચાર જાનું કરે શું વિચાર કરે શું વિચાર જાનુ કરે શું વિચાર તને પકડાવું તને પકડાવું તને પકડાવું હાથમાં ફિરકી જાનુ ખોલી દે દિલની ખિડકી હે મેં તો પ્રેમનો પતંગ ચંગાયો જઈ જાનુડીના ધાબે લહેરાયો એ આયો આયો એ જઈ જઈ જઈ જઈ કાપ્યો છે હે જાનુ તારા કાજે આજે ઊંધિયું મંગાવું શેરડીને ચીકી તને પ્રેમથી ખવડાવું હો જાનુ તારા કાજે આજે ઊંધિયું મંગાવું શેરડીને ચીકી તને પ્રેમથી ખવડાવું હે પ્રેમથી ખવડાવું તને પ્રેમથી ખવડાવું પ્રેમથી ખવડાવું તને પ્રેમથી ખવડાવું મારા હાથે તને મારા હાથે તને મારા હાથે તને જ્યુસ પીવડાવું તને પ્રીત્યું ના પાન કરાવું હે મેં તો પ્રેમનો પતંગ ચગાયો જઈ જાનુડીના ધાબે લહેરાયો હે મેં તો પ્રેમનો પતંગ ચગાયો જઈ જાનુડીના ધાબે લહેરાયો કાપ્યો છે Ame to premno premno premno premno Ame to premno premno premno premno He ame to premno premno premno He me to premno patang chagayo Jai janudi na dhabe laherayo He jevo janudiye patang joyo Mara phone ma message aayo He message aayo eno message aayo Watsapp ma mara message aayo Baka love u te baka love u te Baka love u te patang ma lakhyu Aakhi nigari na loke joyu He me to prem no patang chagayo Jai janudina dhabe laherayo He aayo aayo Ha dilni bandhi dori patang prem no chagayo Tara mara prem no jaanu sandeso lakhayo Ho dil ni bandhi dori patang prem no chagayo Tara mara premno jaanu sandesho lakhayo He premno patang mara prem no patang Prem no patang mara premno patang Mari agasiye mari agasiye Mari agasiye aav jaan mari Moj masti karishu mann bhari He gai gai He me to premno patang chagayo Jai jaanudina dhabe laherayo Are aayo rudo avsar jaanu vadhavi tu leje Madshe nahi moko fari vichari tu leje Ha jaanu ha aayo rudo avsar jaanu vadhavi tu leje Madshe nahi moko fari vichari tu leje He he kare shu vichar jaanu kare shu vichar Kare shu vichar jaanu kare shu vichar Tane pakdavu tane pakdavu Tane pakdavu hath ma firaki Jaanu kholi de dil ni khidki He me to premno patang chagayo Jai janudina dhabe laherayo Aye aayo aayo Aye jai jai jai jai kapyo che He jaanu tara kaje aaje undhiyu mangavu Serdi ne chikki tane premthi khavdavu Ho jaanu tara kaje aaje undhiyu mangavu Serdi ne chikki tane premthi khavdavu He prem thi khavdavu tane prem thi khavdavu Prem thi khavdavu tane prem thi khavdavu Mara hathe tane mara hathe tane Mara hathe tane juice pivdavu Tane prityu na paan karavu He me to prem no patang chagayo Jai janudina dhabe laherayo He me to prem no patang chagayo Jai janudina dhabe laherayo Kapyo che Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Premno Patang lyrics in Gujarati by Rakesh Barot, music by Mayur Nadiya. Includes YouTube video and lyrics in multiple languages.