Mari Mahisagar Ni Aare Dhol by Pamela Jain, Satish Dehra song Lyrics and video
Artist: | Pamela Jain, Satish Dehra |
---|---|
Album: | Single |
Music: | Appu |
Lyricist: | Traditional |
Label: | Soor Mandir |
Genre: | Garba |
Release: | 2020-09-20 |
Lyrics (English)
MARI MAHISAGAR NI AARE DHOL LYRICS IN GUJARATI: Mari Mahisagar Ni Aare Dhol (મારી મહીસાગરની આરે ઢોલ) is a Garba song, recorded by Pamela Jain and Satish Dehra from album Kumkum Pagle . The music of "Mari Mahisagar Ni Aare Dhol" song is composed by Appu , while the lyrics are penned by Traditional . મારી મહિસાગરને આરે ઢોલ હે મારી મહિસાગરને આરે ઢોલ વાગે સે મારી મહિસાગરને આરે ઢોલ વાગે સે મારી મહિસાગરને આરે ઢોલ વાગે સે મારી મહિસાગરને આરે ઢોલ વાગે સે વાગે સે, ઢોલ વાગે સે વાગે સે, ઢોલ વાગે સે વાગે સે, ઢોલ વાગે સે વાગે સે, ઢોલ વાગે સે હે મારી મહિસાગરને આરે ઢોલ વાગે સે મારી મહિસાગરને આરે ઢોલ વાગે સે મારી મહિસાગરને આરે ઢોલ વાગે સે હે મારી મહિસાગરને આરે ઢોલ વાગે સે મારી મહિસાગરને આરે ઢોલ વાગે સે ગોમ ગોમનાં સોનીડા આવે સે ગોમ ગોમનાં સોનીડા આવે સે ગોમ ગોમનાં સોનીડા આવે સે ગોમ ગોમનાં સોનીડા આવે સે આવે સે, હુ હુ લાવે સે આવે સે, હુ હુ લાવે સે આવે સે, હુ હુ લાવે સે આવે સે, હુ હુ લાવે સે મારી માની તે નથણી લાવે સે મારી માની તે નથણી લાવે સે મારી માની તે નથણી લાવે સે મારી માની તે નથણી લાવે સે એ મારી મહિસાગરને આરે ઢોલ વાગે સે મારી મહિસાગરને આરે ઢોલ વાગે સે મારી મહિસાગરને આરે ઢોલ વાગે સે મારી મહિસાગરને આરે ઢોલ વાગે સે મારી મહિસાગરને આરે ઢોલ વાગે સે ભારતલીરીક્સ.કોમ હે ગોમ ગોમનાં સુથારી આવે સે ગોમ ગોમનાં સુથારી આવે સે ગોમ ગોમનાં સુથારી આવે સે ગોમ ગોમનાં સુથારી આવે સે આવે સે, હુ હુ લાવે સે આવે સે, હુ હુ લાવે સે આવે સે, હુ હુ લાવે સે આવે સે, હુ હુ લાવે સે મારી માના બાજોઠીયા લાવે સે મારી માના બાજોઠીયા લાવે સે મારી માના બાજોઠીયા લાવે સે મારી માના બાજોઠીયા લાવે સે એ મારી મહિસાગરને આરે ઢોલ વાગે સે મારી મહિસાગરને આરે ઢોલ વાગે સે મારી મહિસાગરને આરે ઢોલ વાગે સે મારી મહિસાગરને આરે ઢોલ વાગે સે મારી મહિસાગરને આરે ઢોલ વાગે સે સુરમંદિરે માડી આવે સે સુરમંદિરે માડી આવે સે સુરમંદિરે માડી આવે સે સુરમંદિરે માડી આવે સે આવે સે, હુ હુ લાવે સે આવે સે, હુ હુ લાવે સે આવે સે, હુ હુ લાવે સે આવે સે, હુ હુ લાવે સે સંગ ચોસઠ જોગણીયો લાવે છે સંગ ચોસઠ જોગણીયો લાવે છે સંગ ચોસઠ જોગણીયો લાવે છે સંગ ચોસઠ જોગણીયો લાવે છે એ મારી મહિસાગરને આરે ઢોલ વાગે સે મારી મહિસાગરને આરે ઢોલ વાગે સે મારી મહિસાગરને આરે ઢોલ વાગે સે મારી મહિસાગરને આરે ઢોલ વાગે સે મારી મહિસાગરને આરે ઢોલ વાગે સે. Mari mahisagar ne aare dhol He mari mahisagar ne aare dhol vage se Mari mahisagar ne aare dhol vage se Mari mahisagar ne aare dhol vage se Mari mahisagar ne aare dhol vage se Vage se, dhol vage se Vage se, dhol vage se Vage se, dhol vage se Vage se, dhol vage se Ae mari mahisagar ne aare dhol vage se Mari mahisagar ne aare dhol vage se Mari mahisagar ne aare dhol vage se He mari mahisagar ne aare dhol vage se Mari mahisagar ne aare dhol vage se Gom gomna sonida aave se Gom gomna sonida aave se Gom gomna sonida aave se Gom gomna sonida aave se Aave se, hu hu lave se Aave se, hu hu lave se Aave se, hu hu lave se Aave se, hu hu lave se Mari mani te nathani lave se Mari mani te nathani lave se Mari mani te nathani lave se Mari mani te nathani lave se Ae mari mahisagar ne aare dhol vage se Mari mahisagar ne aare dhol vage se Mari mahisagar ne aare dhol vage se Mari mahisagar ne aare dhol vage se Mari mahisagar ne aare dhol vage se atozlyric.com He gom gom na suthari aave se Gom gom na suthari aave se Gom gom na suthari aave se Gom gom na suthari aave se Aave se, hu hu lave se Aave se, hu hu lave se Aave se, hu hu lave se Aave se, hu hu lave se Mari mana bajothiya lave se Mari mana bajothiya lave se Mari mana bajothiya lave se Mari mana bajothiya lave se Ae mari mahisagar ne aare dhol vage se Mari mahisagar ne aare dhol vage se Mari mahisagar ne aare dhol vage se Mari mahisagar ne aare dhol vage se Mari mahisagar ne aare dhol vage se Soormandire maaddi aave se Soormandire maaddi aave se Soormandire maaddi aave se Soormandire maaddi aave se Aave se, hu hu lave se Aave se, hu hu lave se Aave se, hu hu lave se Aave se, hu hu lave se Sang chosath joganiyo lave chhe Sang chosath joganiyo lave chhe Sang chosath joganiyo lave chhe Sang chosath joganiyo lave chhe Ae mari mahisagar ne aare dhol vage se Mari mahisagar ne aare dhol vage se Mari mahisagar ne aare dhol vage se Mari mahisagar ne aare dhol vage se Mari mahisagar ne aare dhol vage se. Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Mari Mahisagar Ni Aare Dhol lyrics in Gujarati by Pamela Jain, Satish Dehra, music by Appu. Includes YouTube video and lyrics in multiple languages.