Vagado Manjira by Mahesh Vanzara song Lyrics and video
Artist: | Mahesh Vanzara |
---|---|
Album: | Single |
Music: | Dipesh Chavda |
Lyricist: | Ramesh Vachiya |
Label: | T-Series |
Genre: | Bewafa (બેવફા) |
Release: | 2022-05-31 |
Lyrics (English)
વગાડો મંજીરા | VAGADO MANJIRA LYRICS IN GUJARATI is recorded by Mahesh Vanzara from T-Series Gujarati label. The music of the song is composed by Dipesh Chavda , while the lyrics of "Vagado Manjira" are penned by Ramesh Vachiya . The music video of the Gujarati track features Karan Rajveer, Shahid Sheikh and Aarti Rajput. He… Tane hamjayo toy tu hamjyo na Prem na name tane male chhe daga Ae tara bhaiyo ni vat tu monyo na Aetle goda tare aaya chhe vakha Are are are tari janudi nikali dagabaj Ha… Tari janudi nikali dagabaj Vagado have manjira Ae tane pito karyo rum viski Ae bije pive jaljira Ae… Kadva lage bhaibandho Bhadva lage bhaibandho Hamjayo hamjyo na Vage manjira Are are are tari janudi vetari gai Vagado have manjira Ae hamjayo tane nato re hamjato Karine gai bhaila tane re bhatkato Ha… Hachu tane keta to chadhto tane chatko Bewafa chhe tara kaljano katko Ae tu padyo chhe rovama Ae fare chhe govama Bhai ni janu chhetari gai Have padya bhai dhira Tari babudi nikali dagabaj Lai farta faro manjira Ho.. Prem aetlo karta bhai aeni aokhe bhalta Gom aakhu kahetu toy koinu na hombhadta Ho… Bhaiyo ni mahefil thi dur bhagta Prem taro hacho bhayla ae kari gai varta Ae gadiyo re vechai didhi Deva re karay diha Kari nokhya ghughara jeva Vage manjira Ho… Tari babudi nikali dagabaj Lai farta faro manjira Are are are tari janudi vetari gai Vagado have manjira. હે… તને હમજાયોં તોય તું હમજ્યો ના પ્રેમના નામે તને મળે છે દગા એ તારા ભઈયોની વાત તું મોંન્યો ના એટલે ગોંડા તારે આયા છે વખા અરે અરે અરે તારી જાનુડી નિકળી દગાબાજ હા… તારી જાનુડી નિકળી દગાબાજ વગાડો હવે મંજીરા એ તને પીતો કર્યો રમ-વિસ્કી એ બીજે પીવે જલજીરા એ… કડવા લાગે ભઈબંધો ભડવા લાગે ભાઈબંધો હમજાયોં હમજ્યો ના વાગે મંજીરા અરે અરે અરે તારી જાનુડી વેતરી ગઈ વગાડો હવે મંજીરા atozlyric.com એ હમજાયોં તને નતો રે હમજતો કરીને ગઈ ભઈલા તને રે ભટકતો હા… હાચુ તને કેતા તો ચઢતો તને ચટકો બેવફા છે તારા કાળજાનો કટકો એ તું પડયો છે રોવામાં એ ફરે છે ગોવામાં ભઈની જાનુ છેતરી ગઈ હવે પડયા ભઈ ધીરા તારી બબુડી નિકળી દગાબાજ લઈ ફરતા ફરો મંજીરા હો… પ્રેમ એટલો કરતા ભઈ એની ઓખે ભાળતા ગોમ આખું કહેતું તોય કોઈનું ના હોંભળતા હો… ભઇયોંની મહેફિલથી દૂર ભઈ ભાગતા પ્રેમ તારો હાચો ભયલા એ કરી ગઈ વાર્તા એ ગાડીયો રે વેચાઈ દીધી દેવા રે કરાય દીધા કરી નોખ્યાં ઘુઘરા જેવા વાગે મંજીરા હો… તારી બબુડી નિકળી દગાબાજ લઈ ફરતા ફરો મંજીરા અરે અરે અરે તારી જાનુડી વેતરી ગઈ વગાડો હવે મંજીરા. Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Vagado Manjira lyrics in Gujarati by Mahesh Vanzara, music by Dipesh Chavda. Includes YouTube video and lyrics in multiple languages.