Valam Malava Vehlo Aavaje by Mahesh Vanzara, Hansha Bharwad song Lyrics and video
Artist: | Mahesh Vanzara, Hansha Bharwad |
---|---|
Album: | Single |
Music: | Dipesh Chavda |
Lyricist: | Darshan Bazigar |
Label: | Saregama Gujarati |
Genre: | Playful |
Release: | 2023-08-24 |
Lyrics (English)
વાલમ મળવા વેલો આવજે | VALAM MALAVA VEHLO AAVAJE LYRICS IN GUJARATI: The song is sung by Mahesh Vanzara and Hansha Bharwad under Saregama Gujarati label. "VALAM MALAVA VEHLO AAVAJE" Gujarati song was composed by Dipesh Chavda , with lyrics written by Darshan Bazigar . The music video of this Playful song stars Mahesh Vanzara and Viyona Patil. Ho nakara vayda jove ena fayda Na vichare kadi ae maru Madava jyare hu bolavu taiyar enu banu Prem tamthi aetlo tamane hu jaan manu Mara mann ni munjavan mann ma janu Tamne lage banu Ho valam malvane velo velo aavje Ore mara valam malvane velo velo aavje Mara kana malvane velo velo aavje Tari radha bolave velo aavje Ha tame vatdiyu jojo dalni deliye Ke tame vatdiyu jojo dalni deliye Tamne parni lai jasu mari mediye Ho haiye hothe vala ek taru naam re Tara thi tirath maru maru dham re Ke manndu sunu che maru gamni seriye Ke maru mann lagyu re sayba ni mediye Kyare laine jaso tamari deliye Ke tamne parni lai jasu mari mediye Ho dil taru dariya jevu dilma mare revu Samje mari vaat to kaik kanoma mare kevu Haa samjo tame thodu ganu kahevu vali maru Evu koi di na uge tane na hambharu Ho athavadiya ma ek di maro kadh ne Kem kare chea avu valam malva aavne Ha are mari vali tari ne mari halat sem re Ke mate thapko aalo cho gano kem re He mara dilthi na jay taro prem re Ha valam khai lone tame mara ham re Ho mara re jivanma tari andhari yaado Nibhavo to nibhavi janjo karelo re vado Ha mena tara sambhari meto kam melya hetha Divaso na gan have gan aangdina vedha Ho tari hare mari jindgi ni jit re Hamjya tame mane mara mate thik re Ke huto aavi ubho tar malak re Ke have kholi dyo aankhoni palak re Ha have dekhadi dyone ek zalak re Ha huto aavi utavdara re pagle Ke tamne parni lai jasu mari mediye Tamne parni lai jasu mari mediye હો નકરા વાયદા જુવે એના ફાયદા ના વિચારે કદી એ મારુ મળવા જયારે હું બોલાવું તૈયાર એનું બાનું પ્રેમ તમથી એટલો તમને હું જાન માનું મારા મનની મુંજવણ મનમાં જાણું તમને લાગે બાનું હો વાલમ મળવાને વેલો વેલો આવજે ઓરે મારા વાલમ મળવાને વેલો વેલો આવજે મારા કાના મળવાને વેલો વેલો આવજે તારી રાધા બોલાવે વેલો આવજે હા તમે વાટડીયું જોજો દલ ની ડેલીયે કે તમે વાટડીયું જોજો દલ ની ડેલીયે તમને પરણી લઈ જાશું મારી મેડીએ હો હૈયે હોઠે વાલા એક તારું નામ રે તારાથી તીરથ મારુ મારુ ધામ રે કે મનડું સૂનું છે મારુ ગામની શેરીયે કે મારુ મન લાગ્યું રે સાયબાની મેડીએ કયારે લઈને જાશો તમારી ડેલીયે કે તમને પરણી લઈ જાશું મારી મેડીએ હો દિલ તારું દરિયા જેવું દિલમાં મારે રેવું સમજે મારી વાત તો કંઈક કાનોમાં મારે કેવું હા …સમજો તમે થોડું ઘણું કહેવું વાલી મારુ એવો કોઈ દી ના ઉગે તને ના હમ્ભારું હો અઠવાડિયામાં એક દિ મારો કાઢને કેમ કરે છે આવું વાલમ મળવા આવને હા અરે મારી વાલી તારીને મારી હાલત સેમ રે કે મને ઠપકો આલો છો ઘણો કેમ રે હે મારા દિલથી ના જાય તારો પ્રેમ રે હા વાલમ ખાઈ લોને તમે મારા હમ રે હો મારા રે જીવનમાં તારી અણધારી યાદો નિભાવો તો નિભાવી જાણજો કરેલો રે વાદો હા મેણા તારા સાંભળી મેં તો કામ મેલ્યા હેઠા દિવસો ના ગણ હવે ગણ આંગણીના વેઢા atozlyric.com હો તારી હારે મારી જિંદગીની જીત રે હમજ્યા તમે મને મારા માટે ઠીક રે કે હું તો આવી ઉભો તારા મલક રે કે હવે ખોલી દયો આંખોની પલક રે હા હવે દેખાડી દયોને એક ઝલક રે હા હૂતો આવી ઉતાવળા રે પગલે કે તમને પરણી લઈ જાશું મારી મેડીએ તમને પરણી લઈ જાશું મારી મેડીએ Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Valam Malava Vehlo Aavaje lyrics in Gujarati by Mahesh Vanzara, Hansha Bharwad, music by Dipesh Chavda. Includes YouTube video and lyrics in multiple languages.