Gondi Tara Baap Nu Su Gayu by Rakesh Barot song Lyrics and video

Artist:Rakesh Barot
Album: Single
Music:Ravi Nagar, Rahul Nadiya
Lyricist:Ravat, Devraj Adroj
Label:Saregama Gujarati
Genre:Bewafa (બેવફા)
Release:2022-06-20

Lyrics (English)

LYRICS OF GONDI TARA BAAP NU SU GAYU IN GUJARATI: ગોંડી તારા બાપ નું શું ગયુ, The song is sung by Rakesh Barot from Saregama Gujarati . "GONDI TARA BAAP NU SU GAYU" is a Gujarati Bewafa (બેવફા) song, composed by Ravi Nagar and Rahul Nadiya , with lyrics written by Bharat Ravat and Devraj Adroj . The music video of the track is picturised on Rakesh Barot and Divya Bhatt.
Ho… Sapnu maru rakh thai jyu
Ho… Sapnu maru rakh thai jyu
Ho… Kalaju bali khakh thai jyu
Are sapnu maru rakh thai jyu
Pachi kalaju bali khakh thai jyu
Gondi tara baap nu su jyu
Ho… Gondi tara baap nu su jyu
Ho kuvo purvama mara thodu rahi jyu
Mot na mara char ogad chhetu rayu
Gondi tara baap nu su jyu
Ho… Gondi tara baap nu su jyu
Ho… Sapnu maru rakh thai jyu
Pachi kalaju bali khakh thai jyu
Gondi tara baap nu su jyu
Ho… Gondi tara baap nu su jyu
Dharyu tu me chevu ana chevu thai jyu
Jivan nu maru podadu avadu fari jyu
Vichari vichari maru magaj fari jyu
Toye tara pet nu na poni re halyu
Tu mari na bani aenu dukh rahi jyu
Mara karela karya upar poni fari jyu
Gondi tara baap nu su jyu
Ho… Gondi tara baap nu su jyu
Sapnu maru rakh thai jyu
Pachi kalaju bali khakh thai jyu
Gondi tara baap nu su jyu
Ho… Gondi tara baap nu su jyu
Rat re gozari divas veran re thaya
Sukh gayu dukh na vayra vaya
Roi roi asude dariya bharya
Amne lutine kalja tharya
Mal milkat badhu tari pachhad jyu
Badnomi nu mathe label lagi jyu
Gondi tara baap nu su jyu
Ho… Gondi tara baap nu su jyu
Sapnu maru rakh thai jyu
Pachi kalaju bali khakh thai jyu
Gondi tara baap nu su jyu
Ho… Gondi tara baap nu su jyu
Ho… Gondi tara baap nu su jyu
Gondi tara baap nu su jyu.
હો… સપનું મારુ રાખ થઇ જ્યું
હો… સપનું મારુ રાખ થઇ જ્યું
હો… કાળજું બળી ખાખ થઇ જ્યું
અરે સપનું મારુ રાખ થઇ જ્યું
પછી કાળજું બળી ખાખ થઇ જ્યું
ગોંડી તારા બાપ નું શું જ્યું
હો….. ગોંડી તારા બાપ નું શું જ્યું
હો… કૂવો પુરવામાં મારા થોડું રહી જ્યું
મોત ના મારા ચાર ઓગળ છેટું રહ્યું
ગોંડી તારા બાપ નું શું જ્યું
હો….. ગોંડી તારા બાપ નું શું જ્યું
હો…
atozlyric.com
સપનું મારુ રાખ થઇ જ્યું
પછી કાળજું બળી ખાખ થઇ જ્યું
ગોંડી તારા બાપ નું શું જ્યું
હો….. ગોંડી તારા બાપ નું શું જ્યું
ધાર્યું તું મેં ચેવું અન ચેવું થઇ જ્યું
જીવનનું મારુ પોદડુ અવળું ફરી જ્યું
વિચારી વિચારી મારુ મગજ ફરી જ્યું
તોયે તારા પેટનું ના પોણી રે હલ્યું
તું મારી ના બની એનું દુઃખ રહી જ્યું
મારા કરેલા કર્યા ઉપર પોણી ફરી જ્યું
ગોંડી તારા બાપ નું શું જ્યું
હો….. ગોંડી તારા બાપ નું શું જ્યું
સપનું મારુ રાખ થઇ જ્યું
પછી કાળજું બળી ખાખ થઇ જ્યું
ગોંડી તારા બાપ નું શું જ્યું
હો….. ગોંડી તારા બાપ નું શું જ્યું
રાત રે ગોઝારી દિવસ વેરણ રે થયા
સુખ ગયું દુઃખ ના વાયરા વાયા
રોઈ રોઈ આંસુડે દરિયા ભર્યા
અમને લૂંટીને તારા કાળજા ઠર્યા
માલ મિલકત બધું તારી પાછળ જ્યું
બદનોમી નું માથે લેબલ લાગી જ્યું
ગોંડી તારા બાપ નું શું જ્યું
હો….. ગોંડી તારા બાપ નું શું જ્યું
સપનું મારુ રાખ થઇ જ્યું
પછી કાળજું બળી ખાખ થઇ જ્યું
ગોંડી તારા બાપ નું શું જ્યું
હો….. ગોંડી તારા બાપ નું શું જ્યું
હો….. ગોંડી તારા બાપ નું શું જ્યું
ગોંડી તારા બાપ નું શું જ્યું.
Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.

About: Gondi Tara Baap Nu Su Gayu lyrics in Gujarati by Rakesh Barot, music by Ravi Nagar, Rahul Nadiya. Includes YouTube video and lyrics in multiple languages.