Bhai No Mel Padi Gyo by Kinjal Dave song Lyrics and video
Artist: | Kinjal Dave |
---|---|
Album: | Single |
Music: | Mayur Nadiya |
Lyricist: | Anand Mehra, Lalit Dave |
Label: | KD Digital |
Genre: | Wedding, Masti |
Release: | 2020-03-21 |
Lyrics (English)
Bhai No Mel Padi Gyo lyrics, ભાઈ નો મેળ પડી ગયો the song is sung by Kinjal Dave from KD Digital. The music of Bhai No Mel Padi Gyo Marriage track is composed by Mayur Nadiya while the lyrics are penned by Anand Mehra, Lalit Dave. Med padi gyo Med padi gyo Ae kedaranu painu painu karto to ho He kedaranu painu painu karto to Painva haru juri juri marto to Kedaranu painu painu karto to Painva haru juri juri marto to Hoj havare raat ne dade Hoj havare raat ne dade Painva na orta karto to Pachi sona no suraj ugyo k bhai no med padi gyo Ae pachi sona no suraj ugyo k bhai no med padi gyo K bhai no med padi gyo He roj vehla uthi kare painvana orta He roj vehla uthi kare painvana orta Roj nit navi badha ae rakheshe monta Ho bija na lagan joi jiv bahu bare Bija na lagan joi jiv bahu bare Bhagwan ne ke aavo mari vare Pachi sona no suraj ugyo k bhai no med padi gyo Pachi sona no suraj ugyo k bhai no med padi gyo K bhai no med padi gyo atozlyric.com He ek vaat aavi ema badlaya tevar Ek hagu aavyu ema badlaya tevar Painvanu jabru jone chadyu chhe fivar Ho unghe unghatu nathi harkh mato nathi Unghe unghatu nathi harkh mato nathi Vahu ni yaad ma daaro jato nathi Divas gaya makhi marvana viro ghode chadvana Divaso gaya makhi marvana vero ghode chadvana Ae jovo hona no huraj ugyo ke bhai no med padi gayo Ke bhai no med padi gayo મેડ પડી ગ્યો મેડ પડી ગ્યો ભારતલીરીક્સ.કોમ એ તેદરાનું પૈણું પૈણું કરતો તો હો હે તેદરાનું પૈણું પૈણું કરતો તો પૈણવા હારું ઝૂરી ઝૂરી મરતો તો તેદરાનું પૈણું પૈણું કરતો તો પૈણવા હારું ઝૂરી ઝૂરી મરતો તો હોજ હવારે રાત ને દાડે હોજ હવારે રાત ને દાડે પૈણવા ના ઓરતા કરતો તો પછી સોના નો સુરજ ઉગ્યો કે ભઈ નો મેડ પડી ગ્યો એ પછી સોના નો સુરજ ઉગ્યો કે ભઈ નો મેડ પડી ગ્યો કે ભઈ નો મેડ પડી ગ્યો હે રોજ વેહલા ઉઠી કરે પૈણવાના ઓરતા હે રોજ વેહલા ઉઠી કરે પૈણવાના ઓરતા નિત નવી બાધા એ રાખેશે મોન્તા હો બીજા ના લગન જોઈ જીવ બહુ બાળે બીજા ના લગન જોઈ જીવ બહુ બાળે ભગવાન ને કે આવો મારી વાળે પછી સોના નો સુરજ ઉગ્યો કે ભઈ નો મેડ પડી ગ્યો એ પછી સોના નો સુરજ ઉગ્યો કે ભઈ નો મેડ પડી ગ્યો કે ભઈ નો મેડ પડી ગ્યો હે એક વાત આવી એમાં બદલાયા તેવર એક હંગુ આવ્યું એમાં બદલાયા તેવર પૈણવાનું જબરું જોને ચડ્યું છે ફીવર ઊંઘે ઊંઘતું નથી હરખ માતો નથી ઊંઘે ઉંઘાતું નથી હરખ માતો નથી વહુ ની યાદ માં દાડો જતો નથી દિવસ ગયા માખી મારવાના વીરો ઘોડે ચડવાના દીવસો ગયા માખી મારવાના વીરો ઘોડે ચડવાના જોવો હોના નો હુરજ ઉગ્યો કે ભઈ નો મેડ પડી ગ્યો કે ભઈ નો મેડ પડી ગ્યો Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Bhai No Mel Padi Gyo lyrics in Gujarati by Kinjal Dave, music by Mayur Nadiya. Includes YouTube video and lyrics in multiple languages.