Janudi Parne Mari Jindgi Ahithi Puri Re by Vikram Sodha song Lyrics and video
Artist: | Vikram Sodha |
---|---|
Album: | Single |
Music: | Mayur Thakor |
Lyricist: | Rohit Rajput, Tushar Jani |
Label: | Vaghela Studio |
Genre: | Sad |
Release: | 2020-05-31 |
Lyrics (English)
Janudi Parne Mari Jindgi Ahithi Puri Re lyrics, જાનુડી પરણે મારી જિંદગી અહીંથી પુરી રે the song is sung by Vikram Sodha from Vaghela Studio. Janudi Parne Mari Jindgi Ahithi Puri Re Sad soundtrack was composed by Mayur Thakor with lyrics written by Rohit Rajput, Tushar Jani. Modva joya medi joyi joyi me aeni chori re Modva joya medi joyi joyi me aeni chori re Janudi parne mari jindagi ahithi puri re Janudi parne mari jindagi ahithi puri re Dil ma nati dhari aaje aevi vera aayire Dil ma nati dhari aaje aevi vera aayire Janudi parne mari jindagi ahithi puri re Janudi parne mari jindagi ahithi puri re atozlyric.com Gomni bhagore janu jon tari aavse Dj re vagse mara kadja fafadse Taro gharvaro tane parnine lai jase Tari viday pachi jiv maro jaase Dil na dard vadhya mari jindagi veran lagire Dil na dard vadhya mari jindagi veran lagire Janudi parne mari jindagi ahithi puri re Janudi parne mari jindagi ahithi puri re Modva joya medi joyi joyi me aeni chori re Modva joya medi joyi joyi me aeni chori re Janudi parne mari jindagi ahithi puri re Janudi parne mari jindagi ahithi puri re Yaad tari aavse ghanu re radavse Radi radi ne mara haal keva thase Dil nu dukh janu kone re batavsu Tame to parni gaya ame kem jivsu Swas sutya saband tutya mot valu lagere Swas sutya saband tutya mot valu lagere Janudi parne mari jindagi have puri re Janudi parne mari jindagi have puri re Modva joya medi joyi joyi me aeni chori re Modva joya medi joyi joyi me aeni chori re Janudi parne mari jindagi have puri re Janudi parne mari jindagi have puri re Janudi parne mari jindagi have puri re મોડવા જોયા મેદી જોયી જોયી મેં એની ચોરી રે મોડવા જોયા મેદી જોયી જોયી મેં એની ચોરી રે જાનુડી પરણે મારી જિંદગી અહીંથી પુરી રે જાનુડી પરણે મારી જિંદગી અહીંથી પુરી રે દિલ માં નતી ધારી આજે એવી વેળા આયીરે દિલ માં નતી ધારી આજે એવી વેળા આયીરે જાનુડી પરણે મારી જિંદગી અહીંથી પુરી રે જાનુડી પરણે મારી જિંદગી અહીંથી પુરી રે ભારતલીરીક્સ.કોમ ગોમની ભાગોરે જાનુ જોન તારી આવશે ડી જે રે વાગશે મારા કાળજા ફફડશે તારો ઘરવારો તને પરણીને લઇ જાશે તારી વિદાય પછી જીવ મારો જાશે દિલ ના દર્દ વધ્યા મારી જિંદગી વેરણ લાગીરે દિલ ના દર્દ વધ્યા મારી જિંદગી વેરણ લાગીરે જાનુડી પરણે મારી જિંદગી અહીંથી પુરી રે જાનુડી પરણે મારી જિંદગી અહીંથી પુરી રે મોડવા જોયા મેદી જોયી જોયી મેં એની ચોરી રે મોડવા જોયા મેદી જોયી જોયી મેં એની ચોરી રે જાનુડી પરણે મારી જિંદગી અહીંથી પુરી રે જાનુડી પરણે મારી જિંદગી અહીંથી પુરી રે યાદ તારી આવશે ઘણું રે રડાવશે રડી રડી ને મારા હાલ કેવા થાશે દિલ નું દુઃખ જાનુ કોને રે બતાવસુ તમે તો પરણી ગયા અમે કેમ જીવસુ શ્વાસ સુટયા સંબંદ તૂટ્યા મોત વાલુ લાગેરે શ્વાસ સુટયા સંબંદ તૂટ્યા મોત વાલુ લાગેરે જાનુડી પરણે મારી જિંદગી હવે પુરી રે જાનુડી પરણે મારી જિંદગી હવે પુરી રે મોડવા જોયા મેદી જોયી જોયી મેં એની ચોરી રે મોડવા જોયા મેદી જોયી જોયી મેં એની ચોરી રે જાનુડી પરણે મારી જિંદગી હવે પુરી રે જાનુડી પરણે મારી જિંદગી હવે પુરી રે જાનુડી પરણે મારી જિંદગી હવે પુરી રે Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Janudi Parne Mari Jindgi Ahithi Puri Re lyrics in Gujarati by Vikram Sodha, music by Mayur Thakor. Includes YouTube video and lyrics in multiple languages.