Janu Tame Cute Lago Re by Rakesh Barot song Lyrics and video
Artist: | Rakesh Barot |
---|---|
Album: | Single |
Music: | Kinjal Studio |
Lyricist: | Rohan Ajani |
Label: | Wave Music Gujarati |
Genre: | Happy, Love |
Release: | 2020-11-14 |
Lyrics (English)
LYRICS OF JANU TAME CUTE LAGO RE IN GUJARATI: જાનુ તમે ક્યુટ લાગો રે, The song is sung by Rakesh Barot from Wave Music Gujarati . "JANU TAME CUTE LAGO RE" is a Gujarati Happy and Love song, composed by Kinjal Studio , with lyrics written by Rohan Ajani . The music video of the track is picturised on Rakesh Barot and Sweta Sen. એ જીન્સમાં હારા લાગો પંજાબીમાં પ્યારા લાગો હાડીમાં મેં જોયા નહિ નક્કી કુંવારા લાગો રે જાનુ તમે ક્યુટ લાગો રે મને બહુ હોટ લાગો રે મારો નવો થોટ લાગો રે જીન્સમાં હારા લાગો પંજાબીમાં પ્યારા લાગો હાડીમાં મેં જોયા નહિ નક્કી કુંવારા લાગો રે જાનુ, જાનુ તમે ક્યુટ લાગો રે મને બહુ હોટ લાગો રે મારો નવો થોટ લાગો રે એ લહેરાતી લટ તારી ચટપટ ચાલ છે તારા મારા મેડ માટે દુનિયા પણ સાથ છે નશેલી ઓસ તારી કાતિલ મુસ્કાન છે મચાવી ગઈ તું મારા દિલમાં તુફાન છે મીડિમાં મસ્ટ લાગો કટમાં ક્યુટ લાગો હાડીમાં મેં જોયા નહિ નક્કી કુંવારા લાગો રે જાનુ તમે સ્વીટ લાગો રે મારી હારું ફીટ લાગો રે મારો નવો થોટ લાગો રે મેકઅપ વગર તમે બકવાસ લાગો મેકઅપ કરો તો જાનુ જકાશ લાગો હોય જો એકલા તો ઉદાસ લાગો મારી જોડે હોય તો જાનુ મને ખાસ લાગો ભારતલીરીક્સ.કોમ રંગે રૂપાળા લાગો નેચરમાં ખારા લાગો હાડીમાં મેં જોયા નહિ નક્કી કુંવારા લાગો રે જાનુ તમે ક્યુટ લાગો રે મને બહુ હોટ લાગો રે મારો નવો થોટ લાગો રે જીન્સમાં હારા લાગો પંજાબીમાં પ્યારા લાગો હાડીમાં મેં જોયા નહિ નક્કી કુંવારા લાગો રે જાનુ તમે ક્યુટ લાગો રે મને બહુ હોટ લાગો રે મારો નવો થોટ લાગો રે મારો નવો થોટ લાગો રે મારી જોડે ટોપ લાગો રે. Ae jeansma hara lago Punjabima pyara lago Hadima me joya nahi Nakki kuvara lago re Janu tame cute lago re Mane bahu hot lago re Maro navo thot lago re Jeansma hara lago Punjabima pyara lago Hadima me joya nahi Nakki kuvara lago re Janu, janu tame cute lago re Mane bahu hot lago re Maro navo thot lago re atozlyric.com Ae laherati lat tari chatpat chal chhe Tara mara med mate duniya pan sath chhe Nasheli aos tari katil muskan chhe Machavi gai tu mara dilma toofan chhe Midima mast lago Cutma cute lago Hadima me joya nahi Nakki kuvara lago re Janu tame sweet lago re Mari haru feet lago re Maro navo thot lago re Makeup vagar tame bakvas lago Makeup karo to janu jakash lago Hoy jo aekla to udas lago Mari jode hoy to janu mane khas lago Range rupada lago Naturema khara lago Hadima me joya nahi Nakki kuvara lago re Janu tame cute lago re Mane bahu hot lago re Maro navo thot lago re Jeansma hara lago Punjabima pyara lago Hadima me joya nahi Nakki kuvara lago re Janu tame cute lago re Mane bahu hot lago re Maro navo thot lago re Maro navo thot lago re Mari jode top lago re. Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Janu Tame Cute Lago Re lyrics in Gujarati by Rakesh Barot, music by Kinjal Studio. Includes YouTube video and lyrics in multiple languages.