Aapi Gayo Zatko Mara Kalja No Katko by Jignesh Barot (Jignesh Kaviraj Barot) song Lyrics and video
Artist: | Jignesh Barot (Jignesh Kaviraj Barot) |
---|---|
Album: | Single |
Music: | Ravi-Rahul |
Lyricist: | Prakash Jaygoga, Harshad Mer |
Label: | Jignesh Barot |
Genre: | Bewafa (બેવફા) |
Release: | 2021-12-29 |
Lyrics (English)
AAPI GAYO ZATKO MARA KALJA NO KATKO LYRICS IN GUJARATI: Aapi Gayo Zatko Mara Kalja No Katko (આપી ગયો ઝટકો મારા કાળજાનો કટકો) is a Gujarati Bewafa (બેવફા) song, voiced by Jignesh Barot (Jignesh Kaviraj Barot) from Jignesh Barot . The song is composed by Ravi-Rahul , with lyrics written by Prakash Jaygoga and Harshad Mer . The music video of the song features Jignesh Barot, Neha Suthar, Piyush Patel, Soham Patel and Pranav Bhatiya. Ho… Maro sacho prem aene kem na samjano Ho… Maro sacho prem aene kem na samjano Maro sacho prem aene kem na samjano Dil devano have nathi ryo jamano Ho… Maro sacho prem aene kem na samjano Dil devano have nathi ryo jamano Ho… Prem hato janudi no aena matlab no Vichar na karyo aene mara sacha prem no Aapi gyo zatko mara kalja no katko Aapi gyo zatko mara kalja no katko Ho… Maro sacho prem aene kem na samjano Dil devano have nathi ryo jamano Dil devano have nathi ryo jamano Ho… Dukh to ghanu chhe jan tane khoi Tara vina duniya ma nathi maru koi Ho… Tari bewafi joi aankh mari roi Mari barbadi aaj najare me to joi Ho… Tari marji thi tu jivi re leje Tara armano badha pura kari leje Aapi gyo zatko mara kalja no katko Aapi gyo zatko mara kalja no katko Ho… Maro sacho prem aene kem na samjano Dil devano have nathi ryo jamano Dil devano have nathi ryo jamano Ho… Mari zindagi ne te to bhadke re bali Tara dil ne te tadhak vali Ho… Ja bewafa tane sharam na aai Mara sacha prem ni aabaru te kadhi Ho… Ramat rami gai tu mari sath ma Ankho ni hare aaje maro aatma Aapi gyo zatko mara kalja no katko Aapi gyo zatko mara kalja no katko Ho… Maro hacho prem tane kem na hamjano Dil devano have nathi ryo jamano Ho… Prem hato janudi no aena matlab no Vichar na karyo aene mara sacha prem no Aapi gyo zatko mara kalja no katko Aapi gyo zatko mara kalja no katko Aapi gyo zatko mara kalja no katko. હો… મારો સાચો પ્રેમ એને કેમ ના સમજાણો હો… મારો સાચો પ્રેમ એને કેમ ના સમજાણો મારો સાચો પ્રેમ એને કેમ ના સમજાણો દિલ દેવાનો હવે નથી રયો જમાનો હો… મારો સાચો પ્રેમ એને કેમ ના સમજાણો દિલ દેવાનો હવે નથી રયો જમાનો હો… પ્રેમ હતો જાનુડીનો એના મતલબનો વિચાર ના કર્યો એને મારા સાચા પ્રેમનો આપી ગ્યો ઝટકો મારા કાળજાનો કટકો આપી ગ્યો ઝટકો મારા કાળજાનો કટકો atozlyric.com હો… મારો સાચો પ્રેમ એને કેમ ના સમજાણો દિલ દેવાનો હવે નથી રયો જમાનો દિલ દેવાનો હવે નથી રયો જમાનો હો… દુઃખ તો ઘણું છે જાન તને ખોઈ તારા વિના દુનિયામાં નથી મારુ કોઈ હો… તારી બેવફાઈ જોઈ આંખ મારી રોઈ મારી બરબાદી આજ નજરે મેં તો જોઈ હો… તારી મરજીથી તું જીવી રે લેજે તારા અરમાનો બધા પુરા કરી લેજે આપી ગ્યો ઝટકો મારા કાળજાનો કટકો આપી ગ્યો ઝટકો જીગા ના કાળજાનો કટકો હો… મારો સાચો પ્રેમ એને કેમ ના સમજાણો દિલ દેવાનો હવે નથી રયો જમાનો દિલ દેવાનો હવે નથી રયો જમાનો હો.. મારી જિંદગીને તે ભડકે રે બાળી તારા દિલને તે ટાઢક વાળી હો.. જા બેવફા તને શરમ ના આવી મારા સાચા પ્રેમની આબરૂ તે કાઢી હો.. રમત રમી ગઈ તું મારી સાથમાં આંખોની હારે આજે રડે મારો આત્મા આપી ગ્યો ઝટકો મારા કાળજાનો કટકો આપી ગ્યો ઝટકો મારા કાળજાનો કટકો હો… મારો હાચો પ્રેમ તને કેમ ના હમજાણો દિલ દેવાનો હવે નથી રયો જમાનો હો… પ્રેમ હતો જાનુડીનો એના મતલબનો વિચાર ના કર્યો એને મારા સાચા પ્રેમનો આપી ગ્યો ઝટકો મારા કાળજાનો કટકો આપી ગ્યો ઝટકો મારા કાળજાનો કટકો આપી ગ્યો ઝટકો મારા કાળજાનો કટકો. Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Aapi Gayo Zatko Mara Kalja No Katko lyrics in Gujarati by Jignesh Barot (Jignesh Kaviraj Barot), music by Ravi-Rahul. Includes YouTube video and lyrics in multiple languages.