Tarathi Nedalo Lagyo by Kajal Maheriya song Lyrics and video
Artist: | Kajal Maheriya |
---|---|
Album: | Single |
Music: | Ravi Nagar, Rahul Nadiya |
Lyricist: | Chandu Raval |
Label: | Saregama Gujarati |
Genre: | Love |
Release: | 2023-02-01 |
Lyrics (English)
TARATHI NEDALO LAGYO LYRICS IN GUJARATI: Tarathi Nedalo Lagyo (તારાથી નેડલો લાગ્યો) is a Gujarati Love song, voiced by Kajal Maheriya from Saregama Gujarati . The song is composed by Ravi Nagar and Rahul Nadiya , with lyrics written by Chandu Raval . The music video of the song features Janak Thakor, Aarzoo Limbachiya, Rajesh Zaveri, Megdilin Christian and Renuka Parmar. He ame bedle poni jyata hahu mana chhokra re He ame bedle poni jyata hahu mana chhokra re He mane tamro nedo lagyo nandi ba na virda re He poni bharta yaad tamari re aai Zatpat bedu lai ne gher pachhi aai Ae ubhi vate choi ubhi rai ti hahu mana chhokra re He ame bedle poni jyata hahu mana chhokra re Ho man na monela utho bedu utravo Vagar voke kem modhu re chadavo Ho ho tamari roni ne cham rovdavo Hoy koi bhul to amane hambhdavo Ho mono ne sayba bhar bahu lage Tamara rihna aakra lage Ae puchhya vagar paglu nai bharu nandi ba na virda re He ame bedle poni jyata hahu mana chhokra re Ho piyu pataliya have hat meli dyo ne Mari sogandh have moni jone Ho bedu utrav ta najaru takroni Tamara homu joi hu sharmoni Ho piyuji ae zalyo palav no chhedlo Yaad aayo mane nadi no nedalo He matya rihna ne raji thai jya hahu mana chhokra re He ame bedle poni jyata hahu mana chhokra re He mane tamro nedo lagyo nandi ba na virda re. હે… અમે બેડલે પોણી જયાતા હાહુ માં ના છોકરા રે હે… અમે બેડલે પોણી જયાતા હાહુ માં ના છોકરા રે હે… મને તમારો નેડો લાગ્યો નણદી બા ના વીરડા રે હે… પોણી ભરતા યાદ તમારી રે આઈ ઝટપટ બેડુ લઈ ને ઘેર પાછી આઈ એ… ઊભી વાટે ચોઈ ના ઊભી રઈ તી હાહુ માં ના છોકરા રે હે… અમે બેડલે પોણી જયાતા હાહુ માં ના છોકરા રે હો… મન ના મોનેલા ઉઠો બેડું ઉતરાવો વગર વોંકે કેમ મોઢું રે ચડાવો હો… હો.. તમારી રોણી ને ચમ રોવડાવો હોય કોઈ ભૂલ તો અમને હંભળાવો હો… મોનો ને સાયબા ભાર બહુ લાગે તમારા તમારા રીહણા આકરા લાગે એ… પૂછ્યા વગર પગલું નઈ ભરૂ નણદી બા ના વીરડા રે હે… અમે બેડલે પોણી જયાતા હાહુ માં ના છોકરા રે atozlyric.com હો… પિયુ પાતળીયા હવે હટ મેલી દયો ને મારી સોગંધ હવે મોની જોને હો… બેડું ઉતરાવ તા નજરું ટકરોની તમરા હોમું જોઈ હુ શરમોની હો… પિયુજી એ ઝાલ્યો પાલવ નો છેડલો યાદ આયો મને નદી નો નેડલો હે… મટ્યા રીહણા ને રાજી થઇ જ્યાં હાહુમા ના છોકરા રે હે… અમે બેડલે પોણી જયાતા હાહુ માં ના છોકરા રે હે… મને તમારો નેડો લાગ્યો નણદી બા ના વીરડા રે. Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Tarathi Nedalo Lagyo lyrics in Gujarati by Kajal Maheriya, music by Ravi Nagar, Rahul Nadiya. Includes YouTube video and lyrics in multiple languages.