Patan Na Patrani by Shruti Pathak, Vandana Gadhvi song Lyrics and video
Artist: | Shruti Pathak, Vandana Gadhvi |
---|---|
Album: | Single |
Music: | Parth Thakkar |
Lyricist: | Chirag Tripathi |
Label: | A Tree Entertainment |
Genre: | Garba |
Release: | 2022-04-28 |
Lyrics (English)
"પાટણ ના પટરાણી" | PATAN NA PATRANI LYRICS IN GUJARATI: The song is sung by Shruti Pathak and Vandana Gadhvi from Khushi Shah, Chunky Panday, Manoj Joshi, Jayesh More, Chirag Jani, Ojas Rawal and Kaushambi Bhatt starrer Gujarati film Nayika Devi , directed by Nitin G. "PATAN NA PATRANI" Gujarati song was composed by Parth Bharat Thakkar , with lyrics written by Chirag Tripathi . He sun maadi jagdamba araj amari Dukhada hari hari le bhav bhav na Sun he jagdamba araj amari maa Ho ho ho ho ho ho Ho ho ho ho ho Ho ho ho ho ho ho Ho ho ho ho ho He jag janani jagdambe Bhola bhavami ambe angane padharo Aaj tame patan na patrani thayi ne aavo Ke aaj tame patan na patrani thayi ne aavo He rumjoom karta aavo Kum kum pagla paado maa tame aavo Aaj maara rudiya na mandiriye ramva aavo Ke aaj maara rudiya na mandiriye ramva aavo Ho mehlo saje chhe deva bale chhe Ude chhe rango ni chhod Aabhe thi het ni heli jo barse Haiyu bane algol Mehlo saje chhe deva bale chhe Ude chhe rango ni chhod Aabhe thi het ni heli jo barse Haiyu bane algol Ho kadi bheed pade jo maa Tame aavi ne jat re ugaro Aave sankat gadi jo maa Tame asmanjas thi taaro He raat re chadi gorambhe Jag janani jagdambe angane padharo Aaj tame patan na patrani thayi ne aavo Ke aaj tame patan na patrani thayi ne aavo. હે સુન માડી જગદંબા અરજ અમારી દુખડા હરી હરી લે ભવ ભવ ના સુન હે જગદંબા અરજ અમારી માં હો હો હો હો હો હો હો હો હો હો હો હો હો હો હો હો હો હો હો હો હો હો atozlyric.com હે જગ જનની જગદંબે ભોળા ભવાની અંબે આંગણે પધારો આજ તમે પાટણ ના પટરાણી થયી ને આવો કે આજ તમે પાટણ ના પટરાણી થયી ને આવો હે રુમજૂમ કરતા આવો કુમ કુમ પગલાં પાડો માં તમે આવો આજ મારા રુદિયા ના મંદિરીયે રમવા આવો કે આજ મારા રુદિયા ના મંદિરીયે રમવા આવો હો મહેલો સજે છે દિવા બળે છે ઉડે છે રંગો ની છોડ આભે થી હેત ની હેલી જો બરસે હૈયું બને ઓળગોળ હો મહેલો સજે છે દિવા બળે છે ઉડે છે રંગો ની છોડ આભે થી હેત ની હેલી જો બરસે હૈયું બને ઓળગોળ હો કદી ભીડ પડે જો માં તમે આવી ને જટ રે ઉગારો આવે સંકટ ઘડી જો માં તમે અસમંજસ થી તારો હે રાત રે ચડી ગોરંભે જગ જનની જગદંબે આંગણે પધારો આજ તમે પાટણ ના પટરાણી થયી ને આવો કે આજ તમે પાટણ ના પટરાણી થયી ને આવો. Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Patan Na Patrani lyrics in Gujarati by Shruti Pathak, Vandana Gadhvi, music by Parth Thakkar. Includes YouTube video and lyrics in multiple languages.