Prem Ni Jamavat by Gopal Bharwad song Lyrics and video
Artist: | Gopal Bharwad |
---|---|
Album: | Single |
Music: | Dipesh Chavda |
Lyricist: | Ramesh Vanchiya |
Label: | Jigar Studio |
Genre: | Love |
Release: | 2025-02-05 |
Lyrics (English)
PREM NI JAMAVAT LYRICS IN GUJARATI: Prem Ni Jamavat (પ્રેમ ની જમાવટ) is a Gujarati Love song, voiced by Gopal Bharwad from Jigar Studio . The song is composed by Dipesh Chavda , with lyrics written by Ramesh Vanchiya . The music video of the song features Karan Rajveer and Pooja Rai. તારા મારા પ્રેમ ની જબરી જમાવટ હે તને મંગમતો પેરી આયો શર્ટ તારા મારા પ્રેમ ની જબરી જમાવત હે તારા હાદી સાથે મેચિંગ નો પેર્યો શર્ટ તારા મારા પ્રેમ ની જબરી જમાવટ હે તુ મારી જુલેટ હુ રોમિયો આજ જબરો માહોલ છે જામિયો હે બેબી મારા દલડા ને ના કર તુ હર્ટ તારા મારા પ્રેમ ની જબરી જમાવટ હે બેબી તારા મારા પ્રેમ ની જબરી જમાવટ હો આટીયોવાળી પાટીયોવાળી લાગે બઉ રૂપાળી હે તમે થોડા થોડા કાબૂમાં હે તમે થોડા થોડા તમે થોડા થોડા મુખડા મલકાવો આ છોકરા ના મનડા ડોલે હે તમે બારી ની બાર થોડું તાકો આ છોકરા ના મનડા ડોલે શુ ઘડનારા એ તને ઘડી છે તારી કંચન વરણી કાયા ગમે એને લાગી જાય જોઈને અરે પેલી નજર માં માયા હે તારા ડ્રેસ ની મેચિંગ નો પેર્યો શર્ટ તારા મારા પ્રેમ ની જબરી જમાવટ હે અલી તારા મારા પ્રેમ ની જબરી જમાવટ હો તારા પગે પગે વેરુ ફુલડા ખૂટે ફુલડા તો પાથરું દલડા હો આ રામ ના દલડા ની રતન કર્યા કરે આ દલ તારુ જતન હે તને મંગમતો પેરી આયો શર્ટ તારા મારા પ્રેમ ની જબરી જમાવટ એ બેબી તારા મારા પ્રેમ ની જબરી જમાવટ એ તારા મારા પ્રેમ ની જબરી જમાવટ Tara mara prem ni jabri jamavat He tane mangamto peri aayo shirt Tara mara prem ni jabari jamavat He tara hadi matching no peryo shirt Tara mara prem ni jabari jamavat He tu mari julet hu romeo Aaj jabaro mahol chhe jamiyo He baby mara dalada ne na kar tu heart Tara mara prem ni jabri jamavat He baby tara mara prem ni jabari jamavat Ho atiyovali patiyovali lage bau rupali He tame thoda thoda Tame thoda thoda Tame thoda thoda mukhada malkavo Aa chhokra na manda dole He tame bari ni bar thodu tako Aa chhokara na manada dole Shu ghadnara ae tane ghadi chhe Tari kanchan var ni kaya Game ene lagi jay joine Are peli najar ma maya He tara dress ni matching no peryo shirt Tara mara prem ni jabri jamavat He ali tara mara prem ni jabri jamavat Ho tara page page veru fulada Khute fulada to patharu dalada Ho aa ram na dalda ni ratan Karya kare aa dal taru jatan He tane mangamto peri aayo shirt Tara mara prem ni jabari jamavat Ae baby tara mara prem ni jabari jamavat Ae tara mara prem ni jabari jamavat Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Prem Ni Jamavat lyrics in Gujarati by Gopal Bharwad, music by Dipesh Chavda. Includes YouTube video and lyrics in multiple languages.