Bewafa Pagal Kari Gai by Dev Pagli song Lyrics and video
Artist: | Dev Pagli |
---|---|
Album: | Single |
Music: | Ravi-Rahul |
Lyricist: | Dev Pagli |
Label: | Ekta Sound |
Genre: | Sad |
Release: | 2020-06-09 |
Lyrics (English)
BEWAFA PAGAL KARI GAI LYRICS IN GUJARATI: બેવફા પાગલ કરી ગઈ, The song is sung by Dev Pagli and released by Ekta Sound label. "BEWAFA PAGAL KARI GAI" is a Gujarati Sad song, composed by Ravi-Rahul , with lyrics written by Dev Pagli . The music video of this song is picturised on Dev Pagli, Riya Mehta and Vishal. હો મારી હારે દગો કર્યો ત્યારે ખબર પડી ગઈ બેવફા હો મારી હારે દગો કર્યો ત્યારે ખબર પડી ગઈ મારી હારે દગો કર્યો ત્યારે ખબર પડી ગઈ રૂપિયાવાળો તને બીજો કોઈ મળી જ્યો હો મારી સાથે રમત રમી ત્યારે ખબર પડી ગઈ મારી સાથે ગેમ રમી ત્યારે ખબર પડી ગઈ બીજો કોઈ ચાહવાવાળો તને કોઈ મળી જ્યો હો ઉગાડા પગે મેં તો માનતા કરી હતી તું નતી જાન મારી એવી ખબર ન હતી ઉગાડા પગે મેં તો માનતા કરી હતી તું નતી જાન મારી એવી ખબર ન હતી કૂણાં કાળજા કાપી ગયા છો અમને જીવતા મારી ગયા છો મારી ગયા છો ઓ મન નફરત કરી ત્યારે ખબર પડી ગઈ મન નફરત કરી ત્યારે ખબર પડી ગઈ લવ યુ બોલવાવાળો બીજો કોઈ મળી જ્યો ઓ મારી હારે દગો કર્યો ત્યારે ખબર પડી ગઈ રૂપિયાવાળો તને બીજો કોઈ મળી જ્યો બંગલાવાળો તને બીજો કોઈ મળી જ્યો ઓ હો ચૂંદડી ઓઢાવવાના ઓરતા મને હતા બંગડી પેરાવવાના હરખ મને હતા હો સાતફેરા ફરવાના સપના જોયા હતા હારે જીવવા મરવાના વાયદા કીધા હતા હો તારા રે હમ ખઈ દારૂ છોડી દીધો તારા ભરોસે મારગ પ્રેમ નો ઝાલી લીધો તારા રે હમ ખઈ દારૂ છોડી દીધો તારા ભરોસે મારગ પ્રેમ નો ઝાલી લીધો કૂણાં કાળજા કાપી ગયા છો અમને જીવતા મારી ગયા છો હો મારો તે ફોન કાપ્યો ત્યારે ખબર પડી ગઈ મને ઇગ્નોર કર્યો ત્યારે ખબર પડી ગઈ પ્રેમ કરવાવાળો બીજો કોઈ મળી જ્યો હો મારી હારે દગો કર્યો ત્યારે ખબર પડી ગઈ રૂપિયાવાળો તને બીજો કોઈ મળી જ્યો મોટી ગાડીઓવાળો બીજો કોઈ મળી જ્યો ભારતલીરીક્સ.કોમ હો તારી બેવફાઈ મને મારી નાખશે પણ મારી હાય તને એવી લાગશે હો દેવલો દેવલો કહી જીવ તારો બળતો એ જીવ તારો આજે બીજા હારે ફરતો હો ખોટા રે હમ તે માતાના ખાધા ત્યાંજ પડ્યા હતા તારે મારે વાંધા ખોટા રે હમ તે માતાના ખાધા ત્યાંજ પડ્યા હતા તારે મારે વાંધા પ્રેમમાં પાગલ કરી દિધો છે મને જીવતો મારી દિધો છે મારી દિધો છે હો મને તે પુરે પૂરો ગાંડો કરી દિધો છે મને તે પુરે પૂરો પાગલ કરી દિધો છે હવે તારો પ્રેમી તને મારી ને મરશે ભલે જાય જીવ મારો તને નહિ છોડશે હો મારી કિસ્મતમાં જાનુ પ્રેમ તારો નતો તારો આ હાલ જોઈ જીવ મારો રોતો વિખરાઈ ગયો તારા સંસારનો માળો જોયા સિવાય નથી રહ્યો મારે આરો રહ્યો નથી આરો રહ્યો નથી આરો. Ho mari hare dago karyo tyare khabar padi gai Bewafa Ho mari hare dago karyo tyare khabar padi gai Mari hare dago karyo tyare khabar padi gai Rupiyavado tane bijo koi madi jyo Ho mari sathe ramat rami tyare khabar padi gai Mari sathe gem rami tyare khabar padi gai Bijo koi chahavavado tane koi madi jyo Ho ugada page me to manta kari hati Tu nati jaan mari aevi khabar n hati Ugada page me to manta kari hati Tu nati jaan mari aevi khabar n hati Kuna kadja kapi gaya chho Amne jivata mari gaya chho Mari gaya chho Ao mane nafarat kari tyare khabar padi gai Mane nafarat kari tyare khabar padi gai Love you bolvavado bijo koi madi jyo Ao mari hare dago karyo tyare khabar padi gai Rupiyavado tane bijo koi madi jyo Bangalavado bijo koi tane madi jyo Ao ho chudadi odhavvana orata mane hata Bangadi peravvana harakh mane hata Ho satfera farvana sapna joya hata Hare jivva marvana vayada kidhya hata H otara re ham khai daru chhodi didho Tara barose marag prem no zali lidho Tara re ham khai daru chhodi didho Tara bharose marag prem no zali lidho Kuna kadja kapi gaya chho Amane jivata mari gaya chho Ho maro te fone kapyo tyare khabar padi gai Mane ignor karyo tyare khabar pad gai Prem karva vado bijo koi madi jyo Ho mari hare dago karyo tyare khabar padi gai Rupiyavado tane bijo koi madi jyo Moti gadiaovado bijo koi madi jyo atozlyric.com Ho tari bevafi mane mari nakhase Pan mari hay tane aevi lagse Ho devlo devlo kahi jiv taro badto Ae jiva taro aaje bija hare farto Ho khota ham te matana kadha Tyaj padya hata tare mare vadha Khota ham te matana kadha Tyaj padya hata tare mare vadha Premma pagal kari didho chhe Mane jivto mari didho chhe Didho chhe Mane te pure puro gando kari didho chhe Mane te pure puro pagal kari didho chhe Have taro premi tane mari ne marse Bhale jay jiv maro tane nahi chhodase Ho mari kishmat ma janu prem taro n hato Taro aa hal joi jiv maro roto Vikharai gayo tara sansarno mado Joya sivay rahyo nathi mare aaro Rahyo nathi mare aaro Rahyo nathi mare aaro. Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Bewafa Pagal Kari Gai lyrics in Gujarati by Dev Pagli, music by Ravi-Rahul. Includes YouTube video and lyrics in multiple languages.