Jaanu Taro Phone Waiting Ma by Jignesh Barot (Jignesh Kaviraj Barot) song Lyrics and video
Artist: | Jignesh Barot (Jignesh Kaviraj Barot) |
---|---|
Album: | Single |
Music: | Jitu Prajapati |
Lyricist: | Dhaval Motan, Rajan Rayka |
Label: | Jigar Studio |
Genre: | Love |
Release: | 2020-05-29 |
Lyrics (English)
Jaanu Taro Phone Waiting Ma lyrics, જાનુ તારો ફોન વેઇટિંગ માં the song is sung by Jignesh Kaviraj Barot from Jigar Studio. The music of Jaanu Taro Phone Waiting Ma Love track is composed by Jitu Prajapati while the lyrics are penned by Rajan Rayka, Dhaval Motan. Jaanu taro phone waiting ma Nakki tu kok na setting ma Jaanu taro phone waiting ma Nakki tu kok na setting ma Chhoni chhoni jaayse meeting ma Nakki tu kok na setting ma Hachu nathi bolti pet ma tara paap chhe Prem no kheladi baka aaye taro baap chhe Hachu nathi bolti pet ma tara paap chhe Prem no kheladi baka aaye taro baap chhe Jaanu taro phone waiting ma Nakki tu kok na setting ma Chhoni chhoni jaayse meeting ma Nakki tu kok na setting ma Dekhav na gora dil na bhora lagoso pan haso nahi Are aakha gomna chhora khavrave goda Aekla bajar ma jaaso nahi Te aalyu dil ne bil ae aalse Jaa enu ghar mod ae tane rakhse Te aalyu dil ne bil ae aalse Jaa enu ghar mod ae tane rakhse Fasayo mane chiting ma Nakki tu kok na setting ma Jaanu taro phone waiting ma Nakki tu kok na setting ma atozlyric.com Are pela karyo prem have jaayse vem Kona mate karoso aatli fashion Tame kheli gaya game aavu karyu kem Toye deyar mathe na koi tenson Ek nahi ne hattar vaar tara jevi hare nakaray pyar Ek nahi ne hattar vaar tara jevi hare nakaray pyar Number one tu chhe acting ma Nakki tu kok na setting ma Jaanu taro phone waiting ma Nakki tu kok na setting ma Chhoni chhoni jaayse meeting ma Nakki tu kok na setting ma Nakki tu kok na setting ma Nakki tu bija na setting ma Ha taru setting જાનુ તારો ફોન વેઇટિંગ માં નક્કી તું કોક ના સેટિંગ માં જાનુ તારો ફોન વેઇટિંગ માં નક્કી તું કોક ના સેટિંગ માં છોની છોની જાયસે મિટિંગ માં નક્કી તું કોક ના સેટિંગ માં હાચુ નથી બોલતી પેટ માં તારા પાપ છે પ્રેમ નો ખેલાડી બકા આયે તારો બાપ છે હાચુ નથી બોલતી પેટ માં તારા પાપ છે પ્રેમ નો ખેલાડી બકા આયે તારો બાપ છે જાનુ તારો ફોન વેઇટિંગ માં નક્કી તું કોક ના સેટિંગ માં છોની છોની જાયસે મિટિંગ માં નક્કી તું કોક ના સેટિંગ દેખાવ ના ગોરા દિલ ના ભોળા લાગોસો પણ હસો નહિ અરે આખા ગોમના છોળા ખવરાવે ગોળા એકલા બજાર માં જાસો નહિ તે આલ્યું દિલ ને બિલ એ આલ્સે જા ઇનુ ઘર મોડ એ તને રાખશે તે આલ્યું દિલ ને બિલ એ આલ્સે જા ઇનુ ઘર મોડ એ તને રાખશે ફસાયો મને ચીટિંગ માં નક્કી તું કોક ના સેટિંગ માં જાનુ તારો ફોન વેઇટિંગ માં નક્કી તું કોક ના સેટિંગ માં ભારતલીરીક્સ.કોમ અરે પેલા કર્યો પ્રેમ હવે જાયસે વેમ કોના માટે કરોસો આટલી ફેશન તમે ખેલી ગયા ગેમ આવું કર્યું કેમ તોયે ડિયર માથે ના કોઈ ટેન્સન એક નહિ ને હત્તર વાર તારા જેવી હારે નકરાય પ્યાર એક નહિ ને હત્તર વાર તારા જેવી હારે નકરાય પ્યાર નંબર વન તું છે એકટિંગ માં નક્કી તું કોક ના સેટિંગ માં જાનુ તારો ફોન વેઇટિંગ માં નક્કી તું કોક ના સેટિંગ માં છોની છોની જાયસે મિટિંગ માં નક્કી તું કોક ના સેટિંગ નક્કી તું કોક ના સેટિંગ માં નક્કી તું બીજા ના સેટિંગ માં હા તારું સેટિંગ Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Jaanu Taro Phone Waiting Ma lyrics in Gujarati by Jignesh Barot (Jignesh Kaviraj Barot), music by Jitu Prajapati. Includes YouTube video and lyrics in multiple languages.