Goga Tari Vaadi Ma Ghina Che Diva by Vijay Suvada song Lyrics and video
Artist: | Vijay Suvada |
---|---|
Album: | Single |
Music: | Dhaval Kapadiya |
Lyricist: | Manu Rabari, Pravin Ravat |
Label: | |
Genre: | Devotional |
Release: | 2020-06-04 |
Lyrics (English)
Goga Tari Vaadi Ma Ghina Che Diva lyrics, ગોગા તારી વાડી માં ઘીના છે દિવા the song is sung by Vijay Suvada from Soorpancham Beats. Goga Tari Vaadi Ma Ghina Che Diva Devotional soundtrack was composed by Dhaval Kapadiya with lyrics written by Manu Rabari, Pravin Ravat. એ ગોગા તારી વાડીમાં અખંડ છે દિવા ઝળ હળ જળતાં ઘીના છે દિવા એ ગોગા તારી વાડીમાં અખંડ છે દિવા ઝળ હળ જળતાં ઘીના છે દિવા બાપા એ હે દૂધના કટોરા આવો બાપા પીવા દૂધના કટોરા આવો બાપા પીવા એ મોટી મૂછવાળા ગમતા મને દેવા ઝળ હળ બળતા ગોગા તારા દિવા બાપા એ ગોગા તારી વાડીમાં અખંડ છે દિવા ઝળ હળ બળતા ઘીના છે દિવા બાપા જય ગોગા મહારાજ જય જય જય ગોગા મહારાજ હા આદરેલા કોમ મેં તો તારા રે ભરોસે તું ધારે તો બાપા પળમાં થઇ જાશે હો હો આદરેલા કોમ મેં તો તારા રે ભરોસે તું ધારે તો બાપા પળમાં થઇ જાશે ભારતલીરીક્સ.કોમ હે હે પાય ગોગા લાગુ બીજું કોઈ ના માંગુ રાત દિવસ બાપા દર્શન એક માંગુ એ મોટી મૂછવાળા ગમતા મને દેવા ઝળ હળ બળતા ઘીના છે દિવા બાપા એ ગોગા તારી વાડીમાં અખંડ છે દિવા ઝળ હળ બળતા ઘીના છે દિવા બાપા હે ભૂમિનો ભાર બાપા તમે રે ઝીલનારા શિવ શંકરના ગળે રમનારા હો હો ભૂમિનો ભાર બાપા તમે રે ઝીલનારા શિવ શંકરના ગળે રમનારા એ હે કરું તારી માળા તું કરજે રખવાળા પરમ કૃપાળુ તમે પરચાડા હો ગોગા તારી વાડીમાં અખંડ છે દિવા ઝળ હળ જળતાં ઘીના છે દિવા બાપા એ ગોગા તારી વાડીમાં અખંડ છે દિવા ઝળ હળ જળતાં ઘીના છે દિવા ગોગા. Ae goga tari vadima akhand chhe diva Zad had jadta ghina chhe diva Ae goga tari vadima akhand chhe diva Zad had jadta ghina chhe diva bapa Ae he dudhana katora avo bapa piva Dudhna katora avo bapa piva Ae moti muchhvada gamta mane deva Zad had badta goga tara diva bapa Ae goga tari vadima akhand chhe diva Zad had jadta ghina chhe diva bapa Jay goga maharaj Jay jay jay goga maharaj Ha adarela kom me to tara re bharose Tu dhare to bapa padma thai jase Ho ho adarela kom me to tara re bharose Tu dhare to bapa padma thai jase atozlyric.com He he pay goga lagu biju koi na magu Rat divash bapa darshan aek magu Ae moti muchhvada gamta mane deva Zad had badta ghina chhe diva bapa Ae goga tari vadima akhand chhe diva Zad had badta ghina chhe diva Ho bhumino bhar bapa tame re zilnara Shiv shankarna gade ramnara Ho ho bhumino bhar bapa tame re zilnara Shiv shankarna gade ramnara Ae he karu tari mada tu karje rakhvada Parm krupadu tame parchada Ho goga tari vadima akhand chhe diva Zad had jadta ghina chhe diva bapa Jay parash pepdivada Ae goga tari vadima akhand chhe diva Zad had jadta ghina chhe diva goga. Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Goga Tari Vaadi Ma Ghina Che Diva lyrics in Gujarati by Vijay Suvada, music by Dhaval Kapadiya. Includes YouTube video and lyrics in multiple languages.