Mari Sheriaethi Kan Kunvar by Darshana Gandhi song Lyrics and video
Artist: | Darshana Gandhi |
---|---|
Album: | Single |
Music: | Gaurang Vyas |
Lyricist: | Traditional |
Label: | Sur Sagar Music |
Genre: | Dandiya |
Release: | 2020-09-10 |
Lyrics (English)
MARI SHERIAETHI KAN KUNVAR LYRICS IN GUJARATI: મારી શેરીએથી કાનકુંવર, This Gujarati Dandiya song is sung by Darshana Gandhi & released by Sur Sagar Music . "MARI SHERIAETHI KAN KUNVAR" song was composed by Gaurang Vyas , with lyrics written by Traditional . એ મારી શેરીએથી કાનકુંવર આવતા રે લોલ. મુખેથી મોરલી વગાડતા રે લોલ મારી શેરીએથી કાનકુંવર આવતા રે લોલ. મુખેથી મોરલી વગાડતા રે લોલ મુખેથી મોરલી વગાડતા રે લોલ એ હું તો ઝબકીને જોવા નીસરી રે લોલ ઓઢાના અંબર વીસરી રે લોલ હું તો ઝબકીને જોવા નીસરી રે લોલ ઓઢાના અંબર વીસરી રે લોલ. હું તો પાણીડાંની મસે જોવા નીસરી રે લોલ ઇંઢોણી ને પાટલી વીસરી રે લોલ હું તો પાણીડાંની મસે જોવા નીસરી રે લોલ. ઇંઢોણી ને પાટલી વીસરી રે લોલ એ મારી શેરીએથી કાનકુંવર આવતા રે લોલ. મુખેથી મોરલી વગાડતા રે લોલ મુખેથી મોરલી વગાડતા રે લોલ એ રૂડી સાગ રે સીસમની મારી વેલડી રે લોલ નવલે સુથારે ઘડી પેંજણી રે લોલ રૂડી સાગ રે સીસમની મારી વેલડી રે લોલ નવલે સુથારે ઘડી પેંજણી રે લોલ ભારતલીરીક્સ.કોમ એ મેં તો ઘોળો ને ઘમળો બેઉ જોડિયા રે લોલ જઇને અમરાપરમાંમાં છોડિયા રે લોલ મેં તો ઘોળો ને ઘમળો બે જોડિયા રે લોલ જઇને અમરાપરમાંમાં છોડિયા રે લોલ એ મારી શેરીએથી કાનકુંવર આવતા રે લોલ. મુખેથી મોરલી વગાડતા રે લોલ મુખેથી મોરલી વગાડતા રે લોલ એ અમરાપરના તે ચોકમાં દીવા બળે રે લોલ મેં તો જાણ્યું કે હરિ અહીં મળે રે લોલ અમરાપરના તે ચોકમાં દીવા બળે રે લોલ મેં તો જાણ્યું કે હરિ અહીં મળે રે લોલ એ મેં તો દૂધ ને સાકરનો શીરો કર્યોં રે લોલ ત્રાંબાના ત્રાંસમાં ટાઢો કર્યો રે લોલ મેં તો દૂધ ને સાકરનો શીરો કર્યોં રે લોલ ત્રાંબાના ત્રાંસમાં ટાઢો કર્યો રે લોલ એ મારી શેરીએથી કાનકુંવર આવતા રે લોલ મુખેથી મોરલી વગાડતા રે લોલ મુખેથી મોરલી વગાડતા રે લોલ એ હું તો જમવા બેઠી ને જીવણ સાંભર્યા રે લોલ કંઠેથી કોળિયો ન ઊતર્યો રે લોલ હું તો જમવા બેઠી ને જીવણ સાંભર્યા રે લોલ કંઠેથી કોળિયો ન ઊતર્યો રે લોલ એ મને કોઇ રે દેખાડો દીનાનાથને રે લોલ કોળિયો જમાડું જમણા હાથનો રે લોલ મને કોઇ રે દેખાડો દીનાનાથને રે લોલ કોળિયો જમાડું જમણા હાથનો રે લોલ એ મારી શેરીએથી કાનકુંવર આવતા રે લોલ. મુખેથી મોરલી વગાડતા રે લોલ મારી શેરીએથી કાનકુંવર આવતા રે લોલ મુખેથી મોરલી વગાડતા રે લોલ એ મુખેથી મોરલી વગાડતા રે લોલ મુખેથી મોરલી વગાડતા રે લોલ હો મુખેથી મોરલી વગાડતા રે લોલ મુખેથી મોરલી વગાડતા રે લોલ. Ae mari sheriaethi kankunvar aavta re lol Mukhethi morli vagadta re lol Mari sheriaethi kankunvar aavta re lol Mukhethi morli vagadta re lol Mukhethi morli vagadta re lol Ae hu to zabakine jova nisari re lol Odhana ambar visari re lol Hu to zabakine jova nisari re lol Odhana ambar visari re lol Hu to panidani mase jova nisari re lol Idhoni ne patali visari re lol Hu to panidani mase jova nisari re lol Idhoni ne patali visari re lol Ae mari sheriaethi kankunvar aavta re lol Mukhethi morli vagadta re lol Mukhethi morli vagadta re lol Ae rudi sag re sisamni mari veladi re lol Navle suthare ghadi penjani re lol Rudi sag re sisamni mari veladi re lol Navle suthare ghadi penjani re lol Ae me to ghodo ne ghamdo beu jodiya re lol Jaine amaraparma chhodiya re lol Me to ghodo ne ghamdo beu jodiya re lol Jaine amaraparma chhodiya re lol Ae mari sheri aethi kankunvar aavta re lol Mukhethi morli vagadta re lol Mukhethi morli vagadta re lol Ae amrapurna te chokma diva bade re lol Me to janyu ke hari ahi made re lol Amrapurna te chokma diva bade re lol Me to janyu ke hari ahi made re lol Ae me to dukh ne sakarno shiro karyo re lol Tambana tansma tadho karyo re lol Me to dukh ne sakarno shiro karyo re lol Tambana tansma tadho karyo re lol Ae mari sheri aethi kankunvar aavta re lol Mukhethi morli vagadta re lol Mukhethi morli vagadta re lol atozlyric.com Ae hu to jamva bethine jivan sambhaya re lol Kanthethi kodiyo n utaryo re lol Hu to jamva bethine jivan sambhaya re lol Kanthethi kodiyo n utaryo re lol Ae mane koi re dekhado dinanathne re lol Kodiyo jamadu jamna hathno re lol Mane koi re dekhado dinanathne re lol Kodiyo jamadu jamna hathno re lol Ae mari sheri aethi kankunvar aavta re lol Mukhethi morli vagadta re lol Mari sheri aethi kankunvar aavta re lol Mukhethi morli vagadta re lol Ae mukhethi morli vagadta re lol Mukhethi morli vagadta re lol Ha mukhethi morli vagadta re lol Mukhethi morli vagadta re lol. Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Mari Sheriaethi Kan Kunvar lyrics in Gujarati by Darshana Gandhi, music by Gaurang Vyas. Includes YouTube video and lyrics in multiple languages.