Tu Mane Su Chhodati Ti Ja Me Tane Chodi Didhi by Rohit Thakor song Lyrics and video
Artist: | Rohit Thakor |
---|---|
Album: | Single |
Music: | Mayur Thakor |
Lyricist: | |
Label: | Gopi Studio Ambahotal |
Genre: | Sad |
Release: | 2020-01-30 |
Lyrics (English)
Tu Mane Su Chhodati Ti Ja Me Tane Chodi Didhi lyrics, તું મને સુ છોડતી તી જા મેં તને છોડી દીધી the song is sung by Rohit Thakor from Gopi Studio Ambahotal. The music of Tu Mane Su Chhodati Ti Ja Me Tane Chodi Didhi Sad track is composed by Mayur Thakor while the lyrics are penned by . Ho samjavi pan aavi na shaan Rakh tari pohe have taru guman Samjavi pan aavi na shaan Rakh tari pohe have taru guman Ek be nahi kahu sattarvar have Ek be nahi kahu sattarvar Tu mane shu chhodati ti ja me tane chhodi didhi Ho jaane tu shu prem ni kadar shu hoy dil ke shu hoy jigar Jaane tu shu prem ni kadar shu hoy dil ke shu hoy jigar Thai na tuj par prem ni asar ja have tu man fave taya far Tu mane shu chhodati ti ja me tane chhodi didhi Ho ho ho tu mane shu chhodati ti ja me tane chhodi didhi atozlyric.com Ho bhul mari etlij thai gayi Had thi vadhare mohobat thai gayi Ho prem na name ramat rami gayi Dil ni sathe majak tu kari gayi Ho chhodi nati me koi vaat ni kasar Ja have tu tara karme re mar Tu mane shu chhodati ti ja me tane chhodi didhi Ho tu mane shu chhodati ti ja me tane chhodi didhi Ho tane to tara rup nu guman chhe Mane to mara prem nu saman chhe Ho tara jevi to mane sattar madse Mara jevo tane aashik na madse Ho mari javano nathi tara vagar Mari javano nathi tara vagar Tu mane shu chhodati ti ja me tane chodi didhi Samjavi pan aavi na shaan rakh tari pohe have taru guman Samjavi pan aavi na shaan rakh tari pohe have taru guman Ek be nahi kahu sattarvar have Ek be nahi kahu sattarvar Tu mane shu chhodati ti ja me tane chhodi didhi Ho tu mane shu chhodati ti ja me tane chhodi didhi હો સમજાવી પણ આવી ના શાન રાખ તારી પોહેં હવે તારું ગુમાન સમજાવી પણ આવી ના શાન રાખ તારી પોહેં હવે તારું ગુમાન એક બે નહિ કહું સત્તરવાર હવે એક બે નહિ કહું સત્તરવાર હવે તું મને શું છોડતી તી જા મેં તને છોડી દીધી હો જાણે તું શું પ્રેમ ની કદર શું હોય દિલ કે શું હોય જીગર જાણે તું શું પ્રેમ ની કદર શું હોય દિલ કે શું હોય જીગર થઇ ના તુજ પર પ્રેમ ની અસર જા હવે તું મન ફાવે ત્યાં ફર તું મને શું છોડતી તી જા મેં તને છોડી દીધી હો હો હો તું મને શું છોડતી તી જા મેં તને છોડી દીધી ભારતલીરીક્સ.કોમ હો ભૂલ મારી એટલીજ થઇ ગયી હદ થી વધારે મહોબત થઇ ગયી હો પ્રેમ ના નામે રમત રમી ગયી દિલ ની સાથે મજાક તું કરી ગયી હો છોડી નતી મેં કોઈ વાત ની કસર જા હવે તું તારા કર્મે રે મર તું મને શું છોડતી તી જા મેં તને છોડી દીધી હો તું મને શું છોડતી તી જા મેં તને છોડી દીધી હો તને તો તારા રૂપ નું ગુમાન છે મને તો મારા પ્રેમ નું સમાન છે હો તારા જેવી તો મને સત્તર મળશે મારા જેવો તને આશિક ના મળશે હો મરી જવાનો નથી તારા વગર મરી જવાનો નથી તારા વગર તું મને શું છોડતી તી જા મેં તને છોડી દીધી સમજાવી પણ આવી શાન રાખ તારી પોહે હવે તારું ગુમાન સમજાવી પણ આવી શાનરાખ તારી પોહે હવે તારું ગુમાન એક બે નહિ કહું સત્તરવાર હવે એક બે નહિ કહું સત્તરવાર તું મને શું છોડતી તી જા મેં તને છોડી દીધી હો તું મને શું છોડતી તી જા મેં તને છોડી દીધી જા મેં તને છોડી દીધી જા મેં તને છોડી દીધી Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Tu Mane Su Chhodati Ti Ja Me Tane Chodi Didhi lyrics in Gujarati by Rohit Thakor, music by Mayur Thakor. Includes YouTube video and lyrics in multiple languages.