Cham Aavu Karo Cho by Kajal Maheriya song Lyrics and video
Artist: | Kajal Maheriya |
---|---|
Album: | Single |
Music: | Mayur Nadiya |
Lyricist: | Anand Mehra |
Label: | Saregama Gujarati |
Genre: | Sad |
Release: | 2021-06-11 |
Lyrics (English)
CHAM AAVU KARO CHO LYRICS IN GUJARATI: ચમ આવું કરો છો, The song is sung by Kajal Maheriya and released by Saregama Gujarati label. "CHAM AAVU KARO CHO" is a Gujarati Sad song, composed by Mayur Nadiya , with lyrics written by Anand Mehra . The music video of this song is picturised on Hetvi Patel and Fenil Gandhi. Ho mood ma hov tyare laad ghana karo cho Ho mood na hoy to homi najaroy cho dharo cho Ho mari halat homi najare tame jovo cho Toy cham aokh aada kon tame dharo cho Ho bhulchuk hoy to jara janavo amane Mane malya vina chamnu chale re tamane Cham aavu ho cham aavu Cham aavu karo cho jara kai dyo amane Cham aavu karo cho jara kai dyo amane Ho mood ma hov tyare laad ghana karo cho Mood na hoy to homi najaroy cho dharo cho Ho hajaro massage kari hu to have thaki Aave na reply lage nathi kai baaki Ho chhodi mane lage tame koi bijane rakhi Manma chale shu na bagado bhav aakhi Ho rakho vishwas fari nai malu tamane Nathi rakhavo sabandh to kahi dyo amane Cham aavu ho cham aavu He cham aavu karo cho jara kai dyo amane Ho cham aavu karo cho jara kai dyo amane Ho mood ma hov tyare laad ghana karo cho Mood na hoy to homi najaroy cho dharo cho Ho dukhe che aakh radi yaad ma tamara Rahi shu kami kahi dyo pyarma amara Ho evu te shu thayu tam rakho chho kinara Keta hata premna nome bodhishu minara atozlyric.com Ho aokhe pata bodhi shid hedo chho tame Balela dil par cham ghi redo tame Cham aavu ho cham aavu He cham aavu karo cho jara kai dyo amane Ho cham aavu karo cho jara kai dyo amane Ho mood ma hov tyare laad ghana karo cho Mood na hoy to homi najaroy cho dharo cho. હો મૂડમાં હોવ ત્યારે લાડ ઘણા કરો છો હો મૂડ ના હોય તો હોમી નજરોય ચો ધરો છો હો મારી હાલત હોમી નજરે તમે જોવો છો તોય ચમ ઓખ આડા કોન તમે ધરો છો હો ભૂલચૂક હોય તો જરા જણાવો અમને મને મળ્યા વિના ચમનું ચાલે રે તમને ચમ આવુ હો ચમ આવુ ચમ આવુ કરો છો જરા કઈ દયો અમને ચમ આવુ કરો છો જરા કઈ દયો અમને ભારતલીરીક્સ.કોમ હો મૂડમાં હોવ ત્યારે લાડ ઘણા કરો છો મૂડ ના હોય તો હોમી નજરોય ચો ધરો છો હો હજારો મેસેજ કરી હુ તો હવે થાકી આવે ના રિપ્લાય લાગે નથી કઈ બાકી હો છોડી મને લાગે તમે કોઈ બીજાને રાખી મનમાં ચાલે શું ના બગાડો ભવ આખી હો રાખો વિશ્વાસ ફરી નઈ મળુ તમને નથી રાખવો સબંધ તો કઈ દયો અમને ચમ આવુ ચમ આવુ હે ચમ આવુ કરો છો જરા કઈ દયો અમને હો ચમ આવુ કરો છો જરા કઈ દયો અમને હો મૂડમાં હોવ ત્યારે લાડ ઘણા કરો છો મૂડ ના હોય તો હોમી નજરોય ચો ધરો છો હો દુખે છે આંખ રડી યાદમાં તમારા રહી શું કમી કઈ દયો પ્યારમાં અમારા હો એવું તે શું થયું તમ રાખો છો કિનારા કેતા હતા પ્રેમના નોમે બોધીશુ મિનારા હો ઓખે પાટા બોધી શીદ હેંડો છો તમે બળેલા દિલ પર ચમ ઘી રેડો તમે ચમ આવુ ચમ આવુ હે ચમ આવુ કરો છો જરા કઈ દયો અમને હો ચમ આવુ કરો છો જરા કઈ દયો અમને હો મૂડમાં હોવ ત્યારે લાડ ઘણા કરો છો મૂડ ના હોય તો હોમી નજરોય ચો ધરો છો. Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Cham Aavu Karo Cho lyrics in Gujarati by Kajal Maheriya, music by Mayur Nadiya. Includes YouTube video and lyrics in multiple languages.