Lagi Prem Ni Lagan by Kajal Maheriya song Lyrics and video
Artist: | Kajal Maheriya |
---|---|
Album: | Single |
Music: | Dhaval Kapadiya |
Lyricist: | Manoj Prajapati |
Label: | Saregama Gujarati |
Genre: | Romantic |
Release: | 2024-07-04 |
Lyrics (English)
લાગી પ્રેમ ની લગન | LAGI PREM NI LAGAN LYRICS IN GUJARATI is recorded by Kajal Maheriya from Saregama Gujarati label. The music of the song is composed by Dhaval Kapadiya , while the lyrics of "Lagi Prem Ni Lagan" are penned by Manoj Prajapati . The music video of the Gujarati track features Shahid Shaikh and Neha Suthar. હો ખોલ્યા નયન ને સામે તમે છો હો ખોલ્યા નયન ને સામે તમે આતો કેવા રે નસીબ અમારા હો સપના તમરા જોયા અમે વાલમ થયા રે દિવાના તમારા દિલ ની દિવારો શુ કહે સાંભળો દિલ ની દિવારો શુ કહે સાંભળો નામ જપે છે તમારા લાગી રે લાગી લાગી રે લાગી લાગી રે તારા પ્રેમ ની લગન લાગી રે તારા પ્રેમ ની લગન હો સોળે કળાએ ખીલી છે કુદરત જોઈ તને રંગ રસિયા મન ના માણીઘર તમે દિલ મા મારા વસીયા હો હાથ ની મહેંદી હોઠો ની લાલી સોળે સજ્યા શણગાર લાખો મા છે એક એવો મારો રે ભરથાર હો આખો નુ કાજલ કરે છે ઈશારા આખો નુ કાજલ કરે છે ઈશારા સમજો ને હાલ અમારા લાગી રે લાગી લાગી રે લાગી લાગી રે તારા પ્રેમ ની લગન લાગી રે તારા પ્રેમ ની લગન હો ઓઢ્યું છે ઓઢાણું નામ નુ તારા પ્રેમ નો વાયરો વાય દૂર ઘડી ના જાતા સાજણ એકલુ ના રહેવાય હો માંગુ દુઆ કે હસતા રહેજો આખે ના આંશુ આવે તારા મારા પ્રેમ ને જોજો નજર ના કોઈ લગાવે હો ચાંદ થી સવાયો ચહેરો તમારો ચાંદ થી સવાયો ચહેરો તમારો થઈ ને રહેજો અમારા લાગી રે લાગી લાગી રે લાગી લાગી રે તારા પ્રેમ ની લગન લાગી રે તારા પ્રેમ ની લગન લાગી રે તારા પ્રેમ ની લગન લાગી રે તારા પ્રેમ ની લગન Ho kholya nayan ne same tame cho Ho kholya nayan ne same tame Aato keva re nasib amara Ho sapna tamara joya ame valam Thaya re diwana tamara Dil ni divaro shu kahe sambhalo Dil ni divaro shu kahe sambhalo Naam jape che tamara Lagi re lagi lagi re lagi Lagi re tara prem ni lagan Lagi re tara prem ni lagan Ho sole kalae khili che kudarat joyi tane rang rasiya Man na manigar tame dil ma mara vasya Ho haath ni mahendi hotho ni laali sole sajya sangaar Lakho ma che ek evo maro re bharthar Ho aakho nu kajal kare che ishara Aakho nu kajal kare che ishara Samjo ne haal amara Lagi re lagi lagi re lagi Lagi re tara prem ni lagan Lagi re tara prem ni lagan Ho odhyu che odhanu naam nu tara prem no vayaro vaay Door ghadi na jaata sajan ekalu na rahevay Ho mangu duaa ke hasta rahejo aakhe na aasu aave Tara mara prem ne jojo najar na koi lagave Ho chand thi savayo chahero tamaro Chand thi savayo chahero tamaro Thai ne rahejo amara Lagi re lagi lagi re lagi Lagi re tara prem ni lagan Lagi re tara prem ni lagan Lagi re tara prem ni lagan Lagi re tara prem ni lagan Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Lagi Prem Ni Lagan lyrics in Gujarati by Kajal Maheriya, music by Dhaval Kapadiya. Includes YouTube video and lyrics in multiple languages.