Khetar Vachche Banglo by Bechar Thakor song Lyrics and video
Artist: | Bechar Thakor |
---|---|
Album: | Single |
Music: | Dilip Kishan |
Lyricist: | Dilip Ambasar |
Label: | Bechar Thakor Official |
Genre: | Sad |
Release: | 2022-01-20 |
Lyrics (English)
KHETAR VACHCHE BANGLO LYRICS IN GUJARATI: ખેતર વચ્ચે બંગલો, This Gujarati Sad song is sung by Bechar Thakor & released by Bechar Thakor Official . "KHETAR VACHCHE BANGLO" song was composed by Dilip Kishan , with lyrics written by Dilip Ambasar . The music video of this track is picturised on Bechar Thakor, Kinjal Patel, Dhambha and Shatubha. Khetar vachche banglo Khetar vachche banglo ane ac vala room ma Mogheri sajna mari chyothi aave yaad So vidha ni vadi o tare farva motarcar Mogheri sajna mari chyothi aave yaad Khetar vachche banglo ane ac vala room ma Mogheri sajna mari chyothi aave yaad Mogheri sajna mari chyothi aave yaad Jova kaje tadpato Hu to taru jone mukh Vela uithi roj duva karto Mane male mara prem nu sukh Tane nathi bhulvu sahelu mot ave to haash Mogheri sajna mari chyothi aave yaad Reva nathi zupadu hu to faru bare vat Mogheri sajna mari chyothi aave yaad Khetar vachche banglo ane ac vala room ma Mogheri sajna mari chyothi aave yaad Mogheri sajna mari chyothi aave yaad Maro maro karine chhetaryo Lai hatho ma maro hath Rupiya joi badlai gai Ane bhuli gai aa garib no pyar Dago jo karvo hato to karvo nato pyar Mogheri sajna mari chyothi aave yaad Juri juri ne marto hu to farto thai ne laash Mogheri sajna mari chyothi aave yaad Khetar vachche banglo ane ac vala room ma Mogheri sajna mari chyothi aave yaad Mogheri sajna mari chyothi aave yaad Mogheri sajna mari chyothi aave yaad Mogheri sajna mari chyothi aave yaad. ખેતર વચ્ચે બંગલો… ખેતર વચ્ચે બંગલો અને એસી વાળા રૂમમાં મોંઘેરી સાજના મારી ચ્યોથી આવે યાદ હો વીધાની વાડી ઓ તારે ફરવા મોટરકાર મોંઘેરી સાજના મારી ચ્યોથી આવે યાદ ખેતર વચ્ચે બંગલો અને એસી વાળા રૂમમાં મોંઘેરી સાજના મારી ચ્યોથી આવે યાદ મોંઘેરી સાજના મારી ચ્યોથી આવે યાદ જોવા કાજે તડપતો હું તો તારું જોને મુખ વેલા ઉઠી રોજ દુવા કરતો મને મળે મારા પ્રેમનું સુખ તને નથી ભૂલવું સહેલું મોત આવે તો હાશ મોંઘેરી સાજના મારી ચ્યોથી આવે યાદ રેવા નથી ઝૂંપડું હું તો ફરું બારે વાટ મોંઘેરી સાજના મારી ચ્યોથી આવે યાદ ખેતર વચ્ચે બંગલો અને એસી વાળા રૂમમાં મોંઘેરી સાજના મારી ચ્યોથી આવે યાદ મોંઘેરી સાજના મારી ચ્યોથી આવે યાદ atozlyric.com મારો મારો કરીને છેતર્યો લઇ હાથો માં મારો હાથ રૂપિયા જોઈ બદલાઈ ગઈ અને ભૂલી ગઈ આ ગરીબનો પ્યાર દગો જો કરવો હતો તો કરવો નતો પ્યાર મોંઘેરી સાજના મારી ચ્યોથી આવે યાદ જુરી જુરી ને મરતો હું તો ફરતો થઇ ને લાશ મોંઘેરી સાજના મારી ચોથી આવે યાદ ખેતર વચ્ચે બંગલો અને એસી વાળા રૂમમાં મોંઘેરી સાજના મારી ચ્યોથી આવે યાદ મોંઘેરી સાજના મારી ચ્યોથી આવે યાદ મોંઘેરી સાજના મારી ચ્યોથી આવે યાદ મોંઘેરી સાજના મારી ચ્યોથી આવે યાદ. Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Khetar Vachche Banglo lyrics in Gujarati by Bechar Thakor, music by Dilip Kishan. Includes YouTube video and lyrics in multiple languages.