Tev by Gaman Santhal song Lyrics and video
Artist: | Gaman Santhal |
---|---|
Album: | Single |
Music: | Jitu Prajapati |
Lyricist: | Rajan Rayka, Dhaval Motan |
Label: | Dear Dreams |
Genre: | Love |
Release: | 2022-02-12 |
Lyrics (English)
"ટેવ" | TEV LYRICS IN GUJARATI: The song is sung by Gaman Santhal from Yuvraj Suvada, Zeel Joshi, Jaydeep Desai, Nirav Bhrambhatt, Sharmaji and Sila Dani starrer Gujarati film Love Story , directed by Dear Dreams Films. "TEV" Gujarati song was composed by Jitu Prajapati , with lyrics written by Rajan Rayka and Dhaval Motan . The music video of the Love song is mainly picturized on Yuvraj Suvada, Zeel Joshi and Jaydeep Desai. Aatlo prem na karsho amne tev padi jaase Aatlo prem na karsho amne tev padi jaase Aatlo het na rakhsho amne tev padi jaase Mara maate roj raate ujagra kare Ungh no aave tya sudhi vaat kare Aatli fikar na karsho amne tev padi jaase Aatlo prem na karsho amne tev padi jaase Ho jo koi vastu mane gami jaay Bija daade haware gift thai jaay Mara maate koi adu avadu boli jaay to To ena gher jai ne babaal thai jaay Ena nom pachad maaru nom lakhe chhe Phon mo mara sivay na koi phota rakhe chhe Aatli lagni na rakho amne tev padi jaase Aatlo prem na karsho amne tev padi jaase Mara jivva thi e jive chhe Mara jivva thi e jive chhe Hu maru to e mari jaase Shabdo nathi su lakhe rajan dhaval tara mate Aatlo prem na karsho amne tev padi jaase Amne tev padi jaase, amne tev padi jaase. આટલો પ્રેમ ના કરશો અમને ટેવ પડી જાશે આટલો પ્રેમ ના કરશો અમને ટેવ પડી જાશે આટલો હેત ના રાખશો અમને ટેવ પડી જાશે મારા માટે રોજ રાતે ઉજાગરા કરે ઊંઘ નો આવે ત્યાં સુધી વાત કરે આટલી ફિકર ના કરશો અમને ટેવ પડી જાશે આટલો પ્રેમ ના કરશો અમને ટેવ પડી જાશે હો જો કોઈ વસ્તુ મને ગમી જાય બીજા દાડે હવારે ગિફ્ટ થઇ જાય મારા માટે કોઈ આડું અવળુ બોલી જાય તો તો એના ઘેર જઈ ને બબાલ થઇ જાય ઇના નોમ પાછળ મારું નોમ લખે છે ફોન મો મારા સિવાય ના કોઈ ફોટા રાખે છે આટલી લાગણી ના રાખો અમને ટેવ પડી જાશે આટલો પ્રેમ ના કરશો અમને ટેવ પડી જાશે atozlyric.com મારા જીવવા થી એ જીવે છે મારા જીવવા થી એ જીવે છે હું મરુ તો એ મરી જાશે શબ્દો નથી સુ લખે રાજન ધવલ તારા માટે આટલો પ્રેમ ના કરશો અમને ટેવ પડી જાશે અમને ટેવ પડી જાશે, અમને ટેવ પડી જાશે. Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Tev lyrics in Gujarati by Gaman Santhal, music by Jitu Prajapati. Includes YouTube video and lyrics in multiple languages.