Janu Kem Khiji by Kajal Maheriya song Lyrics and video
Artist: | Kajal Maheriya |
---|---|
Album: | Single |
Music: | Mayur Nadiya |
Lyricist: | Darshan Baazigar |
Label: | Saregama Gujarati |
Genre: | Romantic |
Release: | 2021-07-15 |
Lyrics (English)
JANU KEM KHIJI LYRICS IN GUJARATI: જાનુ કેમ ખીજી, This Gujarati Romantic song is sung by Kajal Maheriya & released by Saregama Gujarati . "JANU KEM KHIJI" song was composed by Mayur Nadiya , with lyrics written by Darshan Baazigar . The music video of this track is picturised on Karan Rajveer and Arzoo Limbachiya. Ho tame bau raho chho busy Have vaat karo sidhi atozlyric.com Ho tame bau raho chho busy Have vaat karo sidhi Pachi keta nai cham khiji Mane lage chhe tamane mali gai biji Ho mane lage chhe tamne mali gai biji Ho pahela tame mari jode aavu nata karta Have koi vaat mari tame nathi manta He tame bau raho chho busy Have vaat karo sidhi Pachi kaeta nai cham khiji Mane lage chhe tamne mali gai biji Ho mane lage chhe tamne mali gai biji Ho koinu roop joi man mohi na jasho Vaat mari mono nahi to tame mane khosho Ghar chhodine tame hotel ma na khasho Ho char sudhi bolo tame barobar farsho Ho pastavano varo jojo aavshe tamaro Yaad aavshe jyare prem tamne maro He tame bau raho chho busy Have vaat karo sidhi Pachi keta nai cham khiji Mane lage chhe tamane mali gai biji Ho mane lage chhe tamne mali gai biji Ho tari jode lagna kari hu to pastoni Jindagi jone mari pojare puroni Ho navo navo prem taro nav dadano rahyo Koi divas na choy farva lai gayo Ho mara bap na ghare to jalsa karya che Tara ghare aai khota ujagara karya che He tame bahu raho chho busy Have vaat karo sidhi Pachi keta nai cham khiji Mane lage chhe tamane mali gai biji Hachu kau mane lage chhe tamne mali gai biji Hachu kau ho taka koi tamne mali gai biji. હો તમે બઉ રહો છો બિઝી હવે વાત કરો સીધી હો તમે બઉ રહો છો બિઝી હવે વાત કરો સીધી પછી કેતા નઈ ચમ ખિઝી મને લાગે છે તમને મળી ગઈ બીજી હો મને લાગે છે તમને મળી ગઈ બીજી હો પહેલા તમે મારી જોડે આવુ નતા કરતા હવે કોઈ વાત મારી તમે નથી મોનતા હે તમે બઉ રહો છો બિઝી હવે વાત કરો સીધી પછી કેતા નઈ ચમ ખિઝી મને લાગે છે તમને મળી ગઈ બીજી હો મને લાગે છે તમને મળી ગઈ બીજી ભારતલીરીક્સ.કોમ હો કોઈનુ રૂપ જોઈ મન મોહી ના જાશો વાત મારી મોનો નહીતો તમે મને ખોશો ઘર છોડીને તમે હોટલમાં ના ખાશો હો ચાર સુધી બોલો તમે બારોબાર ફરશો હો પસ્તાવાનો વારો જોજો આવશે તમારો યાદ આવશે જયારે પ્રેમ તમને મારો હે તમે બઉ રહો છો બિઝી હવે વાત કરો સીધી પછી કેતા નઈ ચમ ખિઝી મને લાગે છે તમને મળી ગઈ બીજી હો મને લાગે છે તમને મળી ગઈ બીજી હો તારી જોડે લગન કરી હું તો પસતોણી જિંદગી જોણે મારી પોજરે પુરોણી હો નવો નવો પ્રેમ તારો નવ દાડા નો રહ્યો કોઈ દિવસ ના ચોય ફરવા લઈ ગયો હો મારા બાપના ઘરે તો જલસા કર્યા છે તારા ઘરે આઈ ખોટા ઉજાગરા કર્યા છે હે તમે બઉ રહો છો બિઝી હવે વાત કરો સીધી પછી કેતા નઈ ચમ ખિઝી મને લાગે છે તમને મળી ગઈ બીજી હાચું કઉ મને લાગે છે તમને મળી ગઈ બીજી હાચું કઉ હો ટકા કોઈ તમને મળી ગઈ બીજી. Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Janu Kem Khiji lyrics in Gujarati by Kajal Maheriya, music by Mayur Nadiya. Includes YouTube video and lyrics in multiple languages.