Tari Aadat by Ashok Thakor song Lyrics and video

Artist:Ashok Thakor
Album: Single
Music:Vishal Vagheshwari
Lyricist:Vijaysinh Gol, Ashok Thakor
Label:Ashok Thakor Official
Genre:Love
Release:2021-02-01

Lyrics (English)

LYRICS OF TARI AADAT IN GUJARATI: તારી આદત, The song is sung by Ashok Thakor from Ashok Thakor Official . "TARI AADAT" is a Gujarati Love song, composed by Vishal Vagheshwari , with lyrics written by Vijaysinh Gol and Ashok Thakor . The music video of the track is picturised on Karan Rajveer, Pooja Rai, Chintan Thakor and Nikunj Solanki.
હો જોવું તો જીવન માં ખુશીયો ઘણી છે
હો જોવું તો જીવન માં ખુશીયો ઘણી છે
પણ મારા દિલને તારી આદત પડી છે
હો જોવું તો જીવન માં ખુશીયો ઘણી છે
પણ મારા દિલને તારી આદત પડી છે
ભારતલીરીક્સ.કોમ
હૂતો રહી ના શકું તને ભૂલી ના શકું
બસ એજ મજબૂરી છે
મારા જીવન માં, યાદો માં, શ્વાસો માં,
તારી કમી છે
હો મારા જીવન માં, યાદો માં, શ્વાસો માં,
તારી કમી છે
તારી કમી છે
હો નાની એવી જિંદગી ની મુલાકાત કરી તે
અણજાણે પ્રેમ ની સફર કેવી કરી મેં
હો હો હો હસ્તી આંખો ની હાલત કેવી કરી તે
જુદાઈ નું દર્દ જાનુ તું ના સમજી શકે
હો તારી યાદો માં રડું તને જોવા હું તડપું
બસ એજ મજબૂરી છે
મારા જીવન માં, યાદો માં, શ્વાસો માં,
તારી કમી છે
હો મારા જીવન માં, યાદો માં, શ્વાસો માં,
તારી કમી છે
તારી કમી છે
હો ભૂલવા માંગુ તોયે દિલ થી ના ભુલાતી તું
મારી નસ નસ મા તારી યાદો ગઈ વસાવી તું
હો હો હો કોના રે સહારે યાર મેલી મને ગઈ તું
દિલ થી દિલનો નાતો મારો પલ માં તોડી ગઈ તું
હૂતો રહી ના શકું તને ભૂલી ના શકું
બસ એજ મજબૂરી છે
મારા જીવન માં, યાદો મા, શ્વાસો મા
તારી કમી છે
મારા જીવન મા, યાદો મા શ્વાસો મા
તારી કમી છે
મારા જીવન મા, યાદો મા શ્વાસો મા
તારી કમી છે
તારી કમી છે
તારી કમી છે
તારી કમી છે
atozlyric.com
Ho jovu to jivan maa khushiyo ghani chhe
Ho jovu to jivan maa khushiyo ghani chhe
Pan maara dilne taari aadat padi chhe
Ho jovu to jivan maa khushiyo ghani chhe
Pan maara dilne tari aadat padi chhe
Huto rahi naa saku tane bhuli naa saku
Bus aej majburi chhe
Maara jivan maa, yaado maa, swaso maa,
Taari kami chhe
Ho maara jivan maa, yaado maa, swaso maa,
Taari kami chhe
Taari kami chhe
Ho naani aevi jindagi ni mulakat kari te
Anjaane prem ni safar kevi kari me
Ho..ho..ho hasti aakho ni haalat kevi kari te
Judai nu dard jaanu tu naa samji sake
Ho taari yaado maa radu tane jova hu tadpu
Bus aej majburi chhe
Maara jivan maa, yaado maa, swaso maa,
Taari kami chhe
Ho maara jivan maa, yaado maa, swaso maa,
Taari kami chhe
Taari kami chhe
Ho bhulva maangu toye dil thi naa bhulati tu
Maari nas nas maa taari yaado gai vasavi tu
Ho ho ho kona re sahare yaara meli mane gai tu
Dil thi dilno naato maro pal maa todi gai tu
Huto rahi naa saku tane bhuli naa saku
Bus aej majburi chhe
Maara jivan maa, yaado maa, swaso maa,
Taari kami chhe
Maara jivan maa, yaado maa, swaso maa,
Taari kami chhe
Maara jivan maa, yaado maa, swaso maa,
Taari kami chhe
Taari kami chhe
Taari kami chhe
Taari kami chhe
Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.

About: Tari Aadat lyrics in Gujarati by Ashok Thakor, music by Vishal Vagheshwari. Includes YouTube video and lyrics in multiple languages.