Madya Maa Na Ashirvad by Kajal Maheriya song Lyrics and video
Artist: | Kajal Maheriya |
---|---|
Album: | Single |
Music: | Mayur Nadiya |
Lyricist: | Pravin Ravat |
Label: | Studio Saraswati Official |
Genre: | Devotional |
Release: | 2020-05-09 |
Lyrics (English)
Madya Maa Na Ashirvad lyrics, મળ્યા માં ના આશીર્વાદ the song is sung by Kajal Maheriya from Studio Saraswati Official. Madya Maa Na Ashirvad Devotional soundtrack was composed by Mayur Nadiya with lyrics written by Pravin Ravat. Ho..maa..ho..maa..ho..maa..ho..maa Ho..maa..ho..maa..ho..maa..ho..maa atozlyric.com Madya maa na ashirvad mare ghani mer chhe Madya maa na ashirvad mare ghani mer chhe Mana re partape mare ler lila ler chhe Sukh no suraj ugyo ma padharya mare gher chhe Sukh no suraj ugyo ma padharya mare gher chhe Madya maa na ashirvad mare ghani mer chhe Madya maa na ashirvad mare ghani mer chhe Mana re partape mare ler lila ler chhe Tuse madi mara kud nu ajvadu Aahko sata tara vina ma andharu Tan man dhan ma saghdu tamaru Tara vina naam na hoy maru Naam taru jedi bhulu jivvu mare jer chhe Naam taru jedi bhulu jivvu mare jer chhe Madya maa na ashirvad mare ghani mer chhe Madya maa na ashirvad mare ghani mer chhe Mana re partape mare ler lila ler chhe Bhavo re bhav no taro maro aa sangh chhe Tari bhakti no mane lagyo rudo rag chhe Dil thi dharyo divo haiye umag chhe Lagni lagi madi mara ange-ag chhe Sath taro hoy pachi swarg mare gher chhe Sath taro hoy pachi swarg mare gher chhe Madya maa na ashirvad mare ghani mer chhe Madya maa na ashirvad mare ghani mer chhe Mana re partape mare ler lila ler chhe Chudi ne chadlo maa amar tu rakhje Ghar pariwar ni laaj madi rakhje Hoy koi bhul madi amne maaf karje Mavtar bani madi amne sachvje Tari re daya thi aade pore aanad chhe Tari re daya thi aade pore aanad chhe Madya maa na ashirvad mare ghani mer chhe Madya maa na ashirvad mare ghani mer chhe Mana re partape mare ler lila ler chhe Mare ghani mer chhe Hau ne lila ler chhe હો..માં..હો..માં..હો..માં..હો..માં હો..માં..હો..માં..હો..માં..હો..માં મળ્યા માં ના આશીર્વાદ મારે ઘણી મેર છે મળ્યા માં ના આશીર્વાદ મારે ઘણી મેર છે માના રે પ્રતાપે મારે લેર લીલા લેર છે સુઃખ નો સુરજ ઉગ્યો માં પધાર્યા મારે ઘેર છે સુઃખ નો સુરજ ઉગ્યો માં પધાર્યા મારે ઘેર છે મળ્યા માં ના આશીર્વાદ મારે ઘણી મેર છે મળ્યા માં ના આશીર્વાદ મારે ઘણી મેર છે માના રે પ્રતાપે મારે લેર લીલા લેર છે તુસે માડી મારા કુળ નું અજવાળું આખો સત્તા તારાવિના માં અંધારું તન મન ધન માં સઘળું તમારું તારાવિના નામ ના હોય મારુ નામ તારું જેદી ભૂલું જીવવું મારે ઝેર છે નામ તારું જેદી ભૂલું જીવવું મારે ઝેર છે મળ્યા માં ના આશીર્વાદ મારે ઘણી મેર છે મળ્યા માં ના આશીર્વાદ મારે ઘણી મેર છે માના રે પ્રતાપે મારે લેર લીલા લેર છે ભવોરે ભવનો તારો મારો આ સંઘ છે તારી ભક્તિ નો મને લાગ્યો રૂડો રંગ છે દિલ થી ધર્યો દીવો હૈયે ઉમંગ છે લગની લાગી માડી મારા અંગે-અંગ છે સાથ તારો હોય પછી સ્વર્ગ મારે ઘેર છે સાથ તારો હોય પછી સ્વર્ગ મારે ઘેર છે મળ્યા માં ના આશીર્વાદ મારે ઘણી મેર છે મળ્યા માં ના આશીર્વાદ મારે ઘણી મેર છે માના રે પ્રતાપે મારે લેર લીલા લેર છે ભારતલીરીક્સ.કોમ ચૂડી ને ચાંદલો માં અમર તું રાખજે ઘર પરિવાર ની લાજ માડી રાખજે હોય કોઈ ભૂલ માડી અમને માફ કરજે માવતર બની માડી અમને સાચવજે તારી રે દયા થી આડે પોળે આનંદ છે તારી રે દયા થી આડે પોળે આનંદ છે મળ્યા માં ના આશીર્વાદ મારે ઘણી મેર છે મળ્યા માં ના આશીર્વાદ મારે ઘણી મેર છે માના રે પ્રતાપે મારે લેર લીલા લેર છે મારે ઘણી મેર છે હઉ ને લીલા લેર છે Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Madya Maa Na Ashirvad lyrics in Gujarati by Kajal Maheriya, music by Mayur Nadiya. Includes YouTube video and lyrics in multiple languages.