Alakhdhani Ni Aarti by Naresh Thakor song Lyrics and video
Artist: | Naresh Thakor |
---|---|
Album: | Single |
Music: | Vishal Modi, Utpal Barot |
Lyricist: | Abdul Hannan |
Label: | Studio Saraswati Official |
Genre: | Devotional, Aarti |
Release: | 2024-09-05 |
Lyrics (English)
અલખધણીની આરતી | ALAKHDHANI NI AARTI LYRICS IN GUJARATI is recorded by Naresh Thakor from Studio Saraswati Official label. The music of the song is composed by Vishal Modi and Utpal Barot The music video of the Gujarati track features Piyush Patel. હો અલખધણી ની આરતી માં રૂડા ચમ્મર ઢોળાય અલખધણી ની આરતી માં રૂડા ચમ્મર ઢોળાય કંકુ રે કેસર ના હરિ ને છંટાય કંકુ રે કેસર ના હરિ ને છંટાય અલખધણી ની આરતી માં રૂડા ચમ્મર ઢોળાય અલખધણી ની આરતી માં રૂડા ચમ્મર ઢોળાય કંકુ રે કેસર ના હરિ ને છંટાય કંકુ રે કેસર ના હરિ ને છંટાય હો પહેલે યુગ મા પાટ માડ્યો પ્રહલાદ જી ને દ્વાર પહેલે યુગ મા પત માડ્યો પ્રહલાદ જી ને દ્વાર પાંચ કરોડે સિધ્યાજોને પ્રથમ પ્રહલાદ રાય પાંચ કરોડે સિધ્યાજોને પ્રથમ પ્રહલાદ રાય સોના કેરો પાટ ધણી ને સોના કેરો થાળ સોના કેરો પાટ ધણી ને સોના કેરો થાળ સોના ના સિહાસને બેઠા નરનકડંગિરાય સોના ના સિહાસને બેઠા નરનકડંગિરાય હો બીજા યુગ મા પાટ માંડ્યો હરિશચંદ્ર ને દ્વાર બીજા યુગ મા પાટ માંડ્યો હરિશચંદ્ર ને દ્વાર સાત કરોડે સિધ્યાજોને સતવાદી હરિશચંદ્ર રાય વાલા સાત કરોડે સિધ્યાજોને સતવાદી હરિશચંદ્ર રાય રૂપા કેરો પાટ પીર ને રૂપા કેરો થાળ રૂપા કેરો પાટ પીર ને રૂપા કેરો થાળ રૂપા ના સિહાસને બેઠા નરનકડંગિરાય રૂપા ના સિહાસને બેઠા નરનકડંગિરાય હો ત્રીજા યુગ મા પાટ માંડ્યો યુધિષ્ઠિર ને દ્વાર ત્રીજા યુગ મા પાટ માંડ્યો યુધિષ્ઠિર ને દ્વાર નવ કરોડે સિધ્યાજોને રાજા યુધિષ્ઠિર રાય નવ કરોડે સિધ્યાજોને રાજા યુધિષ્ઠિર રાય ત્રામ્બા કેરો પાટ હરિ ને ત્રામ્બા કેરો થાળ ત્રામ્બા કેરો પાટ હરિ ને ત્રામ્બા કેરો થાળ ત્રામ્બા ના સિહાસને બેઠા નરનકડંગરાય ત્રામ્બા ના સિહાસને બેઠા નરનકડંગરાય હો ચોથા યુગ મા પાટ માંડ્યો બલિરાજા ને દ્વાર હો ચોથા યુગ મા પાટ માંડ્યો બલિરાજા ને દ્વાર બાર કરોડે સિધ્યાજોને બલિરાજા રાય બાર કરોડે સિધ્યાજોને બલિરાજા રાય માટી કેરો પાટ ધણી ને માટી કેરો થાળ માટી કેરો પાટ ધણી ને માટી કેરો થાળ પાટે રે પધાર્યા બાવા નરનકડંગરાય પાટે રે પધાર્યા બાવા નરનકડંગરાય અલખધણી ની આરતી માં રૂડા ચમ્મર ઢોળાય અલખધણી ની આરતી માં રૂડા ચમ્મર ઢોળાય કંકુ રે કેસર ના હરિ ને છંટાય કંકુ રે કેસર ના હરિ ને છંટાય અલખધણી ની આરતી મારા હિંદવાપીર ની આરતી મારા નકડંગરાય ની આરતી મારા રામાપીર ની આરતી બોલીયે શ્રી રામાપીર ની જય Ho alakhdhani ni aarti ma ruda chammar dhoday Alakhdhani ni aarti ma ruda chammar dhoday Kankoo re kesar na hari ne chantada chantay Kankoo re kesar na hari ne chantada chantay Alakhdhani ni aarti ma ruda chammar dhoday Alakhdhani ni aarti ma ruda chammar dhoday Kankoo re kesar na hari ne chantada chantay Kankoo re kesar na hari ne chantada chantay Ho pahela yug ma paat maandyo prahlad ji ne dhwaar Pahela yug ma paat maandyo prahlad ji ne dhwaar Paanch karode sidhyajone pratham prahladray Paanch karode sidhyajone pratham prahladray Shona kero paat dhani ne shona kero thaal Shona kero paat dhani ne shona kero thaal Shona na sihasane betha narnakadngiray Shona na sihasane betha narnakadngiray Ho bija yug ma paat maandyo harshchandra ne dhwaar Bija yug ma paat maandyo harshchandra ne dhwaar Saat karode sidhyajone satwadi harishchandra ray Vala saat karode sidhyajone satwadi harishchandra ray Roopa kero paatpir ne roopa kero thaal Roopa kero paatpir ne roopa kero thaal Roopa na sihasane betha narnakadngiray Roopa na sihasane betha narnakadngiray Ho treeja yug ma paat maandyo yudhistir ne dhwaar Treeja yug ma paat maandyo yudhistir ne dhwaar Nav karode sidhyajone raja yudhistir ray Nav karode sidhyajone raja yudhistir ray Tramba kero paat hari ne tramba kero thaal Tramba kero paat hari ne tramba kero thaal Tramba na sihasane betha narnakadngray Tramba na sihasane betha narnakadngray Ho chotha yug ma paat maandyo baliraja ne dhwaar Ho chotha yug ma paat maandyo baliraja ne dhwaar Baar karode sidhyajone baliraja ray Baar karode sidhyajone baliraja ray Maati kero paat dhani ne maati kero thaal Maati kero paat dhani ne maati kero thaal Paate re padharya bava narnakadngray Paate re padharya bava narnakadngray Alakhdhani ni aarti ma ruda chammar dhoday Alakhdhani ni aarti ma ruda chammar dhoday Kankoo re kesar na hari ne chantada chantay Kankoo re kesar na hari ne chantada chantay Alakhdhani ni aarti mara hindvapir ni aarti Mara nakdangray ni aarti mara ramapir ni aarti Boliye shree ramapir ni jay Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Alakhdhani Ni Aarti lyrics in Gujarati by Naresh Thakor, music by Vishal Modi, Utpal Barot. Includes YouTube video and lyrics in multiple languages.