Diku Jya Re Dur Thae by Bechar Thakor song Lyrics and video

Artist:Bechar Thakor
Album: Single
Music:Harshad Thakor
Lyricist:Alfat Diwan, Hiral Pandya
Label:RP Entertainment
Genre:Sad
Release:2020-03-04

Lyrics (English)

Diku Jya Re Dur Thae lyrics, દીકુ જ્યાં રે દૂર થઈ the song is sung by Bechar Thakor from RP Entertainment. The music of Diku Jya Re Dur Thae Sad track is composed by Harshad Thakor while the lyrics are penned by Alfat Diwan,Hiral Pandya.
Tu jayre door gayi zindgi veran thai
Tu jayre door gayi zindgi veran thai
Tu hasti hasti gayi hu radto rahyo ayi
Jayare yaad karu tane daldu rade maru
Jayare yaad karu tane rudiyu rove maru
Daldu rade maru
Tu jayre door gayi zindgi veran thai
Tu hasti hasti gayi hu roto rahyo ayi
Dil thi door na jaati tara vina nidar na aavti
Dil todi ne chhodi gayi tu
Rupiya vada ne mohi gayi tu
Diku paisha vara ni thai tu
Tu moj tya kare maru karju bare
Tu moj tya kare maru karju
Bare maru daldu rade
Tu jayre door gayi zindgi veran thai
Tu hasti hasti gayi hu roto rhayo ayi
Dil thi karyo to prem tane saja mari chhe ani mane
Bhool chhu hati bol mari duniya keto hu jaani
Diku duniya keto hu jaani
Te dil todyu maru hayu bare chhe maru
Te dil todyu maru hayu bare chhe maru
Hayu bare chhe maru
Tu jayre door gayi zindgi veran thai
Tu hasti hasti gayi hu roto rahyo ayi
atozlyric.com
Vato na khel khelya tame kem gaya haari ame
Zindgi ma khoos reje tari ae duva chhe dil thi amari
Diku duva chhe dil thi amari
Me sapna joya tara ae rahya re adhura
Me sapna joya tara ae rahya re adhura
Ae na thaya pura
Tu jayre door gayi zindgi veran thai
Tu hasti hasti gayi hu roto rahyo ayi
Tu jayre door gayi zindgi veran thai
Tu hasti hasti gayi hu roto rhayo ayi
Tu hasti hasti gayi hu roto rhayo ayi
તું જયારે દૂર ગયી..ઝીંદગી વેરણ થઇ
તું જયારે દૂર ગયી..ઝીંદગી વેરણ થઇ
તું હસ્તી હસ્તી ગયી હું રડતો રહ્યો અયી
જયારે યાદ કરું તને દલડું રડે મારુ
જયારે યાદ કરું તને રૂદિયું રોવે મારુ
દલડું રડે મારુ
તું જયારે દૂર ગયી ઝીંદગી વેરણ થઇ
તું હસ્તી હસ્તી ગયી હું રોતો રહ્યો અયી
દિલ થી દૂર ના જાતી તારા વિના નીદર ના આવતી
દિલ તોડી ને છોડી ગયી તું
રૂપિયા વાળા ને મોહી ગયી તું
દીકુ પૈસા વાળા ની થઇ તું
તું મોજ ત્યાં કરે મારુ કાળજું બરે
તું મોજ ત્યાં કરે મારુ કાળજું બરે
મારુ દલડું રડે
તું જયારે દૂર ગયી ઝીંદગી વેરણ થઇ
તું હસ્તી હસ્તી ગયી હું રોતો રહ્યો અયી
દિલ થી કર્યો તો પ્રેમ તને સજા મળી છે એની મને
ભૂલ છું હતી બોલ મારી દુનિયા કેતો જુ જાણી
દીકુ દુનિયા કેતો હું જાણી
તે દિલ તોડ્યું મારુ હૈયું બરે છે મારુ
તે દિલ તોડ્યું મારુ હૈયું બરે છે મારુ
હૈયું બરે છે મારુ
તું જયારે દૂર ગયી ઝીંદગી વેરણ થઇ
તું હસ્તી હસ્તી ગયી હું રોતો રહ્યો અયી
ભારતલીરીક્સ.કોમ
વાતો ના ખેલ ખેલ્યા તમે કેમ ગયા હારી અમે
ઝીંદગી માં ખુશ રેજે તારી એ દુવા છે દિલ થી અમારી
દીકુ દુવા છે દિલ થી અમારી
મેં સપના જોયા તારા એ રહ્યા રે અધૂરા
મેં સપના જોયા તારા એ રહ્યા રે અધૂરા
એ ના થયા પુરા
તું જયારે દૂર ગયી ઝીંદગી વેરણ થઇ
તું હસ્તી હસ્તી ગયી હું રોતો રહ્યો અયી
તું જયારે દૂર ગયી ઝીંદગી વેરણ થઇ
તું હસ્તી હસ્તી ગયી હું રોતો રહ્યો અયી
તું હસ્તી હસ્તી ગયી હું રોતો રહ્યો અયી
Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.

About: Diku Jya Re Dur Thae lyrics in Gujarati by Bechar Thakor, music by Harshad Thakor. Includes YouTube video and lyrics in multiple languages.