Maa Pawa Te Gadhthi by Pamela Jain song Lyrics and video
Artist: | Pamela Jain |
---|---|
Album: | Single |
Music: | Appu |
Lyricist: | Traditional |
Label: | Soor Mandir |
Genre: | Garba |
Release: | 2020-09-24 |
Lyrics (English)
માં પાવા તે ગઢથી | MAA PAWA TE GADHTHI LYRICS IN GUJARATI: The song is sung by Pamela Jain from album Kumkum Pagle . "Maa Pawa Te Gadhthi", a Garba song was composed by Appu , with lyrics written by Traditional . માં… હે માં… હે માં… હે માં… હે માં… હે માં… માં પાવા તે ગઢથી ઉતર્યાં મહાકાળી રે માં પાવા તે ગઢથી ઉતર્યાં મહાકાળી રે માં પાવા તે ગઢથી ઉતર્યાં મહાકાળી રે માં પાવા તે ગઢથી ઉતર્યાં મહાકાળી રે માં પરવરિયાં ગુજરાત પાવાગઢવાળી રે હે માં પરવરિયાં ગુજરાત પાવાગઢવાળી રે માં પાવા તે ગઢથી ઉતર્યાં મહાકાળી રે માં પાવા તે ગઢથી ઉતર્યાં મહાકાળી રે ભારતલીરીક્સ.કોમ માં શણગાર પેહર્યો શોભતો મહાકાળી રે માં શણગાર પેહર્યો શોભતો મહાકાળી રે માં ઓઢણી ઝાકમઝોળ પાવાગઢવાળી રે હે માંની ઓઢણી ઝાકમઝોળ પાવાગઢવાળી રે માં કાંબીને કડલાં શોભતાં મહાકાળી રે માં કાંબીને કડલાં શોભતાં મહાકાળી રે હે માં ઝાંઝરનો ઝણકાર પાવાગઢવાળી રે માંના ઝાંઝરનો ઝણકાર પાવાગઢવાળી રે માં પાવા તે ગઢથી ઉતર્યાં મહાકાળી રે માં પાવા તે ગઢથી ઉતર્યાં મહાકાળી રે માં પાવા તે ગઢથી ઉતર્યાં મહાકાળી રે માં પાવા તે ગઢથી ઉતર્યાં મહાકાળી રે માં બાંયે બાજુબંધ બેરખાં મહાકાળી રે માં બાંયે બાજુબંધ બેરખાં મહાકાળી રે મા દશે આંગળીએ વેઢ પાવાગઢવાળી રે હે માને દશે આંગળીએ વેઢ પાવાગઢવાળી રે માં ઝાલને ઝુમણા શોભતાં મહાકાળી રે માં ઝાલને ઝુમણા શોભતાં મહાકાળી રે હે માં કંઠે એકાવન હાર પાવાગઢવાળી રે હે માને કંઠે એકાવન હાર પાવાગઢવાળી રે માં પાવા તે ગઢથી ઉતર્યાં મહાકાળી રે માં પાવા તે ગઢથી ઉતર્યાં મહાકાળી રે માં પાવા તે ગઢથી ઉતર્યાં મહાકાળી રે માં પાવા તે ગઢથી ઉતર્યાં મહાકાળી રે માં નાકે નકવેસર શોભતું મહાકાળી રે માં નાકે નકવેસર શોભતું મહાકાળી રે માં ટિલડી તપે રે લલાટ પાવાગઢવાળી રે હે માં ટિલડી તપે રે લલાટ પાવાગઢવાળી રે માં સેંથો પૂર્યો સિંદુરનો મહાકાળી રે માં સેંથો પૂર્યો સિંદુરનો મહાકાળી રે માને ચોટલે વાસુકી નાગ પાવાગઢવાળી રે હે માને ચોટલે વાસુકી નાગ પાવાગઢવાળી રે માં પાવા તે ગઢથી ઉતર્યાં મહાકાળી રે માં પાવા તે ગઢથી ઉતર્યાં મહાકાળી રે માં પાવા તે ગઢથી ઉતર્યાં મહાકાળી રે માં પાવા તે ગઢથી ઉતર્યાં મહાકાળી રે માં શીરે તે ગરબો હેમનો મહાકાળી રે માં શીરે તે ગરબો હેમનો મહાકાળી રે માં રમવા નીસર્યા માત પાવાગઢવાળી રે માં રમવા નીસર્યા માત પાવાગઢવાળી રે માં આવ્યા સૂરમંદિરના ચોકમાં મહાકાળી રે માં આવ્યા સૂરમંદિરના ચોકમાં મહાકાળી રે હે માં રમવા નવનવ રાત પાવાગઢવાળી રે હે માં રમવા નવનવ રાત પાવાગઢવાળી રે મા પાવા તે ગઢથી ઉતર્યાં મહાકાળી રે મા પાવા તે ગઢથી ઉતર્યાં મહાકાળી રે માં પરવરિયાં ગુજરાત પાવાગઢવાળી રે માં પરવરિયાં ગુજરાત પાવાગઢવાળી રે માં પાવા તે ગઢથી ઉતર્યાં મહાકાળી રે માં પાવા તે ગઢથી ઉતર્યાં મહાકાળી રે. Maa… He maa… He maa… He maa… He maa… He maa… Maa pawaa te gadhthi utarya mahakali re Maa pawa te gadhthi utarya mahakali re Maa pawa te gadhthi utarya mahakali re Maa pawa te gadhthi utarya mahakali re Maa parvatiya gujrat pavagadhvali re He maa parvatiya gujrat pavagadhvali re Maa pawa te gadhthi utarya mahakali re Maa pawa te gadhthi utarya mahakali re Maa shangar peharyo shobhato mahakali re Maa shangar peharyo shobhato mahakali re Maa odhani zakamzol pavagadhvali re He maa odhani zakamzol pavagadhvali re Maa kambine kadla shobhata mahakali re Maa kambine kadla shobhata mahakali re He maa zanzarno zankar pavagadhvali re Maa zanzarno zankar pavagadhvali re Maa pawa te gadhthi utarya mahakali re Maa pawa te gadhthi utarya mahakali re Maa baye bajubandh berkha mahakali re Maa baye bajubandh berkha mahakali re Maa dase angaliae vedh pavagadhvali re He mane dase angaliae vedh pavagadhvali re Maa zalne zumana shobhata mahakali re Maa zalne zumana shobhata mahakali re He maa kanthe aekavan har pavagadhvali re He maa kanthe aekavan har pavagadhvali re Maa pawa te gadhthi utarya mahakali re Maa pawa te gadhthi utarya mahakali re Maa pawa te gadhthi utarya mahakali re Maa pawa te gadhthi utarya mahakali re atozlyric.com Maa nake nakver shobhatu mahakali re Maa nake nakver shobhatu mahakali re Maa tiladi tape re lalat pavagadhvali re He maa tiladi tape re lalat pavagadhvali re Maa setho puryo sindurno mahakali re Maa setho puryo sindurno mahakali re Maane chotale vasuki nag pavagadhvali re He maane chotale vasuki nag pavagadhvali re Maa pawa te gadhthi utarya mahakali re Maa pawa te gadhthi utarya mahakali re Maa pawa te gadhthi utarya mahakali re Maa pawa te gadhthi utarya mahakali re Maa shire te garbo hemno mahakali re Maa shire te garbo hemno mahakali re Maa ramva nisaryo maat pavagadhvali re Maa ramva nisaryo maat pavagadhvali re Maa avya soormandirna chokma mahakali re Maa avya soormandirna chokma mahakali re He maa ramva navnav rat pavagadhvali re He maa ramva navnav rat pavagadhvali re Maa pawa te gadhthi utarya mahakali re Maa pawa te gadhthi utarya mahakali re Maa parvatiya gujrat pavagadhvali re Maa parvatiya gujrat pavagadhvali re Maa pawa te gadhthi utarya mahakali re Maa pawa te gadhthi utarya mahakali re. Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Maa Pawa Te Gadhthi lyrics in Gujarati by Pamela Jain, music by Appu. Includes YouTube video and lyrics in multiple languages.