Prem No Rog Lagyo by Dev Pagli song Lyrics and video
Artist: | Dev Pagli |
---|---|
Album: | Single |
Music: | Ajay Vagheshwari |
Lyricist: | Lakhubha Sarvaiya |
Label: | Naresh Navadiya Organizer |
Genre: | Masti |
Release: | 2021-03-24 |
Lyrics (English)
LYRICS OF PREM NO ROG LAGYO IN GUJARATI: પ્રેમ નો રોગ લાગ્યો, The song is sung by Dev Pagli from Naresh Navadiya Organizer . "PREM NO ROG LAGYO" is a Gujarati Masti song, composed by Ajay Vagheshwari , with lyrics written by Lakhubha Sarvaiya . The music video of the track is picturised on Dev Pagli, Dhara Mistry, Paresh Rathod, Unnati Paramar, Dharmesh Joshi, Chandrika Soni and Nilam Bhatt. ઓ ભાભલડી ઓરે ભાભલડી હોંભર ને તું મારી વાતલડી ઓ ભાભલડી ઓરે ભાભલડી હોંભર ને તું મારી વાતલડી અરે તને આટલું કઉ હે તારી બોન જોડે થઇ ગયો લવ પ્રેમ નો રોગ લાગ્યો હો હે તારી બોન જોડે થઇ ગયો લવ પ્રેમ નો રોગ લાગ્યો ઓ ભાભલડી ઓરે ભાભલડી હોંભર ને તું મારી વાતલડી હો મોડવે જેદી તમે ફેરા રે ફરતા હું ને તારી બોન તેદી સેટિંગ કરતા હો હો હો મોડવે જેદી તને ફેરા રે ફરતા હું ને તારી બોન તેદી સેટિંગ કરતા હે એતો મીઠડું હસી ગઈ હે મારા દિલ માં વસી ગઈ પ્રેમ નો રોગ લાગ્યો હો હે તારી બોન જોડે થઇ ગયો લવ પ્રેમ નો રોગ લાગ્યો ઓ ભાભલડી ઓરે ભાભલડી હોંભર ને તું મારી વાતલડી હે જટ જાયો ભાભી મારુ હગપણ કરવો એની જોડે મને તમે જલ્દી પૈણાવો હે જટ જાયો ભાભી મારુ હગપણ કરવો એની જોડે મને તમે જલ્દી પૈણાવો હે મને આવે છે બહુ એની યાદ એની યાદો મા જાય દિન-રાત પ્રેમ નો રોગ લાગ્યો હો હે તારી બોન જોડે થઇ ગયો લવ પ્રેમ નો રોગ લાગ્યો ઓરે ભાભલડી..ઓરે ભાભલડી હોંભર ને તું મારી વાતલડી હે નહિ ભૂલું ભાભી હૂતો તારા ઉપકારો સફર બનાવી દીધો મારો જનમારો હે નહિ ભૂલું ભાભી હૂતો તારા ઉપકારો સફર બનાવી દીધો મારો જનમારો હે મારા મનડાની થઇ એ મિત હે મારા પ્રેમ ની થઇ ગઈ જીત પ્રેમ નો રોગ લાગ્યો હો હે તારી બોન જોડે થઇ ગયો લવ પ્રેમ નો રોગ લાગ્યો ભારતલીરીક્સ.કોમ ઓ ભાભલડી..ઓરે ભાભલડી હોંભર ને તું મારી વાતલડી અરે આજ તને આટલું કઉ હે તારી બોન જોડે થઇ ગયો લવ પ્રેમ નો રોગ લાગ્યો હો હે તારી બોન જોડે થઇ ગયો લવ પ્રેમ નો રોગ લાગ્યો ઓ પ્રેમ નો રોગ લાગ્યો ઓ પ્રેમ નો રોગ લાગ્યો atozlyric.com O bhabhaldi ore bhahaldi Hobhar ne tu mari vataldi O bhabhaldi ore bhahaldi Hobhar ne tu mari vataldi Are aaj tane aatlu kau He tari bon jode thai gayo love Prem no rog lagyo ho He tari bon jode thai gayo love Prem no rog lagyo O bhabhaldi ore bhabhaldi Hobhar ne tu mari vataldi Ho modve jedi tame fera re farta Hu ne tari bon tedi seting karta Ho ho ho modve jedi tame fera re farta Hu ne tari bon tedi seting karta He aeto mithdu hasi gai He mara dil ma vasi gai Prem no rog lagyo ho He tari bon jode thai gayo love Prem no rog lagyo O bhabhaldi ore bhahaldi Hobhar ne tu mari vataldi He jat jayo bhabhi maru hagpan karavo Aeni jode mane tame jaldi painavo He jat jayo bhabhi maru hagpan karavo Aeni jode mane tame jaldi painavo He mane aave chhe bahu aeni yaad Aeni yaado maa jaay din-raat Prem no rog lagyo ho He tari bon jode thai gayo love Prem no rog lagyo Ore bhahaldi..ore bhabhaldi Hobhar ne tu mari vataldi He nahi bhulu bhabhi huto tara upkaro Safar banavi didho maro janmaro He nahi bhulu bhabhi huto tara upkaro Safar banavi didho maro janmaro He mara mandani thai ae meet He mara prem ni thai gai jeet Prem no rog lagyo ho He tari bon jode thai gayo love Prem no rog lagyo O bhabhaldi..ore bhabhaldi Hobhar ne tu mari vataldi Are aaj tane aatlu kau He tari bon jode thai gayo love Prem no rog lagyo ho He tari bon jode thai gayo love Prem no rog lagyo O prem no rog lagyo O prem no rog lagyo Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Prem No Rog Lagyo lyrics in Gujarati by Dev Pagli, music by Ajay Vagheshwari. Includes YouTube video and lyrics in multiple languages.