Janudi Na Lagan by Gopal Bharwad song Lyrics and video
Artist: | Gopal Bharwad |
---|---|
Album: | Single |
Music: | Shashi Kapadiya |
Lyricist: | Ramesh Vanchiya |
Label: | Jhankar Music |
Genre: | Sad |
Release: | 2023-12-18 |
Lyrics (English)
JANUDI NA LAGAN LYRICS IN GUJARATI: Janudi Na Lagan (જાનુડી ના લગન) is a Gujarati Sad song, voiced by Gopal Bharwad from Jhankar Music . The song is composed by Shashi Kapadiya , with lyrics written by Ramesh Vanchiya . The music video of the song features Sunny Khatri and Arti Suthar. He tame choriye chariye chado to jan papan na palaljo He tame choriye chariye chado to jan papan na palaljo Shakan joi fera farjo ho shakan joi fera farjo He tame fera faro to jan mukhe malkajo Shakan joi fera farjo ho shakan joi ne fera farjo Ho nahi lakhyo hoy taro prem mara bhagay ma Tane joya vagar hu jivish jivan ma He tame mehandi melo to jan He hathe mehandi melo to jan mukhe malkajo Shakan joi fera farjo ho shakan joi ne fera farjo Ha shakan joi ne fera farjo atozlyric.com Ho mari jindgi no pelo pyar pagal tuj chhe Bharti na avlu dagalu dil maru dukhshe Ho tara karya val mari aankho ne radavashe Tari jem hambhari mane kon re khavdavshe Ho dil ma dhana dukh toy hasi nakhu mukhe Tane dukhi karu to to ram maro ruthe He joi tamara parnane he joi tamara parnane tame haiye harkhajo Sakan joi fera farjo ho sakan joi ne fera farjo Ha sakan joi ne fera farjo Ho sapnu re samji ne pagal bhuli javu padshe Yad karsho to sanu sanu rovu padshe Ho aavta jata malta rejo amane re ajan thai Vala sone vala rejo sadai mara pran thai Ho de char dada to mane khotu lag chhe Pan tara re piyuji jode khush thai ne reje He ame aaviye tara mandve to He ame aaviye tara mandve to hamu na takjo Shakan joi fera farjo ho shakan joi ne fera farjo Ha shakan joi ne fera farajo હે તમે ચોરીયે ચોરીયે ચડો તો જાન પાપણ ના પલાળજો હે તમે ચોરીયે ચોરીયે ચડો તો જાન પાપણ ના પલાળજો શકન જોઈ ફેરા ફરજો, હો સકન જોઈ ફેરા ફરજો ભારતલીરીક્સ.કોમ હે તમે ફેરા ફરો તો જાન મુખે મલકાજો શકન જોઈ ફેરા ફરજો હો સકન જોઈ ફેરા ફરજો હો નહિ લખ્યો હોય તારો પ્રેમ મારા ભાગ્ય માં તને જોયા વગર હુ જીવીશ જીવન માં હે તમે મહેંદી મેલો તો જાન હે હાથે મહેંદી મેલો તો જાન મુખે મલકાજો શકન જોઈ ફેરા ફરજો હો હો સકન જોઈ ને ફેરા ફરજો હા શકન જોઈ ને ફેરા ફરજો હો મારી જીંદગી નો પેલો પ્યાર પાગલ તુજ છે ભરતી ના અવળુ ડગલું દિલ મારુ દુઃખશે હો તારા કર્યા વાલ મારી આંખો ને રડાવશે તારી જેમ હંભારી મને કોણ રે ખવડાવશે હો દિલ મા ધણા દુઃખ તોય હસી નાખુ મુખે તને દુઃખી કરું તો તો રામ મારો રૂઠે હે જોઇ તમારા પરણાને હે જોઇ તમારા પરણાને તમે હૈયે હરખાજો શકન જોઈ ફેરા ફરજો હો હો શકન જોઈ ને ફેરા ફરજો હા શકન જોઈ ને ફેરા ફરજો હો સપનુ રે સમજી ને પાગલ ભુલી જવુ પડશે યાદ કરશો તો સાનુ સાનુ રોવુ પડશે હો આવતા જતા મલતા રેજો અમને રે અજાણ થઈ વાલા સોને વાલા રેજો સદાય મારા પ્રાણ થઈ હો બે ચાર દાડા તો મને ખોટુ લાગશે પણ તારા રે પિયુજી જોડે ખુશ થઈ ને રેજે હે અમે આવીયે તારા માંડવે તો હે અમે આવીયે તારા માંડવે તો હામુ ના તાકજો શકન જોઈ ફેરા ફરજો હો હો શકન જોઈ ને ફેરા ફરજો હા શકન જોઈ ને ફેરા ફરજો Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Janudi Na Lagan lyrics in Gujarati by Gopal Bharwad, music by Shashi Kapadiya. Includes YouTube video and lyrics in multiple languages.