Deevaar by Bechar Thakor, Shital Thakor song Lyrics and video
Artist: | Bechar Thakor, Shital Thakor |
---|---|
Album: | Single |
Music: | Ravi-Rahul |
Lyricist: | Ramesh Patel (Manav) |
Label: | Ekta Sound |
Genre: | Sad |
Release: | 2021-03-02 |
Lyrics (English)
DEEVAAR LYRICS IN GUJARATI: "દીવાર", The song is sung by Bechar Thakor and Shital Thakor from the soundtrack album for the film Deevaar , directed by Mayur Mehta, starring Bechar Thakor, Neha Suthar and Dharmin Patel. "DEEVAAR" is a Gujarati Sad song, composed by Ravi-Rahul , with lyrics written by Ramesh Patel (Manav) . પ્રેમ વિજોગણ હું તારી છું ને રેહશુ સદાયે સંગાથ દુનિયા કરી લે સિતમ હજારો નહિ છૂટે તારો મારો સાથ નહિ છૂટે તારો મારો સાથ કેવા અહીં થાય પ્રેમી ઓ ના હાલ હે કેવા અહીં થાય પ્રેમી ઓ ના હાલ જોવા ભૂલો પડ ઓ ભગવાન હા કેવા થાય સાચા પ્રેમી ઓ ના હાલ જોવા ભૂલો તો પડ ભગવાન હો પ્રેમ અમારો હતો નિર્દોષ પ્રેમી જેવો ગમ્યો ના આ સંસાર ને પ્રેમી ઓ ના રસ્તા માં કાંટા પાથરી ને શું મળશે એમને, શું મળશે એમને.. હે તોયે જુદા કરવા ઝુલમ એ કરે જોવા ભૂલો પડ ઓ ભગવાન હા કેવા થાય સાચા પ્રેમી ઓ ના હાલ જોવા ભૂલો ઓ પડ ભગવાન જોવા ભૂલો તો પડ ભગવાન હો જીવીશું સાથે મરીશું સાથે ડરશું ના અમે કોઈ ની રે વાતે હો ઓ છોડીશું ના અમે તારો સાથ ભલે ને આવે માથે મોત ની રે ઘાત હો દુનિયા કરે ભલે સિતમ હજારો છોડીશું ના પ્રેમ નું મૈદાન ઝુલ્મી દુનિયા ને બતાવી દઈશું ભલે ને દેવા પડે પ્રાણ ભલે દેવા પડે પ્રેમ માં રે પ્રાણ હે નોતો ખોટો અમારો આ પ્યાર જોવા ભૂલો પડ ઓ ભગવાન હા કેવા અહીં થાય પ્રેમી ઓ ના હાલ જોવા ભૂલો પડ ઓ ભગવાન જોવા ભૂલો પડ તો ભગવાન હો એકબીજા માટે જીવ દઈ દઈશું જીવતા જીવે કદી જુદા ના થઈશું હો ઓ પ્રેમ ને અમર કરી રે દઈશું ભલે ને દુનિયા થી જતા રે રઈશુ હો ખોડિયા જુદા પણ જીવ જેના એક છે જીવ ના ટુકડા ના થાય કર્મે લાખણાં જેને મળવાના લેખ છે જુદા કરનારા થાકી જાય એને જુદા કરનારા થાકી જાય ભારતલીરીક્સ.કોમ હે પ્રેમ પ્રેમ માં ખેર રે હોય જોવા ભૂલો પડ ઓ ભગવાન હા કેવા અહીં થાય પ્રેમી ઓ ના હાલ જોવા ભૂલ પડ ઓ ભગવાન હા કેવા થાય સાચા પ્રેમી ઓ ના હાલ જોવા ભૂલો પડ ઓ ભગવાન જોવા ભૂલો પડ ઓ ભગવાન જોવા ભૂલો પડ તો ભગવાન જોવા ભૂલો પડ તો ભગવાન.. Prem vijogan hu tari chhu Ne rehsu sadaye sangaath Duniya kari le sitam hazaaro Nahi chhute taaro maro saath Nahi chhute taaro maro saath atozlyric.com Keva ahi thay premi o na haal He keva ahi thay premi o na haal Jova bhulo pad o bhagwan Haa keva thay sacha premi o na haal Jova bhulo to pad bhagwan Ho prem amaro hato nirdosh premi jevo Gamyo na aa sansaar ne Premi o na rasta ma kaanta paathri ne Shu madse emne, shu madse emne.. He toye juda karva jhulam ae kare Jova bhulo pad o bhagwan Haa keva thay sacha premi o na haal Jova bhulo o pad bhagwan Jova bhulo to pad bhagwan Ho jivishu sathe marishu sathe Darshu na ame koi ni re vaate Ho o chhodishu na ame taro sath Bhale ne aave mathe mot ni re ghaat Ho duniya kare bhale sitam hazaaro Chhodishu na prem nu maidaan Jhulmi duniya ne batavi daishu Bhale ne deva pade praan Bhale deva pade prem ma re praan He noto khoto amaro aa pyar Jova bhulo pad o bhagwan Haa keva ahi thay premi o na haal Jova bhulo pad o bhagwan Jova bhulo pad to bhagwan Ho ekbija mate jiv dai daishu Jivta jive kadi juda na thaishu Ho o prem ne amar kari re daishu Bhale ne duniya thi jata re raishu Ho khodiya juda pan jiv jena ek chhe Jiv na tukda na thay Karme lakhana jene madvana lekh chhe Juda karnara thaki jaay Ene juda karnara thaki jaay He prem prem ma kher re hoy Jova bhulo pad o bhagwan Haa keva ahi thay premi o na haal Jova bhul pad o bhagwan Haa keva thay sacha premi o na haal Jova bhulo pad o bhagwan Jova bhulo pad o bhagwan Jova bhulo pad to bhagwan Jova bhulo pad to bhagwan.. Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Deevaar lyrics in Gujarati by Bechar Thakor, Shital Thakor, music by Ravi-Rahul. Includes YouTube video and lyrics in multiple languages.