Layi Ne Bhagu To Prem Vagovay by Mahesh Vanzara song Lyrics and video
Artist: | Mahesh Vanzara |
---|---|
Album: | Single |
Music: | Chirag Goswami |
Lyricist: | Naresh Rabari |
Label: | T-Series |
Genre: | Sad |
Release: | 2024-12-30 |
Lyrics (English)
LAYI NE BHAGU TO PREM VAGOVAY LYRICS IN GUJARATI: લઈ ને ભાગુ તો પ્રેમ વગોવાય, This Gujarati Sad song is sung by Mahesh Vanzara & released by T-Series Gujarati . "LAYI NE BHAGU TO PREM VAGOVAY" song was composed by Chirag Goswami , with lyrics written by Naresh Rabari . The music video of this track is picturised on Mahesh Vanzara and Viyona Patil. હે આ ખોટો નથી પ્રેમ મારો હાચો પાછું વળી જોવું જીવ ગભરાતો કે લોકો મોડે મારા ઘરની રે વાતો એ બધું વિચારીને જીવ ગભરાતો હો વિચાર કરુંને જીવ પાછો વળી જાય કે પ્રેમ ના કાજે રાતો જાગી જાગી જાય હો વિચાર કરુંને જીવ પાછો વળી જાય પ્રેમ ના કાજે રાતો જાગી જાગી જાય લઈ ને ભાગુ તો હે મારો પ્રેમ વગોવાય હા માં બાપ ની એવી વાલી આબરૂ ના કઢાય ઉપરવટ થઈને ખોટું પગલું ના ભરાય લઈ ને ભાગુ તો હે મારો પ્રેમ વગોવાય હા મોટું તારું મન રાખી કર બીજે રે હગઈ હાચો પ્રેમ રેસે નથી પ્રેમ ની ભવઈ હા મોટું તારું મન રાખી કર બીજે રે હગઈ હાચો પ્રેમ રેસે નથી પ્રેમ ની ભવઈ અરે હા રે હા ખોટું ડગ ભરું તો આ ધરતી ધ્રુજી જાય પ્રેમની વિધાતા મારી વેરણ બની જાય લઈ ને ભાગુ તો હે મારો પ્રેમ વગોવાય હે લઈ ને ભાગુ તો હે મારો પ્રેમ વગોવાય હો બાળપણથી લઈને આપણે ભેળા થયા મોટા યાદ રેસે વાલી ભેળા પાડેલા એ ફોટા હો મને ઉદાશ જોઈ ઘણા દુઃખી તમે થાતા સુખ દુઃખ માં મારી હારે ઉભા રેતા હો મારી દુનિયા છે તું ભલે મળે ના મળે તારી ખુશીઓમાં ખુશ હું ચિંતા ના કરે હા મારી દુનિયા છે તું ભલે મળે ના મળે તારી ખુશીઓમાં ખુશ હું ચિંતા ના કરે અરે ગાંડી મારી ગામડાંની રેણી કેણી આડી આવી જાય માન મર્યાદા મોભો નેવે ના મુકાય લઈ ને ભાગુ તો હે મારો પ્રેમ વગોવાય કે લઈ ને ભાગુ તો મારો પ્રેમ વગોવાય હો હાહરીયામાં યાદો મારી હંતાડીને રાખજે દુનિયાની સામે સદા ખુશ થઈ ને ફરજે અરે હો કઠણ કાળજા કરી હું તું જીવી જોને લઈશું આ ભવે નઈ આવતા ભવે ભેળા આપણે થઈશું હા હાચો પ્રેમ કોઈ નશીબદાર ને મળે છે ખુશનસીબ હોય જે પ્રેમ ને જીતે છે હા હાચો પ્રેમ કોઈ નશીબદાર ને મળે છે ખુશનસીબ હોય જે પ્રેમ ને જીતે છે અરે તું શું જાણે વિચાર કરુંને મન પાછું વળી જાય પ્રેમ ના કાજે મારો જીવડો રે મુંજાય લઈ ને નાહુ તો હે મારો પ્રેમ વગોવાય હે લઈ ને ભાગુ તો હે મારો પ્રેમ વગોવાય He aa khoto nathi prem maro hacho Pachu vali jovu jiv ghabharato Ke loko mode mara ghar ni re vato Ae badhu vichari ne jiv ghabharato Ho vichar karu ne jiv pacho vali jaay Ke prem na kaje rato jagi jagi jaay Ho vichar karu ne jiv pacho vali jaay Prem na kaje rato jagi jagi jaay Layi ne bhagu to he maro prem vagovay Ha maa baap ni evi vali aabru na kadhay Uparvat thayi ne khotu paglu na bharay Layi ne bhagu to he maro prem vagovay Ha motu taru mann rakhi kar bije re hagayi Hacho prem rese nathi prem ni bhavayi Ha motu taru mann rakhi kar bije re hagayi Hacho prem rese nathi prem ni bhavayi Are ha re ha khotu dag bharu to aa dharti dhruji jaay Prem ni vidhata mari veran bani jaay Layi ne bhagu to he maro prem vagovay He layi ne bhagu to he maro prem vagovay Ho balpan thi layi ne aapne bhela thaya mota Yaad rese vali bhela padela ae phota Ho mane udash joyi ghana dukhi tame thata Sukh dukh ma mari hare ubha reta Ho mari duniya che tu bhale male na male Tari khushiyoma khush hu chinta na kare Ha mari duniya che tu bhale male na male Tari khushiyoma khush hu chinta na kare Are gandi mari gamda ni reni keni aadi aavi jaay Man maryada mobho neve na mukay Layi ne bhagu to he maro prem vagovay Ke layi ne bhagu to maro prem vagovay Ho hahariya ma yaado mari hantadi ne rakhje Duniya ni same sada khush thayi ne farje Are ho kathan kalja kari hu tu jivi jone layishu Aa bhave nayi aavta bhave bhela aapne thayishu Ha hacho prem koi nashibdar ne male che Khushnasib hoy je prem ne jite che Ha hacho prem koi nashibdar ne male che Khushnasib hoy je prem ne jite che Are tu shu jane vichar karu ne mann pachu vali jaay Prem na kaje maro jivdo re munjay Layi ne nahu to he maro prem vagovay He layi ne bhagu to he maro prem vagovay Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Layi Ne Bhagu To Prem Vagovay lyrics in Gujarati by Mahesh Vanzara, music by Chirag Goswami. Includes YouTube video and lyrics in multiple languages.