Tane Poni Bharta Joi by Rakesh Barot song Lyrics and video
Artist: | Rakesh Barot |
---|---|
Album: | Single |
Music: | Ravi-Rahul |
Lyricist: | Harjeet Panesar |
Label: | Sarjan Digital |
Genre: | Happy |
Release: | 2020-09-03 |
Lyrics (English)
TANE PONI BHARTA JOI LYRICS IN GUJARATI: Tane Poni Bharta Joi (તને પોણી ભરતા જોઈ) is a Gujarati Happy song, voiced by Rakesh Barot from Sarjan Digital . The song is composed by Ravi-Rahul , with lyrics written by Harjeet Panesar . The music video of the song features Rakesh Barot, Neha Suthar and Ujjawal Trivedi. એ….. એ તને જોતાજ મન ગયું મોહી એ તને જોતાજ મન ગયું મોહી કે તને પોણી ભરતા જોઈ એ તને જોતાજ મન ગયું મોહી કે તને પોણી ભરતા જોઈ હે..હે..તને મોની બેઠા દલડાં ની રોની તને મોની બેઠા દલડાં ની રોની કે તને પોણી પોણી પોણી એ તને પોણી ભરતા જોઈ એ તને જોતાજ મન ગયું મોહી કે તને પોણી ભરતા જોઈ તને પોણી ભરતા જોઈ પેલીવાર જોયું આવું રૂપ ને જોબનિયું રૂંવાડાં ઉભા થયા ધડકી ગયું દલડું લટકતી ચાલ ને નેણલે કાંજલિયું લાગે છે જોર તારા ગળે પેન્ડેલિયું હે હે આજ પેલીવાર પ્રેમ ગયો જોણી આજ પેલીવાર પ્રેમ ગયો જોણી કે તને પોણી પોણી પોણી કે તને પોણી ભરતા જોઈ તને જોતાજ મન ગયું મોહી કે તને પોણી ભરતા જોઈ કે તને પોણી ભરતા જોઈ દલ મ વસી ગયી પેલી નજર મ હાચવી રાખું તને દિલ ના રે ઘર મા દીવાના થઇ ગયા તારા રે પલભર મ હવે બસ રહું હું તારા વિચાર મ હે…મારા મારા કાળજા મા નોમ તારું ગોરી મારા મારા કાળજા મા નોમ તારું ગોરી કે તને પોણી પોણી પોણી કે તને પોણી ભરતા જોઈ તને જોતાજ મન ગયું મોહી કે તને પોણી ભરતા જોઈ ભારતલીરીક્સ.કોમ તને જોતાજ મન ગયું મોહી કે તને પોણી ભરતા જોઈ તને જોતાજ મન ગયું મોહી કે તને પોણી ભરતા જોઈ તને પોણી ભરતા જોઈ કે તને પોણી ભરતા જોઈ Ae… Ae tane jotaj man gayu mohi Ae tane jotaj man gayu mohi Ke tane poni bharta joi Ae tane jotaj man gayu mohi Ke tane poni bharta joi He he tane moni bethe dalda ni roni Tane moni bethe dalda ni roni Ke tane poni poni poni Ke tane poni bharta joi Ae tane jotaj man gayu mohi Ke tane poni bharta joi Tane poni bharta joi Peli vaar joyu aavu rup ne jobaniyu Ruvada ubha thaya dhadki gayu daldu Latakti chal ne nenle kajliyu Lage chhe jor tara gade pendaliyu He he aaj pelivar prem gayo joni Aaj pelivar prem gayo joni Ke tane poni poni poni Tane poni bharta joi Tane jotaj man gayu mohi Ke tane poni bhatra joi Ke tane poni bhatra joi Dal ma vasi gayi peli najar ma Hachvi rakhu tane dil na re ghar ma Diwana thai gaya tara re palbhar ma Have bus rahu hu tara vichar ma He…mara mara kadja ma nom taru gori Mara mara kadja ma nom taru gori Ke tane poni poni poni Tane poni bharta joi Tane jotaj man gayu mohi Ke tane poni bharta joi Tane jotaj man gayu mohi Ke tane poni bharta joi atozlyric.com Tane jotaj man gayu mohi Ke tane poni bharata joi Tane poni bharta joi Ke tane jotaj man gayu mohi Tane poni bharta joi Ke tane poni bharta joi Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Tane Poni Bharta Joi lyrics in Gujarati by Rakesh Barot, music by Ravi-Rahul. Includes YouTube video and lyrics in multiple languages.