Hu Tane Joya Karu by Rakesh Barot song Lyrics and video
Artist: | Rakesh Barot |
---|---|
Album: | Single |
Music: | Rakesh Barot, Mehul Barot |
Lyricist: | Ketan Barot |
Label: | Jhankar Music |
Genre: | Love |
Release: | 2024-11-06 |
Lyrics (English)
હું તને જોયા કરું | HU TANE JOYA KARU LYRICS IN GUJARATI is recorded by Rakesh Barot from Jhankar Music label. The music of the song is composed by Rakesh Barot and Mehul Barot , while the lyrics of "Hu Tane Joya Karu" are penned by Ketan Barot . The music video of the Gujarati track features Rakesh Barot and Viyona Patil. He mari ghar ni geleri ma ubho ubho He mari ghar ni geleri ma ubho Ubho hu tane joya karu He tu to lage chhe ek dam alag re Dil thi hu tane prem karu He aaju baju ma choy mari najar na pade Ghar aagal tu to aanta fera re kare He mara ghar ni he mara ghar ni He mara ghar ni geleri ma ubho Ubho hu tane joya karu He tu to lage chhe ek dam alag re Dil thi hu tane prem karu Ho laine cycle tu to dudh leva aave Mara hame joi ne tu to methu methu malake Ho roj nava kapda peri taiyar thai ne fare Sarmai jati jo tari mari najar male He jordar lage tu to mane bahu game Tara pachhal thai gaya deewana ame He mara hona he mara hona hona He mara hona jeva dil ma tane rakhu Rakhi ne tane hacho prem karu He tu to lage chhe ek dam alag re Dil thi hu tane prem karu Ho dil dai betho hu to tane palvar ma Mud thay mast tane jovu to havar ma Ho tari mari vatchit jane kyare thashe Maan ma aevu thay aavi javu tari pahe He tari jode reva no man ma vichar re fare Parni ne lavi dau hu to mara ghare He mari jigar jaan he mari jigar jaan jigar jaan He mari jigar jaan tane hu to monu Moni ne tari hare jivu He tu to lage chhe ek dam alag re Dil thi hu tane prem karu He mara ghar ni geleri ma ubho Ubho hu tane joya karu હે મારી ઘર ની ગેલેરી માં ઉભો ઉભો હે મારી ઘર ની ગેલેરી માં ઉભો ઉભો હું તને જોયા કરું હે તુ તો લાગે છે એક દમ અલગ રે દિલ થી હુ તને પ્રેમ કરું હે આજુ બાજુ મા ચોય મારી નજર ના પડે ઘર આગળ તું તો આંટા ફેરા રે કરે હે મારા ઘર ની હે મારા ઘર ની હે મારા ઘર ની ગેલેરી માં ઉભો ઉભો હું તને જોયા કરું હે તુ તો લાગે છે એક દમ અલગ રે દિલ થી હુ તને પ્રેમ કરું હો લઈને સાયકલ તું તો દૂધ લેવા આવે મારા હામે જોઈ ને તુ તો મેઠું મેઠું મલકે હો રોજ નવા કપડા પેરી તૈયાર થઈ ને ફરે શરમાઈ જતી જો તારી મારી નજર મળે હે જોરદાર લાગે તુ તો મને બહુ ગમે તારા પાછળ થઈ ગયા દીવાના અમે હે મારા હોના હે મારા હોના હોના હે મારા હોના જેવા દિલ માં તને રાખું રાખી ને હાચો પ્રેમ કરું હે તુ તો લાગે છે એક દમ અલગ રે દિલ થી હુ તને પ્રેમ કરું હો દિલ દઈ બેઠો હુ તો તને પલવાર મા મૂળ થાય મસ્ત તને જોવુ તો હવાર મા હો તારી મારી વાતચિત જાણે ક્યારે થશે મન માં એવું થાય આવી જવુ તારી પાહે હે તારી જોડે રેવા નો મન માં વિચાર રે ફરે પરણી ને લાઇ દઈ હુ તો મારા ઘરે હે મારી જીગર જાન હે મારી જીગર જાન જીગર જાન હે મારી જીગર જાન તને હુ તો મોનુ મોની ને તારી હારે જીવુ હે તુ તો લાગે છે એક દમ અલગ રે દિલ થી હુ તને પ્રેમ કરું હે મારી ઘર ની ગેલેરી માં ઉભો ઉભો હું તને જોયા કરું Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Hu Tane Joya Karu lyrics in Gujarati by Rakesh Barot, music by Rakesh Barot, Mehul Barot. Includes YouTube video and lyrics in multiple languages.