Piyu Mane Malva kyare Aavsho by Parthiraj Thakor, Reshma Thakor song Lyrics and video
Artist: | Parthiraj Thakor, Reshma Thakor |
---|---|
Album: | Single |
Music: | Jackie Gajjar |
Lyricist: | Rajan Rathod Vayad |
Label: | Bahuchar Studio Aseda |
Genre: | Love |
Release: | 2021-09-28 |
Lyrics (English)
પિયુ મને મળવા ક્યારે આવશો | PIYU MANE MALVA KYARE AAVSHO LYRICS IN GUJARATI: The song is sung by Parthiraj Thakor and Reshma Thakor under Bahuchar Studio Aseda label. "PIYU MANE MALVA KYARE AAVSHO" Gujarati song was composed by Jackie Gajjar , with lyrics written by Rajan Rathod Vayad . The music video of this Love song stars Shilesh Khareda, Kalpesh Khareda and Fiza Khan. Ho piyu pataliya mane malva kyare tame aavsho Patan ma jovu tamari vataladi Nokari thi sidhe sidha malva tamane ame aava sa Bus stand ma besi vaat jojyo pataladi Ae banah vali bus hav khali khali aai Tame na dekhana bari ae bari ae goti aai Banah vali bus hav khali khali aai Tame na dekhana bari ae bari ae goti aai Ho bullet lai banko tamne 80 80 tedava aavshe Siddhpur chokadi ae vat jojyo mari banadi Ae banah na banka mane leva kyare tame aavsho Vaato jove chhe mari aokhaladi Hu to lamana vali ne jovu vataladi Mummy ne manavi mod lidhi me to raja Moda padava ma padati nathi have maja Hed court ma aaj apane fesalo kari laiye Bhai bandh ni saxi ae love marrage kari laiye Ae parhiraj reshama na geeto re vagad Tara banah malak ma mane marachi re ramad Parhiraj reshama na geeto re vagad Tara banah malak ma mane marachi re ramad atozlyric.com Diyodara bajar ma hed tane tattoo re padavu Dil doravi may nom re lakhavu Bhabar bajar thi mane panch kilo peda levadavjo Nada bet ni monata apani puri karavjo Mana mandire ful har karavjo Piyar ni vate have nathi rahyo lamano Prem thi rakho tamane prem karu bamano Tamara nom pacchad lagyu maru nom Haiye rakho hom hedo batavu maru gom Nathi bullet ne kai kagal ke vima Moma ubha chhe homa fadashe khota mema Nathi bullet ne kai kagal ke vima Moma ubha chhe homa fadashe khota mema He dabo cut mari jamana vadake vad sa Aethi posara vav tharad nekad sa He lakhani thi hava lakh ni nathani tame nakhavajo Banah bajar ma mane odhani odhadajo Prem nu panetar mane prem thi odhadajo He tane poni nu bedu mara gher utaravu Parhiraj reshama na geeto re vagad Tara banah malak ma mane marchi re ramad Parhiraj reshama na geeto re vagad Tara banah malak ma mane marchi re ramad. હો પિયુ પાતળિયા મને મળવા ક્યારે તમે આવશો પાટણમાં જોવું તમારી વાટલડી નોકરીથી સીધે સીધા મળવા તમને અમે આવ સ બસ સ્ટેન્ડમાં બેસી વાટ જોજયો પાતલડી એ બનાહ વાળી બસ હવ ખાલી ખાલી આઈ તમે ના દેખાણા બારીએ બારીએ ગોતી આઈ બનાહ વાળી બસ હાવ ખાલી ખાલી આઈ તમે ના દેખાણા બારીએ બારીએ ગોતી આઈ હો બુલેટ લઇ બંકો તમને 80 80 તેડવા આવશે સિધ્ધપુર ચોકડી એ વાટ જોજયો મારી બનડી એ બનાહના બંકા મને લેવા ક્યારે તમે આવશો વાટો જોવે છે મારી ઓખલડી હું તો લમણા વાળી ને જોવું વાટલડી મમ્મી ને મનાવી મોડ લીધી મેં તો રજા મોડા પડવામાં પડતી નથી હવે મજા હેડ કોર્ટમાં આજ આપણે ફેંસલો કરી લઈએ ભઈબંધની સાક્ષી એ લવ મેરેજ કરી લઈએ ભારતલીરીક્સ.કોમ એ પરથીરાજ રેશમા ના ગીતો રે વગાડ તારા બનાહ મલકમાં મને મરચી રે રમાડ પરથીરાજ રેશમા ના ગીતો રે વગાડ તારા બનાહ મલકમાં મને મરચી રે રમાડ દિયોદર બજારમાં હેડ તારે ટેટુ રે પડાવું દિલ દોરાવી મય નોમ રે લખાવું ભાભર બજારથી મને પાંચ કિલો પેડા લેવડાવજો નાળા બેટની મોનતા આપણી પુરી કરાવજો માઁના મંદિરે ફૂલ હાર કરાવજો પિયરની વાટે હવે નથી રહ્યો લમણો પ્રેમથી રાખજો તમને પ્રેમ કરું બમણો તમારા નોમ પાછળ લાગ્યું મારુ નોમ હૈયે રાખો હોમ હેંડો બતાવું મારુ ગોમ નથી બુલેટ ને કઈ કાગળ કે વીમા મોમા ઉભા છે હોમા ફાડશે ખોટા મેમા નથી બુલેટ ને કઈ કાગળ કે વીમા મોમા ઉભા છે હોમા ફાડશે ખોટા મેમા હે ડાબો કટ મારી ને જમણા વળાંકે વળ સ એથી પોંસરા વાવ થરાદ નેક્ડ સ હે લાખણીથી હવા લાખની નથણી તમે નખાવજો બનાહ બજારમાં મને ઓઢણી ઓઢાડજો પ્રેમ નું પાનેતર મને પ્રેમથી ઓઢાડજો હે તને પોણી નું બેડું મારા ઘેર ઉતરાવું પરથીરાજ રેશમા ના ગીતો રે વગાડ તારા બનાહ મલકમાં મને મરચી રે રમાડ પરથીરાજ રેશમા ના ગીતો રે વગાડ તારા બનાહ મલકમાં મને મરચી રે રમાડ. Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Piyu Mane Malva kyare Aavsho lyrics in Gujarati by Parthiraj Thakor, Reshma Thakor, music by Jackie Gajjar. Includes YouTube video and lyrics in multiple languages.