Coloriyo by Vinay Nayak song Lyrics and video
Artist: | Vinay Nayak |
---|---|
Album: | Single |
Music: | Dhaval Kapadiya |
Lyricist: | Manu Rabari, Mitesh Barot |
Label: | Zee Music Gujarati |
Genre: | Funny |
Release: | 2022-01-07 |
Lyrics (English)
કલરીયો | COLORIYO LYRICS IN GUJARATI is recorded by Vinay Nayak from Zee Music Gujarati label. The music of the song is composed by Dhaval Kapadiya , while the lyrics of "Coloriyo" are penned by Manu Rabari and Mitesh Barot . The music video of the Gujarati track features Samarth Sharma and Hiral Poriya. Haay… Khali khisu parki aasha toye fare fom mo Khali khisu parki aasha toye fae fom mo Gom na baki toye sheth bane fare gom mo Ave je kom mo reto aeni foj mo Ave je kom mo reto aeni foj mo Are… Apo to bhai jeva mango to zer jeva Apo to bhai jeva mango to zer jeva Khali khisu parki aasha toye fae fom mo Gom na baki toye sheth bane fare gom mo Moti moti vato kari impression pade Shok pura karva chadyo udhar na ravade Vayda na dade khota bona banave Iski topi uske sir kari man bale Are… Aale je udhar mo farto aeni car mo Aale je udhar mo farto aeni car mo Apo to status ma mago to block ma Apo to status ma mago to block ma Khali khisu parki aasha toye fare fom mo Gom na baki toye sheth bane fare gom mo Jeni pachhad vaprya rokda ne rokda Jarur padi tyare badha thai gaya okada Uthi gai party ne lok modha ferve Jode rahya ganu aetla jetla aogali na terve Kavshu bhai kon mo hamji jajo hon mo Hamji jajo hon mo lejo vaat dhyon mo Hona harith na karsho khota ravade na chadjo Hona harith na karsho khota ravade na chadjo Khali khisu parki aasha toye fare fom mo Gom na baki toye sheth bane fare gom mo. હાય… ખાલી ખીસું પારકી આશા તોયે ફરે ફોમમો ખાલી ખીસું પારકી આશા તોયે ફરે ફોમમો ગોમ ના બાકી તોયે શેઠ બને ફરે ગોમમો આવે જે કોમમો રેતો એની ફોજમો આવે જે કોમમો રેતો એની ફોજમો અરે… આપો તો ભઈ જેવા માંગો તો ઝેર જેવા આપો તો ભાઈ જેવા માંગો તો ઝેર જેવા ખાલી ખીસું પારકી આશા તોયે ફરે ફોમમો ગોમ ના બાકી તોયે શેઠ બને ફરે ગોમમો મોટી મોટી વાતો કરી ઈમપ્રેસન પડે શોક પુરા કરવા ચડયો ઉધાર ના રવાડે વાયદા ના દાડે ખોટા બોના બનાવે ઇસકી ટોપી ઉસકે સર કરી મન બાળે અરે… આલે જે ઉધારમો ફરતો એની કારમો આલે જે ઉધારમો ફરતો એની કારમો આપો તો સ્ટેટસમાં માંગો તો બ્લોકમાં આપો તો સ્ટેટસમાં માંગો તો બ્લોકમાં ખાલી ખીસું પારકી આશા તોયે ફરે ફોમમો ગોમ ના બાકી તોયે શેઠ બને ફરે ગોમમો જેની પાછળ વાપર્યા રોકડા ને રોકડા જરૂર પડી ત્યારે બધા થઇ ગયા ઓકડા ઉઠી ગઈ પાર્ટીને લોક મોઢા ફેરવે જોડે રહ્યા ગણું એટલા જેટલા ઓગળી ના ટેરવે કવશું ભઈ કોનમો હમજી જજો હોનમો હમજી જજો હોનમો લેજ વાત દ્યોનમો હોના હારીઠ ના કરશો ખોટા રવાડે ના ચડજો હોના હારીઠ ના કરશો ખોટા રવાડે ના ચડજો atozlyric.com ખાલી ખીસું પારકી આશા તોયે ફરે ફોમમો ગોમ ના બાકી તોયે શેઠ બને ફરે ગોમમો. Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Coloriyo lyrics in Gujarati by Vinay Nayak, music by Dhaval Kapadiya. Includes YouTube video and lyrics in multiple languages.