Dwarka Na Ghanshyam by Geeta Rabari song Lyrics and video
Artist: | Geeta Rabari |
---|---|
Album: | Single |
Music: | Rahul Munjariya |
Lyricist: | Devraj Adroj, Ravat |
Label: | Sur Sagar Music |
Genre: | Devotional |
Release: | 2022-04-09 |
Lyrics (English)
DWARKA NA GHANSHYAM LYRICS IN GUJARATI: Dwarka Na Ghanshyam (દ્વારકા ના ઘનશ્યામ) is a Gujarati Devotional song, voiced by Geeta Rabari from Sur Sagar Music . The song is composed by Rahul Munjariya , with lyrics written by Devraj Adroj and Bharat Ravat . He… Mari dwarika na ghanshyam Rudiya ma lakhyu taru nam He… Mara dwarika na ghashyam Rudiya ma lakhyu taru nam He… Mara dwarika na sundir shyam Mane valu lage taru nam He… Sur vahalina tari morali na Sur vasalina tari morali na Kane mitha mitha sambhlay He… Mari dwarika na ghanshyam Rudiya ma lakhyu taru nam He… Mari dwarika na sundir shyam Mane valu lage taru nam He… Aeto honani nagari no valo raja re kevay Kano pere pitambar vagha mathe morpinchh re sohay He… Maro valo dakor no thakor raja ranchhodray kevay Prem apo to maro thakar aek honani valiye tolay He… Mara kaliya kan tara ketla man Mara kaliya kan tara ketla man Gun gokul mathure gavay He… Mari dwarika na ghanshyam Rudiya ma lakhyu taru nam He maru dwarika na sundar shyam Mane valu lage taru nam He… Sur vansali na tari morlina Sur vansali na tari morlina Kane mitha mitha sambhlay He… Mari dwarika na ghanshyam Rudiya ma lakhyu taru nam He… Mari dwarika na sundir shyam Mane valu lage taru nam. હે… મારી દ્વારિકાના ઘનશ્યામ રૂદિયામાં લખ્યું તારૂં નામ હે… મારા દ્વારિકાના ઘનશ્યામ રૂદિયામાં લખ્યું તારૂં નામ હે… મારા દ્વારિકાના સુંદિર શ્યામ મને વાલુ લાગે તારૂં નામ હે… સુર વાહળીનાં તારી મોરલીના સુર વાંસળીનાં તારી મોરલીના કાને મીઠા મીઠા સંભળાય હે… મારી દ્વારિકાના ઘનશ્યામ રૂદિયામાં લખ્યું તારૂં નામ હે…. મારી દ્વારિકાના સુંદિર શ્યામ મને વાલુ લાગે તારૂં નામ હે… એતો હોનાની નગરીનો વાલો રાજા રે કેવાય કાનો પેરે પીતાંબર વાઘા માથે મોરપીંછ રે સોહાય હે… મારો વાલો ડાકોરનો ઠાકોર રાજા રણછોડરાય કેવાય પ્રેમ આપો તો મારો ઠાકર એક હોનાની વાળીયે તોલાય હે મારા કાળીયા કાન તારા કેટલા માન મારા કાળીયા કાન તારા કેટલા માન ગુણ ગોકુળ મથુરે ગવાય atozlyric.com હે… મારી દ્વારિકાના ઘનશ્યામ રૂદિયામાં લખ્યું તારૂં નામ હે મારી દ્વારિકાના સુંદર શ્યામ મને વાલુ લાગે તારૂં નામ હે… સુર વાંસળીના તારી મોરલીના સુર વાંસળીનાં તારી મોરલીના કાને મીઠા મીઠા સંભળાય હે… મારી દ્વારિકાના ઘનશ્યામ રૂદિયામાં લખ્યું તારૂં નામ હે… મારી દ્વારિકાના સુંદિર શ્યામ મને વાલુ લાગે તારૂં નામ. Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Dwarka Na Ghanshyam lyrics in Gujarati by Geeta Rabari, music by Rahul Munjariya. Includes YouTube video and lyrics in multiple languages.