Mara Nehaka Lagya by Jignesh Barot (Jignesh Kaviraj Barot) song Lyrics and video
Artist: | Jignesh Barot (Jignesh Kaviraj Barot) |
---|---|
Album: | Single |
Music: | Vishal Vagheshwari |
Lyricist: | Vishal Vagheshwari |
Label: | Jigar Studio |
Genre: | Bewafa (બેવફા) |
Release: | 2020-12-03 |
Lyrics (English)
MARA NEHAKA LAGYA LYRICS IN GUJARATI: મારા નેહાકા લાગ્યા, The song is sung by Jignesh Barot (Jignesh Kaviraj Barot) and released by Jigar Studio label. "MARA NEHAKA LAGYA" is a Gujarati Bewafa (બેવફા) song, composed by Vishal Vagheshwari , with lyrics written by Vishal Vagheswri . The music video of this song is picturised on Neha Suthar, Jeet Gadhvi and Jignesh Barot. એ નેહાકા લાગ્યા મારા ઈન નેહાકા લાગ્યા હો ભગવોન મારા નેહાકા લાગ્યા મારા ઈન નેહાકા લાગ્યા એ હતી મારી જિંદગી એને ધજાગરા કાઢ્યા હો તું કઇ દે મારા રોમ શું હતા મારા વોક તું કઈ દે મારા રોમ શું હતા મારા વોક મારા ચોઇનો ના રાખ્યો ભગવોન એ નેહાકા લાગ્યા મારા ઈન નેહાકા લાગ્યા અરે રે હતી મારી જિંદગી એને ધજાગરા કાઢ્યા હો હતી મારા દિલની શું ખોટ તે જોણી હશે જાણી જોઈ ને મારા રોમ તે ભટકોની એને અરે અરે અરે મારા રાધે શ્યોમ હતી મારા દિલની શું ખોટ તે જોણી હશે જાણી જોઈને મારા રોમ તે ભટકોની એને ભારતલીરીક્સ.કોમ હો ના દલ ના રાખ્યા મોય મારા કાળજે માર્યા બોણ ના દલ ના રાખ્યા મોય મારા કાળજે માર્યા બોણ મને ચોઇનો ના રાખ્યો ભગવોન એ નેહાકા લાગ્યા મારા ઈન નેહાકા લાગ્યા અરે રે હતી મારી જિંદગી એને ધજાગરા કાઢ્યા હો ગોમ ના સેમાડે કેવી વાતો મારી કરેશે લાગી ને ધૂળ થઇ જાય એવું બોલેશે હો..હો ગોમ ના સેમાડે કેવી વાતો મારી કરેશે લાગી ને ધૂર થઇ જાય એવું બોલેશે હો ના કરવો હતો પ્રેમ મને ભરમાયો તે કેમ ના કરવો હતો પ્રેમ મને ભરમાયો તે કેમ હવે મને ચોયનો ના રાખ્યો ભગવોન એ નેહાકા લાગ્યા મારા ઈન નેહાકા લાગ્યા અરે અરે રે મારા પરભુ રોમ હતી મારી જિંદગી એના ધજાગરા કાઢ્યા અરે નેહાકા લાગ્યા મારા ઈન નેહાકા લાગ્યા અરે અરે હતી મારી જિંદગી એના ધજાગરા કાઢ્યા atozlyric.com Ae nehaka lagya mara in nehaka lagya Ho bhagwon mara nehaka lagya Mara in nehaka lagya Ae hati mari jindagi aene dhajagra kadhya Ho tu kai de mara rom shu hata mara vok Tu kaide mara rom shu hata mara vok Mane choino na rakhyo bhagwon Ae nehaka lagya mara in nehaka lagya Are are hati mari jindagi aene dhajagra kadhya Ho hati mara dilni shu khot te joni hase Jani joi ne mara rom te bhatkoni aene Are are are mara radhe shyom Hati mara dilni shu khot te joni hase Jani joine mara rom te bhatkoni aene Ho na dal na rakhya moy Mara kadje marya bon Na dal na rakhya moy Mara kadje marya bon Mane choino na rakhyo bhagwon Ae nehaka lagya mara in nehaka lagya Are are re hati mari jindagi aena dhajagra kadhya Ho gom na semade kevi vato mari karese Lagi ne dhoor thai jaay aevu bolese Ho ho gom na semade kevi vato mari karese Lagi ne dhoor thai jaay aevu bolese Ho na karvo hato prem mane bharmayo te kem Na karvo hato prem mane bharmayo te kem Have mane choyno na rakhyo bhagwon Ae nehaka lagya mara in nehaka lagya Are are re mara parbhu rom Hati mari jindagi aena dhajagra kadhya Are nehaka lagya mara in nehaka lagya Are are hati mari jindagi ina dhajagra kadhya Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Mara Nehaka Lagya lyrics in Gujarati by Jignesh Barot (Jignesh Kaviraj Barot), music by Vishal Vagheshwari. Includes YouTube video and lyrics in multiple languages.