Samay Tamaro Hato by Dev Pagli song Lyrics and video
Artist: | Dev Pagli |
---|---|
Album: | Single |
Music: | Amit Barot |
Lyricist: | Dev Pagli |
Label: | T-Series |
Genre: | Sad |
Release: | 2023-02-08 |
Lyrics (English)
સમય તમારો હતો | SAMAY TAMARO HATO LYRICS IN GUJARATI: The song is sung by Dev Pagli under T-Series Gujarati label. "SAMAY TAMARO HATO" Gujarati song was composed by Amit Barot , with lyrics written by Dev Pagli . The music video of this Sad song stars Devpagli, Chaya Thakor and Kashis Rathod. Ho aek tu hati jene prem karto Ho godi tara mate hu marto Ho… Aek tu hati jene prem karto Godi tara mate hu marto Ho jindagi mari kora kagal jevi Dil ni vat mare kone kahevi Dil ni vat mare kone kahevi Ae galiyo tamari hati Ae galiyo tamari hati Jya badnam ame thai gaya Ae barna tamara hata Jya ghayal ame thai gaya Bewafa bewafa bewafa Bewafa bewafa bewafa Ho mara prem ni kahani adhuri Tara vagar mari halat buri Ho… Mara prem ni kahani adhuri Pagali vina mari halat buri Ho radta radta hasi javay chhe Hasta hasta radi javay chhe Karta parvah ae ja be parvah thay chhe Ae mahefil tamari hati Ae mahefil tamari hati Jya badnam ame thai gaya Ae mahefil tamari hati Jya badnam ame thai gaya Bewafa bewafa bewafa Bewafa bewafa bewafa Bewafa bewafa bewafa Bewafa bewafa bewafa Ho puchhu mara dil ne kem rade chhe Dil kahe chhe maru khot aeni pade chhe Ho… Puchhu mara dil ne ke rade chhe Dil kahe chhe maru khot aeni pade chhe Ho koi nathi aapdu sau parka hoy chhe Sacha prem ma parkha ja hoy chhe Bewafa na gha akaraj hoy chhe Ae samay tamaro hato Ae samay tamaro hato Jya barbad ame thai gaya Ae samay tamaro hato Jya barbad ame thai gaya Bewafa bewafa bewafa Bewafa bewafa bewafa Bewafa bewafa bewafa Bewafa bewafa bewafa. હો એક તું હતી જેને પ્રેમ કરતો હો ગોંડી તારા માટે હું મરતો હો… એક તું હતી જેને પ્રેમ કરતો ગોંડી તારા માટે હું મરતો હો જીંદગી મારી કોરા કાગળ જેવી દિલની વાત મારે કોને કહેવી દિલની વાત મારે કોને કહેવી એ ગલીયો તમારી હતી એ ગલીયો તમારી હતી જ્યાં બદનામ અમે થઈ ગયા એ બારણાં તમારા હતા જ્યાં ઘાયલ અમે થઈ ગયા બેવફા બેવફા બેવફા બેવફા બેવફા બેવફા હો મારા પ્રેમની કહાની અધુરી તારા વગર મારી હાલત બુરી હો… મારા પ્રેમની કહાની અધુરી પગલી વિના મારી હાલત બુરી હો રડતા રડતા હસી જવાય છે હસતા હસતા રડી જવાય છે કરતા પરવાહ એજ બે-પરવાહ થાય છે એ મહેફિલ તમારી હતી એ મહેફિલ તમારી હતી જ્યાં બદનામ અમે થઈ ગયા એ મહેફિલ તમારી હતી જ્યાં બદનામ અમે થઈ ગયા બેવફા બેવફા બેવફા બેવફા બેવફા બેવફા બેવફા બેવફા બેવફા બેવફા બેવફા બેવફા atozlyric.com હો પૂછું મારા દિલને કેમ રડે છે દિલ કહે છે મારુ ખોટ એની પડે છે હો… પૂછું મારા દિલને કેમ રડે છે દિલ કહે છે મારુ ખોટ એની પડે છે હો કોઈ નથી આપડું સૌ પારકા હોય છે સાચા પ્રેમમાં પારખા જ હોય છે બેવફાનાં ઘા આકરાજ હોય છે એ સમય તમારો હતો એ સમય તમારો હતો જ્યાં બરબાદ અમે થઈ ગયા એ સમય તમારો હતો જ્યાં બરબાદ અમે થઈ ગયા બેવફા બેવફા બેવફા બેવફા બેવફા બેવફા બેવફા બેવફા બેવફા બેવફા બેવફા બેવફા. Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Samay Tamaro Hato lyrics in Gujarati by Dev Pagli, music by Amit Barot. Includes YouTube video and lyrics in multiple languages.