Rup Rupiyo Ne Rajvadu by Asha Kareliya song Lyrics and video
Artist: | Asha Kareliya |
---|---|
Album: | Single |
Music: | Jitu Prajapati |
Lyricist: | Rajan Rayka, Dhaval Motan |
Label: | Studio Saraswati Official |
Genre: | Philosophical |
Release: | 2020-08-15 |
Lyrics (English)
LYRICS OF RUP RUPIYO NE RAJVADU IN GUJARATI: રૂપ રૂપિયો ને રજવાડું, The song is sung by Asha Kareliya from Studio Saraswati Official . "RUP RUPIYO NE RAJVADU" is a Gujarati Philosophical song, composed by Jitu Prajapati , with lyrics written by Rajan Rayka and Dhaval Motan . The music video of the track is picturised on Ishver Samikar, Zeel Joshi, Dilip Thakor and Jinal Raval. હો રૂપ રૂપિયો ને રજવાડું હો રૂપ રૂપિયો ને રજવાડું રૂપ રૂપિયો ને રજવાડું કાયમ નહિ રે અજવાળું એ ધન દોલત હોય માયાળુ ધન દોલત હોય માયાળુ તોયે ના રે આ અજવાળું એ સુખ અને સાયબી નથી કાયમી સુખ અને સાયબી નથી કાયમી માની દયાથી થાય રખવાળું એ રૂપ રૂપિયો ને રજવાડું રૂપ રૂપિયો ને રજવાડું કાયમ નહિ રે અજવાળું હો કાયમ નહિ રે અજવાળું ભારતલીરીક્સ.કોમ હો સિકંદર આયો જગ જીતવાને તોયે તૂટી ગયું એનું અભિમાન હો સિકંદર આયો જગ જીતવાને તોયે તૂટી ગયું એનું અભિમાન એ ખાલી હાથ આયા ખાલી જવાના ખાલી હાથ આયા ખાલી જવાના રાજ હતું એનું વટવાળું એ રૂપ રૂપિયો ને રજવાડું રૂપ રૂપિયો ને રજવાડું કાયમ નહિ રે અજવાળું કાયમ નહિ રે અજવાળું જેના ઇતિહાસ અમર છે ગવાય છે ગાથા કંશ અને રાવણ જેવા રણમાં રોળાતા જેના ઇતિહાસ અમર છે ગવાય છે ગાથા કંશ અને રાવણ જેવા રણમાં રોળાતા હે સોનાની લંકાના વાગ્યા ડંકા સોનાની લંકાના વાગ્યા ડંકા તોયે રહ્યું ના એનું રખવાળું હો રૂપ રૂપિયો ને રજવાડું રૂપ રૂપિયો ને રજવાડું કાયમ નહિ રે આ અજવાળું ધન દોલત હોય માયાળુ ધન દોલત હોય માયાળુ તોયે ના રે આ અજવાળું કાયમ નહિ રે આ અજવાળું કાયમ નહિ રે આ અજવાળું કાયમ નહિ રે અજવાળું. Ho rup rupiyo ne rajvadu Ho rup rupiyo ne rajvadu Rup rupiyo ne rajvadu Kayam nahi re ajvadu Ae dhan dolat hoy mayadu Dhan dolat hoy mayadu Toye na re aa ajavadu Ae sukh ane sayabi nathi kayami Ae sukh ane sayabi nathi kayami Mani dayathi thay rakhvadu Ae rup rupiyo ne rajvadu Rup rupiyo ne rajvadu Kayam nahi re ajvadu Ho kayam nahi re ajvadu atozlyric.com Ho sinkdar aayo jag jitvane Toye tuti gayu aenu abhiman Ho sinkdar aayo jag jitvane Toye tuti gayu aenu abhiman Ae khali hath aaya khali javana Khali hath aaya khali javana Raj hatu aenu vatvadu Ae rup rupiyo ne rajvadu Rup rupiyo ne rajvadu Kayam nahi re ajvadu Kayam nahi re ajvadu Jena itihas amar chhe gavay chhe gatha Kansh ane ravan jeva ranma rodata Jena itihas amar chhe gavay chhe gatha Kansh ane ravan jeva ranma rodata He sonani lankana vagya danka Sonani lankana vagya danka Toye rahyu na aenu rakhvadu Ho rup rupiyo ne rajvadu Rup rupiyo ne rajvadu Kayam nahi re aa ajvadu Dhan dolat hoy mayadu Dhan dolat hoy mayadu Toye na re aa ajavadu Kayam nahi re aa ajvadu Kayam nahi re aa ajvadu Kayam nahi re ajvadu. Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Rup Rupiyo Ne Rajvadu lyrics in Gujarati by Asha Kareliya, music by Jitu Prajapati. Includes YouTube video and lyrics in multiple languages.